જાણો તમારા પતિને ખુશ રાખવાના રામબાણ ઉપાયો

હેલો મિત્રો પતિ પત્નીના સંબંધ વિશે વાત કરીએ તો આ સંબંધમાં ઝઘડા થવા એ સામાન્ય છે. દરેક પત્નીની હંમેશા એક જ ફરિયાદ રહેતી હોય છે કે તેનો પતિ તને કહ્યું માનતો નથી. અને જ્યારે કોઈ છોકરી લગ્ન કરે છે. ક્યારે તે એવું ઈચ્છે છે કે તેમના પતિને જે ખૂબ જ ખુશ રાખે અને દરેક પત્ની પોતાના પર કાબૂમાં રાખવા ઇચ્છતી હોય છે. તો અહીંયા કંઈક એવું જણાવીશું કે જેનાથી તમારા પતિને તમે વશમાં રાખી શકશો અને ખુશ પણ રાખી શકશો.

પતિ ને કાબુમાં રાખવા માટે તમારે તેમનું દિલ જીતવું પડશે. તમારી દરેક વાત મનાવવા માટે તમારે પણ તેમની દરેક વાત સાંભળવી પડશે અને માનવી પડશે. એવા શબ્દોથી તો દૂર જ એવું કે હું તે ના  માની શકો. તમારા પાર્ટનરની દરેક વાત પુરી જરૂરથી સાંભળો. અધુરી વાત સાંભળીને નારાજ ન થવું અને ક્યારેક જો પ્રોબ્લેમ આવે તો તેમને શાંતિ અને પ્રેમ થી સમજાવો કે તમે તેમની વાત શા માટે નથી માની રહ્યા.

એવું કહેવામાં આવે છે કે પતિના હૃદયની રીત તેના પેટમાંથી પસાર થાય છે. જ્યારે કોઈ વ્યક્તિનું પેટ ભરાઈ જાય છે. અને તેને મનભાવતું ભોજન મળી જાય છે. ત્યારે તે સંપૂર્ણ પણે સંતોષ થઇ જાય છે. અને ત્યાર પછી તેનો ખરાબ મૂડ પણ સારો થઈ જાય છે. આવી સ્થિતિમાં જ્યારે તમારા પતિ ઓફિસ થી ઘરે આવે ક્યારે તેમના માટે ગરમ અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવો અને તેમને ખવડાવો જેનાથી તે ખુશ રહે છે. અને તમને પલકો પર બેસાડશે.

પત્નીઓને કટાક્ષ કરવાની બહુ જૂની આદત હોય છે. તો આદત પણ સુધારવી જોઈએ ઘણીવાર આ કારણોસર ઘરમાં લડાઈ-ઝઘડા થતા હોય છે. અને આ બાબત પતિને કોઈકવાર એવી ખટકે છે કે તે પોતાની પત્નીને નફરતથી નજર થી જોવા લાગે છે. અને પછી તેની નજરમાંથી ઉતરી જાય છે. એટલા માટે જો કોઈ વાત હોય તો તેમનો ઉકેલ લાવવો જોઈએ.

ઘણા પુરુષોને કામ અને ઓફિસની બાબતોમાં દખલગીરી પસંદ નથી હોતી. એટલા માટે તેમના કામની વાત ને લઈને ખોટી દલીલ કરવી જોઈએ નહીં અને કામના સમયે પણ પહોંચાડવો જોઈએ નહીં. જ્યારે તે થાકીને ઘરે આવે ક્યારે તેના ખબર અંતર પૂછવા અને દિવસ કેવો ગયો તેના વિશે વાત કરવી.

ઘણી પત્નીઓ ને જૂની વાતો યાદ કરવાની પણ આદત હોય છે. ઘણા સમય જૂની વાતો પણ વારંવાર ક્યાંથી હોય છે. જે થઈ ગયું થઈ ગયું તે ફરીથી વાગોળીને જૂની વાતો યાદ કરી હાલના વર્તમાન ને ખરાબ કરવું જોઈએ નહીં. અને એ બાબતો ભૂલીને ભવિષ્યનું પ્લાનિંગ કરવું. જેનાથી પતિ તમારી દરેક બાબતમાં ખુશી ખુશી સાથ આપશે.

ઘણી વખત ગેરસમજના કારણે પણ પતિ-પત્ની વચ્ચે સબંધો બગડતા હોય છે. એટલે જ્યારે પણ ઝઘડો થાય ત્યારે શાંતિથી વાત કરીને સમસ્યાનો હાલ લાવવો જોઈએ. અને બીજા કોઈની પાસેથી  સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરી એકબીજા પર વિશ્વાસ રાખવો જોઈએ

પતિ પત્નીના સબંધમાં લગ્ન પછીના થોડા સમય બાદ રોમેન્સ જતો રહે છે. ત્યારે તમારે ઘરમાં જ રોમેન્ટીક વાતાવરણ ઊભું કરવું જોઈએ અથવા તો રોમેન્ટીક ડેટ પ્લાન કરવી જોઈએ. તમે તમારા લુક થી પણ તેમણે ખુશ કરી શકો છો. અને તમારે તમારા પાર્ટનર સામે સારા લુક માટે વેસ્ટર્ન કપડાનો પણ ઉઓયોગ  કરી શકો છો. જેનાથી તમારા પતિને કોઈ બીજી સ્ત્રી તરફ આકર્ષણ નહીં થાય અને તમારા સબંધોમાં ખટાશ પણ નહીં આવે.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment