કોરોના દર્દી માટે રામબાણ ઈલાજ-ફટાફટ વધારે છે ઓક્સિજન લેવલ, 100% આયુર્વેદિક ઈલાજ.

અત્યારે કોરોના ના કહેર માં લોકો ને ભી છે કે તેને પણ કોરોના આવશે તો.! પણ ગભરવાની બિલકુલ જરૂર નથી. અમે કેટલાજ આયુર્વેદિક ઉપચાર લાવ્યા છીએ જેનાથી કોરોના સામે રોગ પ્રીતિકારક શક્તિ બને છે અને જો કોરોના થયો હોય તો તેની સામે લડવા માં મદદ મળે છે. અને આ ઓક્સિજન લેવલ પણ વધારવા માં મદદ કરે છે.

ઓક્સિજન વધારવા માટે હોમિયોપેથી માં કોઈ દવા જ નથી. પરંતુ આપના આયુર્વેદ પાસે ઘણા ઉપચાર છે.

ઉપચાર નં.1

જો શ્વાસ લેવા માં તકલીફ પડતી હોય, શરદી-ઉઘરસ કે કફ ની બીમારી હોય તો તમે દિવસ માં બે થી ત્રણ વખત ઊંઘા સૂઈ ને ઉપચાર કરી શકો છો. ઊંઘા સુવા થી ફેફસા માં વધારે હવા ભરાઈ સકે છે અને ઓક્સિજન લાવેલમાં પણ વધારો થય છે.

ઉપચાર નં.2

કોરોના વાઇરસ નાક અને ગળા દ્વારા શરીર માં પ્રવેશે છે. તેના માટે એક સરળ અને સાદો ઉપાય છે. દિવસ માં 2 વાર નાક માં 2-2 લીંબુ ના રસ ના ટીપાં નાખવા જોઈએ. તમે જેવા લીંબુ ના રસ ના ટીપાં નાખશો કે તરતજ તે તમારા ગળા માં આવશે. આ ટીપ ને બહાર કાઢી નાખવાના છે. ત્યાર બાદ આંખ અને નાક માં બળતરા પણ થય શકે છે. તેના માટે એક ગ્લાસ માં થોડો લીંબુ નો રસ, મીઠું, હળદર અને પાણી મિલાવી કોગળા કરવાન. તેનાથી ગાળા ની બધીજ ચીકાશ દૂર થય જશે. તેમ છતાં પણ જો નાક માં બળતરા થતી હોય તો તમે નાળિયેલ ના તેલ ને નાક માં લગાવી દો. તેનાથી નાક અને ગળા ની બળતરા બિલકુલ દૂર થય જશે.

ઉપચાર નં.3

એક રૂમાલ માં 2 કપૂર ની ગોટી, એક ચમચી અજમા અને 2 લવિંગ લઈ તેને બાંધી દો. આ પોટલી ને દિવસ માં 5 થી 6 વાર સૂંઘવાનું રાખો. આ એટલો સરળ અને અસરકારક ઉપાય છે કે તેનાથી તમારું ઓક્સિજન લેવલ તુરંત જ સુધરી જશે.

ઉપચાર નં.4

આ ઉપરાંત એક ધુવાડી કરવાનો ઉપાય પણ કારગર છે. તેના માટે તમારે રસોઈ માં ઉપયોગ થતી લોઢી લેવાની છે અને તેને ગેસ પર ઊંધી મૂકી ને ફૂલ ગરમ થવા દેવાની છે. જ્યારે આ લોઢી ગરમ થય જાય ત્યારે તેના પર 3 થી 4 ચમચી મીઠું ભભરાવી દેઓ અને તેના પેટ એક એક ચમચી હળદર નાખતા જવાની છે. જેમ જેમ હળદર નાખતા જશો તેમ તેમાંથી ધુવાડો ઉત્પન થશે. આ ધુવાડા ને નાક, મોં અને આંખ દ્વારા લેવાનો છે. આંખ માંથી પાણી આવી શકે છે પણ તેની કોઈ ચિંતા કરવાની નથી. આ ઉપાય દિવસ માં 2 થી 3 વાર કરવાથી ઉધરસ, શરદી અને ઓક્સિજન લેવલ માં રાહત રહે છે.

આ ઉપરાંત તમે રોજ સવારે યોગ્ય અને પ્રાણાયામ કરી શકો છો. જો તમને તે કરતાં નથી આવડતું તો તમે ખુલ્લી હવા માં ઊંડા શ્વાસ લેવા જોઈએ.

મિત્રો આવીજ રસપ્રદ માહિતી રોજે મેળવવા માટે અત્યારેજ અમારા પેજ ને લાઇક કરો.

આ માહિતી શેર કરવાની બિલકુલ ભૂલતા નહીં.

1 thought on “કોરોના દર્દી માટે રામબાણ ઈલાજ-ફટાફટ વધારે છે ઓક્સિજન લેવલ, 100% આયુર્વેદિક ઈલાજ.”

Leave a Comment