દેશી દયાબેન થયા મોર્ડન, આ નવા લુક ને જોઈ ને તમે પણ થય જશો હેરાન

મિત્રો, સૌ કોઈ જાણે છે કે ટેલિવિઝનનો શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” એ આખા ભારતનો પ્રિય શો છે.  હવે જણાવીએ કે આ શો  માંથી દયાબેન એટલે કે દિશા વાણી આશરે બે વર્ષ પહેલા નીકળી ગયા હતા ત્યારબાદ તેણે કોઈ બીજા શો-ફિલ્મમાં કામ કર્યું નથી. તારક મહેતા સિરિયલ 2008 મા ચાલુ થય હતી અને આજે પણ લોકો તેને પ્રેમ કરે છે. આ શો માં જેઠાલાલ અને દયભાભી ની જોડી ખૂબ જ કોમેડી છે અને લોકો ને ખૂબજ હસાવે છે. 

રિપોર્ટ અનુસાર દયાબેન એક બિઝનેસમેન સાથે લગ્ન કરીને સેટલ થઈ ગયા છે.  દિશા વાકાણી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સતત એકટિવ હોય છે. હવે વાત કરીએ તો તે તેના નવા લુક ના ફોટોઝ અને વિડિયોઝ રોજે અપલોડ કરતા હોય છે.  પરંતુ હમણાં જ દિશા વાકાણી એક એવો વિડિયો અપલોડ કર્યો કે તે જોઈને તમને લાગશે કે આ દયાભાભી નથી કોઈ મોર્ડન મિસ દયા છે. 

તારક મહેતા શો મા દેશી સાડીમાં જોવા મળતા દયાબેન અચાનક જ આ મોર્ડન લૂક માં કઈ રીતે?  આ થોડું આશ્ચર્યજનક ઘટના છે.  પરંતુ આ નવા અવતારમાં લોકો તેને ખુબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.  આમ જોવા જઈએ તો દિશા વાકાણી નું ફેન ફોલોવિંગ ખૂબ જ મોટું છે.  લોકો પહેલેથી તેને ચાહે છે અને તેને પસંદ પણ કરે. 

 

આ વીડિયોને હકીકત વિશે તમને જણાવીએ તો આ વિડીયો એડિટ કરવામાં આવ્યો છે.  આ કોઈ ઓરીજનલ દિશા વાકાણી નો વિડીયો નથી.  આ ફક્ત  કાલ્પનિક વિડિયો ફ્રેમ છે આ વીડિયોમાં હોલિવૂડ ફિલ્મના કાલ્પનિક પાત્ર હાર્લી ક્વિન તરીકે જોવા મળી છે. 

આવીજ અવનવી માહિતી માટે અમારા પેજ ને લાઇક કરવાનું ચુલતા નહીં.

 

1 thought on “દેશી દયાબેન થયા મોર્ડન, આ નવા લુક ને જોઈ ને તમે પણ થય જશો હેરાન”

Leave a Comment