હવે ફ્રી માં મેળવો Disney અને Hotstar નું સબસ્ક્રિપ્શન, IPL ની આખી સીજન જોવો ફ્રી માં

હાલ માં કોરોના વાઇરસ ના લીધે તમે સ્ટેડિયમ માં IPL ની મેચ જોવા જય નહીં શકો. પરંતુ ચિંતા નહીં કરતાં અમે તમારા માટે લઈ આવ્યા છીએ કઈક ખાસ. હવે તમે Disney અને Hotstar મફત માં જોઈ શકો છો IPL મેચ.

9 એપ્રિલ 2021 IPL મેચ નો આરંભ થય ગયો છે. પહેલી મેચ બે મહા દિગ્ગજ મુંબઈ ઈંડિયંસ અને રોયલ ચેલેન્જર બંગ્લોર વચ્ચે હતી. જેમાં રોયલ ચેલેન્જર બંગ્લોરનો વિજય થયો હતો.

Disney અને Hotstar ફ્રી માં જોવો મેચ

હવે તમે Disney અને Hotstar પર IPLની તમામ મેચ લિવ જોઈ સકો છો. હવે વાત છે કી રીતે. તો તમને જણાવી દઈ કે જીઓ, વોડાફોન અને એરટેલ ના યુઝર ફક્ત એક otp દ્વારા Disney અને Hotstarમાં લૉગિન થય શકે છે અને આખી IPL મેચ નો આનંદ ઉઠાવી સકો છે. આ વિશે વધારે માહિતી માટે તમે તમારી ટેલિકોમ કંપની નો સંપર્ક કરી શકો છો.

Star Sports માં જોઈ શકો છો સીધુ પ્રસારણ

જો IPL મેચ OTT પર નથી જોવા માગતા તો તમે Star Sports Network માં સીધુ પ્રસારણ જોઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ ની અપડેટ માટે આ પેજ ને લાઇક અને ફોલો કરવાનું ભૂલતા નહીં.

Leave a Comment