શું તમે જાણો છો નાયરાની સીક્રેટ વાતો ને? જાણવા માટે હમણાં જ અહિયાં ક્લિક કરો

“યે રિસ્તા કયા કહેલાતા હૈ” ની એક્ટ્રેસ નાયરા સિંઘાનિયા. લેડિસ ની ફેવરિટ સિરિયલ એટલે સ્ટાર પ્લસ ની “યે રિસ્તા કયા કહેલાતા હૈ” અને એમાંય પ્રિય પાત્ર એટલે નાયરા.

તો હવે વાતો કરીએ નાયરા ની, નાયરા નું ઓરિજનલ નામે છે શિવાંગી જોશી. શિવાંગી 2013 થી ટીવી શો કરી રહી છે. નાયરા ની હાલ ની ઉમર ફક્ત 22 વર્ષ છે. તેની બર્થ ડેટ 18 મે 1998 છે. શિવાંગી નું મૂળ વતન પૂણે છે. શિવાંગી ને ડાંસ નો ખૂબ જ શોખ છે. શિવાંગી ઇંડિયન આર્મી ફેમિલી માંથી બિલોંગ કરે છે.

શિવાંગી એ તેના કેરિયર નું શરૂઆત જી ટીવી ની સિરિયલ “ખેલતી હૈ જીંદગી આંખ મિચોલી” થી. ત્યાર પછી તેની એ “યે રિસ્તા કયા કહેલાતા હૈ” માં કામ કર્યું અને અત્યારે પણ કરી રહી છે.

આ શિવાય શિવાંગી એ “બેનતહયા”, લવ બાય ચાન્સ”, “બેગુસરાઈ”, “યે હૈ આશિકી”, “પ્યાર તુને કયા કિયા” અને “મન કે આવાજ પ્રતિજ્ઞા 2” માં કામ કર્યું છે. શિવાંગી ની રોલ મોડેલ સ્વેતા તિવારી છે.

નાયરા ને ઘણા બધા એવાર્ડ પણ મળ્યા છે. તેમ “ગોલ્ડ એવાર્ડ” અને “કલાકાર એવાર્ડ” જેવા એવાર્ડ સામેલ છે. તાજીબ ની વાત એ છે કે આ બધા એવાર્ડ એક જ સિરિયલ ના છે અને તે છે “યે રિસ્તા કયા કહેલાતા હૈ”.

શિવાંગી દેખાવ માં ઘણી જ હોટ અને ગ્લેમરસ છે. ચાહકો તેના એટલા દિવાના છે કે તેને ક્યૂટ ગર્લ કહી ને કમેંટ કરે છે. તેના ફેન તેના ફોટોસ અને ટ્વીટ ને એટલી શેર અને લાઇક કરે છે કે વાત જ ના પૂછો.

નાયરા ની જાણી અજાણી વાતો

નામ શિવાંગી જોશી
હાઈટ 165 cm
વજન 50 KG
આંખ નો કલર ભૂરો
વાળ નો કલર કાળો
બોડી ફિગર 33-25-33
જન્મ તારીખ 18 મે 1998
બોય ફ્રેન્ડ્ મોહસીં ખાન
ફેવરિટ સ્થળ શિમલા
ફેવરિટ બૂક ધ 3 મિસ્ટેક ઓફ મી લાઇફ
કાર જૈગુઆર

 

આવીજ અવનવી વાતો જાણવા માટે હમણાંજ અમારા પેજ ને લાઇક અને ફોલો કરો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કમેંટ અને શેર કરવાનું બિલકૂત ભૂલતા નહીં.

Leave a Comment