ગરમીની ઋતુ માં ખાવ સંતરા- કોઈ દિવસ નહીં થય આ રોગ

હેલો મિત્રો નારંગી ફળ વિશે તો તમે જાણતા જ હશો આ ફળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે નારંગી તન અને મનને પ્રસન્નતા આપનાર હોય છે તે ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેટલી જ આરોગ્ય માટે પણ ફાયદાકારક હોય છે.  અને બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને આવતું હોય છે આ ફળ સ્વાદમાં  થોડો ખાટો અને સહેજ મીઠું જેવો હોય છે.

હાલ કોરોના મહામારીમાં પણ આપણી ઇમ્યુનીટી ઓછી રહે છે તો  તેવું કંઈક કરવું જરૂરી રહે છે તો તમે એ તો જાણતા જ હશો કે ખટાસ જે છે એ આપણી ઇમ્યુનિટી વધારે છે અને ફેફસા માટે પણ સ્વાસ્થ્યવર્ધક છે. માટે નારંગી સ્વાસ્થ્યવર્ધક તો છે પરંતુ આ કોરોના મહામારીમાં પણ નારંગી ખાવી જોઈએ જેથી કરીને રોગ પ્રતિકારક શક્તિ વધે અને આપણે કોઈ પણ રોગના ભોગ ના બનીએ અને આપણને જે લોકો ખાય છે તે લોકોની ત્વચા વાળ અને સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે.  નારંગી ખાવાના ઘણા ફાયદા છે તો તમને ખબર હશે પરંતુ નારંગીની છાલ પણ ફાયદાકારક છે.  નારંગીની છાલથી પણ તમે ઘણી વસ્તુઓ કરી શકો છો જેના પણ ઘણા ફાયદાઓ છે જેવા કે સ્કિન માટે વાળ માટે અને વજન ઓછું કરવા માટે પણ તે ફાયદાકારક છે.

દ્રષ્ટિ વધારવા માટે ફાયદાકારક છે

નારંગી આંખોની દ્રષ્ટિ વધારવામાં અસરકારક સાબિત થાય છે નારંગી માં વિટામિન સી વધુ પ્રમાણમાં હોય છે.  જેના કારણે એ સ્વાસ્થ્યવર્ધક છે અને આપણી આંખોની દ્રષ્ટિ વધારવા માટે નારંગીનું સેવન કરવું જોઈએ જેનાથી રોશની બરાબર રહે છે નંબર આવતો બચે છે અને આંખો સ્વસ્થ રહે છે આ સિવાય નારંગી ખાવાથી મોતિયો થવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે.  તેથી જે લોકો ને આંખો નબળી હોય તેઓ ચોક્કસપણે આ ફળ ખાવું જોઈએ જેનાથી ઉમર જતા મોતિયો થવાની શક્યતા રહે છે. 

હૃદય માટે ગુણકારી

હૃદય માટે પણ ફાયદાકારક હોય છે કારણ કે નારંગી માં પોટેશિયમ અને ક્લોરિન જેવા તત્વો જોવા મળે છે.  જે હૃદયને સ્વસ્થ રાખવા માટે ફાયદાકારક છે નારંગી ખાવાથી હદય યોગ્ય રીતે કામ કરે છે અને હૃદયને લગતા કોઈ રોગો થતાં નથી.

વજન ઓછું કરવું

નારંગી વજન ઓછું કરવામાં પણ ફાયદાકારક છે આ ફળ ખાવાથી તમારુ વજન પણ ઘટાડી શકો છો. કારણકે નારંગી માં સારા પ્રમાણમાં ફાઈબર હોવાથી જ્યારે આપણે નારંગી થઈએ છીએ.  ત્યારે આપણને વધારે ભૂખ નથી લાગતી વધારે ભૂખ ન લાગવાના કારણે વજન આપો આપ ઓછુ થવા લાગે છે એટલા માટે જ લોકો પોતાના ડાયટ પ્લાનમાં નારંગી ને એક આગવું સ્થાન આપે છે.  અને જે લોકોનું વજન ઓછું કરવું હોય તે લોકોએ જરૂરથી આ ફળને પોતાના ડાયટ પ્લાનમાં ઉમેરવું જોઇએ. 

રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે

તમે જાણતા જ હશો કે વિટામીન સી એ રોગપ્રતિકારક શક્તિ પર સારી અસર કરે છે.  વિટામીન સી ની મદદથી આપણે આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે છે  હાલના કોરોના મહામારીમાં બધાની રોગપ્રતિકારક શક્તિ સારી બની રહે તેવું આપણે ઇચ્છીએ છીએ.  જ્યારે આ  નારંગી સ્વાદમાં ખટાશ પડતી અને વિટામિન સીથી ભરપૂર હોય છે જેના કારણે તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તે લોકોએ આ ફળ રોજ ખાવું જોઈએ જેનાથી તમે શ્વાસ લઈ શકો છો. 

બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે

નારંગી ખાવાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રિત રહે છે ખરેખર નારંગી ની અંદર સોડિયમ જોવા મળે છે. અને સોડિયમ બ્લડપ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. એટલા માટે કહેવામાં આવે છે કે બધા રોગોનું નિવારણ કરે છે.  જે લોકોને બ્લડપ્રેશરની બીમારી હોય છે તે લોકોએ દરરોજ નારંગી ખાવું જોઈએ જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જાય છે. 

નાના બાળકો માટે વરદાન રૂપ  છે

નાના બાળકો માટે નારંગી અમૃત સમાન ગણાય છે.  નારંગીનો રસ પિવડાવવાથી બાળકના હસ્ટ પુષ્ટ થાય છે બાળકોને જ્યારે દાંત આવતા હોય ત્યારે તેમનો વોમિટ થાય છે અને ઝાડા પણ થાય છે.  તેવા સમયે નારંગીનો રસ પિવડાવવાથી તેમની બેચેની દૂર થાય છે અને બાળકોની પાચનશક્તિ પણ સારી થાય છે. 

ચહેરો સુંદર બનાવે છે

નારંગીની છાલ ત્વચા માટે એક વરદાનરૂપ છે.  નારંગીની છાલને સુકવીને તેમનો પાવડર દૂધ અથવા દહીં સાથે ઉમેરો તેને ત્વચા પર ઉપયોગ કરી શકો છો.  તેનાથી ચહેરા પરના ડાઘ ખીલ ડાર્ક સર્કલ ડેડ સેલ્સ વગેરેથી છુટકારો અપાવે છે ચહેરો પણ glow મેળવવા અને તેને દૂર કરવા પણ ઉપયોગી છે. 

મિત્રો, આવાજ અવનવી માહિતી માટે અમારા પેજ ને લાઇક કરો. 

 

Leave a Comment