જીજા-સાળી ના મજેદાર જોક્સ, પેટ પકડીને હસશો..

મિત્રો, જીવન માં હસવું ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને હસાવિ હસાવિ ને લોટપોત કરી દેશું. જો કોઈ જોક્સ નો સમજાય તો બીજી વાર વાંચી લેજો શરમાતા નઇ.😜😜 😜😜

એક જીજા તેની સાળી સાથે

એક જીજા તેની સાળી સાથે ચેટ કરતો હતો.
જીજા: તું તારી બહેન કરતા વધારે સુંદર છો ..
સાળી: તમે બોવ જ વો છો
જીજા: અચ્છા એ તો કે તું આટલી સુંદર કેમ છો? શું વાપરે છે તું?
સાલી : ફોટોશોપ?
આ જીજા બેભાન?

છોકરીઓ બોવ હોંશિયાર

છોકરીઓ બોવ હોંશિયાર થતી જે છે!
ગઈકાલે મેં મજાકમાં મારી સાળી ને કહ્યું ..
“સાળી અડધી ઘરવાળી હોય છે”
હવે તે પગાર માં અળધો ભાગ માંગે છે. .
આવું કોઈ કરે. !!!

સાળી : જીજુ, મને એક વાત

સાળી : જીજુ, મને એક વાત કહો…
સસુરાલ માં જમાઈનું આટલું બધુ માન કેમ આપવામાં આવે છે?
જીજુ : કારણ કે તે લોકો જાણે છે કે આ તે મહાન માણસ છે જેણે આપણા ઘરનું વવાજોડું સાંભળી લીધું છે..

એક છોકરો છોકરીને જોઈને

એક છોકરો છોકરીને જોઈને બોલે છે,
છોકરો: શું મસ્ત માલ છે !!!
છોકરી:હૂ માલ તો છું પણ તારા જીજા નો

પપ્પુ ફોન પર ખૂબ જ ધીરે ધીરે

પપ્પુ ફોન પર ખૂબ જ ધીરે ધીરે વાત કરી રહ્યો હતો,
પત્ની – તમે આટલા ધીમા અવાજમાં કોની સાથે વાત કરો છો?
પપ્પુ – બહેન સાથે,
પત્ની – તો તમે આટલી ધીમી વાતો કેમ કરો છો?
પપ્પુ – કેમ કે તે તારી બહેન છે. ! 😜😜 😜😜

પ્રેમ ક્યારે થાય છે?

સાળી તેના જીજા સાથે: પ્રેમ ક્યારે થાય છે?
જીજા : પ્રેમ ત્યારે થાય જ્યારે રાહુ, કેતુ અને શનિ ની સ્થિતિ ખરાબ હોય,
તમારું મંગળ નબળું છે
અને ભગવાન મજાક ના મૂડમાં હોય

ગર્ભવતી મહિલાઓને રાહુલ ગાંધી એ

ગર્ભવતી મહિલાઓને રાહુલ ગાંધી એ
6000 રૂપિયા ની સહાય આપવાની જાહેરાત કરી છે
અને અહીં ગામમાં –
સાળી : મે બૂટ છુપાવ્યા છે, હવે તમે શું કરશો?
જીજા : બુટ પાછા આપ , તું મારી સારી સાળી છો ને!!
સાળી : ના, હું ત્રણ હજાર રૂપિયા લઇશ
જીજા નો દોસ્ત : તું ત્રણ હજાર નું શું કરીશ,
જો તું કે તો તનેય સરકાર પાસેથી 6000 દેવડાવી દવ😜😜 😜😜

આજે સાંજે વહેલા ઘરે આવજો

પત્નીએ રાડ નાખીને : આજે સાંજે વહેલા ઘરે આવજો
પતિ – કેમ કંઈ ખાસ છે?
પત્ની – મારા પિયર થી સગા આવવાના છે.
પતિ – મારું મગજ નો ખા..
હું વ્યસ્ત છું, કોણ આવે છે?
પત્ની – મારી બંને નાની બહેનો આવી રહી છે
પતિ ખુશખુશાલ – હે ડાર્લિંગ,
તારા સબંધીઓનો અર્થ મારા સબંધીઓ છે
હું વેહલો સમયસર આવી જઈશ ..

જો હું તને કિસ કરું તો તું શું સમજીશ

જીજા સાળી ને : જો હું તને કિસ કરું તો તું શું સમજીશ.
સાળી : હું સમજીશ કે ..
પાગલ જીજુ બેંગકોક ગયા અને એરપોર્ટ થિજ પાછા વાળી ગયા

સાળી ને જોઈ ને જીજા એ ખબર

સાળી ને જોઈ ને જીજા એ ખબર નઈ મનમાં શું વિચાર્યું
અને સસરા ને પૂછી લીધું કે
સાંભળો સસરા…
જો તમારી પાસે અહીં રસગુલ્લા હતા તો પછી અમને દહીવળા કેમ પકડાવી દીધા

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment