કોરોના ઉપર જબરદસ્ત જોક્સ, વાંચશો તો પેટ પકડી ને હસશો.. ગેરંટી

મિત્રો, હસતાં રેહવું અને હસાવતા રેહવું  આ કલયુગ માં પુણ્ય નું કામ છે. 😊 તમે હસશો તો અમારી મેહનત સફળ થશે અને જો તમે બીજા ને પણ હસાવ છો તો તો …😉 ટુંક માં શેર કરવાનું ભૂલાય નહીં..

તે ઈન્જેક્શન રૂમની બહાર નોટિસ

તે ઈન્જેક્શન🦯🦯 રૂમની બહાર નોટિસ🍾 બોર્ડ પર લખ્યું હતું
“ઇન્જેકશન થી કોઈ નું મોત નથી થતું ગાલિબ ”
ફક્ત બેસવા ઊઠવાનો અંદાજ બદલી જે છે 🤣🤣🤣

સબ મોહ માય હૈ

સબ મોહ માય હૈ
શું લઈ ને આવ્યા હતા અને શું લઈ ને જશો
પૈસાની💸💸 લાલચ ન કરો,
બધુંજ ત્યાગી ડો બચ્ચા હમારી દાન પેટી મે.. કલયુગી બાબા😊😊😊

પપ્પુ ને તેના બોસએ નોકરી

પપ્પુ ને તેના બોસએ નોકરી માંથી કાઢી નાખ્યો
પપ્પુ રોજ બોસ ના ઘર ની બહાર સંડાસ કરી આવતો હતો
બોસ – આ શું કરે છે તું ??
પપ્પુ – હું તો ફક્ત તમને એટલું કેહવા માંગુ છું કે
હું ભૂખે મરતો નથી… 😂😂😂

ડોક્ટર સાહેબ, તમને ખાતરી છે

દર્દી, ડોક્ટર ને :ડોક્ટર સાહેબ, તમને ખાતરી છે🎗🎗
કે મને ફક્ત મલેરિયા છે? કારણ કે મે અખબાર માં વાંચું હતું કે
એક ડોક્ટર દર્દી નો મલેરિયા નો ઈલાજ કરતો હતો અને
દર્દીના મૃત્યુ પછી જાણવા મળ્યું કે તેને ટાઇફોઇડ હતો
ડોક્ટર-દર્દી ને – તમે ટેન્શન લેશો નહીં, હું તેવો ડોક્ટર નથી
હું જે દર્દીને મેલેરિયાની સારવાર આપું છું
તે મલેરિયાથી મરી છે 😁😁😁

એક અભણ નેતા આરોગ્યમંત્રી

એક અભણ નેતા આરોગ્યમંત્રી બન્યા,
…..
અને બનતાજ મીડિયા ની સાથે🎞🎞
…..
હોસ્પિટલમાં રેડ …📢�
…….
તેણે જોયું કે,
….
2 દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર લગાવવામાં આવ્યા હતા
…..
અને ત્રીજા ને નહીં …
…..
મંત્રીએ કડક અવાજ માં પૂછ્યું –
…..
બે દર્દીઓ CNG પર છે, આ ત્રીજો કેમ નથી?
…..
ડોક્ટરએ મંત્રીને ઉપરથી નીચે જોયો અને શાંતિથી કહ્યું –
……
સાહેબ… તે પેટ્રોલથી ચાલે છે… 🤣🤣🤣

આ વિશ્વમાં મગજ એક માત્ર

આ વિશ્વમાં મગજ એક માત્ર વસ્તુ છે –
….
તે ખાઈ શકાય , ચાટી શકાય , ગરમ કરાય , ઠંડુ કરાય અને
….
બગાડી શકાય છે. 😁
….
તેટલુજ નહીં
….
તેમ ગોબર અને ભૂસું પણ ભરી શકાય છે.

હવે પૈસા કમાવાની કોઈ ઇચ્છા

હવે પૈસા કમાવાની કોઈ ઇચ્છા જ નથી.

થોડાક પૈસા💸💸 ભેગા થતાં જ ,

અવાજ આવે કે 🔊🔊

.

.

મેરે પ્યારે દેશવાસીઓ 😂😂😂

પપ્પુ તેની ગર્લફ્રેન્ડ સાથે ડોક્ટર પાસે

પપ્પુ તેની ગર્લફ્રેન્ડ સાથે ડોક્ટર પાસે ગયો.
ડોક્ટર – દીકરી, કેવી રીતે વાગ્યું?
પપ્પુ – ડોક્ટર, તે દરરોજ મારી સાથે લડતી હતી !
જ્યારે મેં રોજ લડવાનું કારણ પૂછ્યું ત્યારે તેને કહ્યું:
લડવાથી પ્રેમ વધે છે
ડોક્ટર – પછી શું થયું?
પપ્પુ – પછી શું થાય…
પ્રેમ વધારવા માટે, મેં પણ પાટા,ઢીકા અને લફાટું મારી દીધી
ડોક્ટર બેભાન 🙂

એક મહિલાને ડિલિવરી માટે હોસ્પિટલમાં

એક મહિલાને ડિલિવરી માટે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.
ડોક્ટર – શું તમે ડિલિવરી સમયે બાળકના પિતા ને જોવા માંગશો ?

સ્ત્રી – હા, હું જોવા માંગુ છું,
પરંતુ હું તે કરી શકતી નથી.
ડોક્ટર – કેમ?
સ્ત્રી – મારા પતિને તે માણસ ગમતો નથી. 🙂 🙂 🙂

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment