રૂબીના નો સ્વિમિંગ પૂલ વાળો વિડિયો જોયો કે નહીં, હાલ મીડિયા માં ખૂબ જ ચર્ચા માં છે

હાલની જ Big Boss-14 વિનર રૂબીના દિલેક એ સ્વિમિંગ બાથમાં થી વિડિયો શેર કરી સોશિયલ મીડિયાનો તાપમાન વધાર્યું છે.

રૂબીના દિલેક બિગ બોસ ૧૪ ની ટ્રોફી જીત્યા પછી સોશિયલ મીડિયામાં વધારે ચર્ચામાં રહે છે. જ્યારથી રૂબીના બિગ બોસ૧૪ માં વિનર થઈ ત્યારથી તે લોકોને ખૂબ જ ગમી રહી છે અને ત્યારબાદ તેમના સોંગ પણ રિલીઝ થયા છે જેવા કે ગલત અને તેમના ફેન્સ માં પણ દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે આ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે .

રૂબીના દિલેક નો આ બાથટબ નો વિડીયો પૂરજોશમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. અને હાલમાં રૂબીના દિલેક એ એક નવો ડાન્સ વિડીયો શેર કર્યો છે રૂબીના દિલેક એ હાલ Instagram પર ઘણા વીડિયો શેર કર્યા છે પરંતુ આ વીડિયોમાં તો તે એક અલગ જ રૂપમાં જોવા મળે છે જેમાં તેમણે એક શોર્ટ વન પીસ પહેર્યું છે જેમાં તે એકદમ સેક્સી લુક માં જોવા મળે છે.

આ વીડિયોમાં તે પોતાના હાલના જ ગીત ગલત પર 50 મિલિયન ન્વ્યૂઝની ખુશીમાં તે સેલિબ્રેશન કરી રહી છે

આ અભિનેત્રી એ નવા ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે જેવા કે શક્તિ, છોટી બહુ, જીની ઓર જુજુ, અને  પુનર્વિવાહ જેવા ઘણા ટીવી શૉમાં કામ કરી ચૂકી છે અને હાલ તે બિગ બોસ14 ની વિનર રહી ચૂકી છે અભિનેત્રી નો જન્મ 26 august 1987 ના રોજ સિમલામાં થયો હતો અને હાલ છે ૩૩ વર્ષની છે.

 

View this post on Instagram

 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી મેરીડ છે અભિનેત્રી ના લગ્ન અભિનવ શુક્લા સાથે થયા છે. આ કપલે લવ સ્ટોરી પણ ઘણીજ ઇન્ટરેસ્ટિંગ રહી છે સૂત્રોના અનુસાર પ્રેમ ની પહેલી મુલાકાત ગણપતિ પૂજા દરમ્યાન થઈ હતી તેઓ બંને તેમના એક કોમન ફ્રેન્ડ ના ઘરે ગણેશ પૂજામાં મળ્યા હતા અહીંયા જ આ કપલની દોસ્તી થઈ હતી. અને આ દોસ્તી ધીમે ધીમે પ્રેમમાં પરિણમી ગઈ હતી અભિનવ એ એક ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું હતું કે તેમણે જ્યારે પહેલીવાર રૂબીના ને જોઈ તો રૂબિનાએ એક સુંદર સાડી પહેલી હતી અને ત્યારથી જ તેમના પર દિલ આવી ગયું હતું. અને એવું પણ કહ્યું હતું કે તેઓ દોઢ વર્ષથી એકબીજાને જાણે છે અને એવું પણ કહ્યું હતું કે બંનેનું સાથે હોવાનું એક કારણ એ પણ હતું કે તેમના વિચારો ખૂબ જ મળતા આવે છે અને તેઓને ફરવાનું ખૂબ જ ગમે છે. અભિનવ અને રૂબિનાએ ડેટિંગની શરૂઆત વર્ષ 2015માં કરી હતી અને ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી બંને એ 21 જૂન 2018માં શિમલામાં લગ્ન કર્યા હતા.

હાલ તેઓ બિગ બોસમાં પણ સાથે જોવા મળ્યા હતા અને તેમની કેમેસ્ટ્રી પણ કંઈક સારી એવી જોવા મળી હતી રૂબીના એવું પણ જણાવ્યું હતું કે એમનું બોર્ડિંગ બિગ બોસ શો ને કારણે વધુ મજબૂત થઈ ગયું હતું.

થોડા સમય પહેલા તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી આજકાલ હતું કે બંને બિગ બોસના ઘરે આવ્યા હતા પણ બિગ બોસના ઘરમાં 143 દિવસ ના સફરમાં એમને ખ્યાલ આવી ગયો હતો કે અલગ થવું ના જોયા ને હવે તેઓ એવું પણ જણાવ્યું છે. કે તેઓ અલગ નથી થઈ રહ્યા અને આ જ સોના કારણે સોના કારણે તેમનું બોર્ડિંગ વધારે મજબૂત થઈ ગયું.

હવે રૂબીના એવું પણ કહ્યું છે કે તેઓ બીજા લગ્ન ચોક્કસ જલ્દીથી કરશે એવું કહ્યું હતું કે તેઓ પોતાના પતિ અભિનવ શુક્લા સાથે જ ફરીથી બીજા લગ્ન કરશે.

આવાજ અવનવી માહિતી માટે અમારા પેજ ને લાઇક કરો.

 

Leave a Comment