પતિ પત્ની ના ગુજરાતી માં જબરદસ્ત જોક્સ, હસી હસી ને પેટ દુખી જશે.

મિત્રો, તમને હસાવતા રેહવા માટે આજે ફરી થી અમે આવ્યા છીએ. હસવાથી માનસિક થાક દૂર થાય છે અને ફ્રેશ રહી શકાય છે.

લોકો ખોટે ખોટું કહે છે કે પત્નીઓ

લોકો ખોટે ખોટું કહે છે કે પત્નીઓ પોતાની ભૂલ નથી માનતી
મારી પત્ની તો દરરોજ મને કહે છે કે
મારી ભૂલ થાય ગઈ કે મે તમારી સાથે લગ્ન કર્યા

પતિ ની 5 મિસ્ડ કોલ થાય

પતિ ની 5 મિસ્ડ કોલ થાય જે તો પત્ની વિચારે છે કે, ખબર ની શું કામ હશે?
…..
અને જો
પત્ની ની 5 મિસ્ડ કોલ થાય જે તો પતિ વિચારે છે કે,
આજે મારી સાથે શું થશે.???

તું બોવજ સારી છો?

પતિ: તું બોવજ સારી છો?
પત્ની: થેન્ક યુ
પતિ: તું એકદમ રાજકુમારી જેવી લાગે છે..
પત્ની: થેન્ક યુ સો મચ, બતાઓ શું કરો છો તમે
પતિ: મજાક

તું મારી ફિલ્મ માં કામ કરીશ

પતિ: તું મારી ફિલ્મ માં કામ કરીશ?
પત્ની: હા,પણ સીન શું છે??
પતિ: ત્યારે ધીમે ધીમે પાણી માં જવાનું છે.
પત્ની: સરસ, પણ ફિલ્મ નું નામે શું છે?
પતિ: “ગઈ ભેસ પાણી મે”

કુંવારા વિચારે છે કે પરણેલા

કુંવારા વિચારે છે કે પરણેલા ખૂબ જ ભાગ્યશાળી છે.
પરણેલા વિચારે છે કે કુંવારા કેટલા નશીબ વાળા છે.
….
બસ ફરક એટલો છે કે પરણેલા દિવસે વિચારે છે અને
કુંવારા રાત્રે વિચારે છે.

અરે આ શું થયું, તમારા માથા

પત્ની: અરે આ શું થયું, તમારા માથા માંથી લોહી કેમ નીકળે છે??
પતિ : મારા મિત્ર એ મને ઈટ મારી
પત્ની: તો તમારેય મારે ને એને,
તમારા હાથ માં કઈ નોહતું?
પતિ: હતું ને, મારા હાથ માં એની ઘરવાળી નો હાથ હતો
…..
પછી, શું
પત્નીએ પણ બે ઈટ મારી ..

એક પતિ એ દારૂ પિતા પિતા

એક પતિ એ દારૂ પિતા પિતા તેની પત્ની ને મેસેજ કર્યો..
“છેલ્લો પેગ ચાલે છે,
અળધો કલાક માં ઘરે આવું છું,
અને જો નો પોહચું તો,
આ મેસેજ ને બીજી વાર વાંચી લેજે..

એક ભાઈ 12 વર્ષ પછી જેલ માંથી છૂટે છે

એક ભાઈ 12 વર્ષ પછી જેલ માંથી છૂટે છે અને
ફાટેલા તૂટેલા કપળા સાથે ઘરે આવે છે..
..
ઘરે આવતાજ
પત્ની એ બૂમ પડી ને ..
કયા હતા આટલી વાર થી? તમે તો જેલ થી 2 કલાક
પેહલાજ છૂટી ગયા હતા ને??
..
ઈ ભાઈ પાછા જેલ માં વયાં  ગયા …

પતિ-પત્ની માં લડાઈ થાય ગય

પતિ-પત્ની માં લડાઈ થાય ગય
પતિ: હું તારાથી કઈ બીતો નથી,
પત્ની: જાવ જાવ, તમે બિવો જ છો
જ્યારે પેહલી વાર મને જોવા આવ્યા હતા ત્યારે 5 જણા ને સાથે લાવ્યા હતા.!!
..
જ્યારે મને લેવા આવ્યા ત્યારે 300 જણાં ની જાન લઈ ને આવ્યા હતા..
અને મને જોવો એકલીજ આવી ગય.
…..
વાત કરો છો કે બીતો નથી………

3 દોસ્ત દારૂ પીય ને રિક્ષા

3 દોસ્ત દારૂ પીય ને રિક્ષા માં બેસી જે છે..!!
રિક્ષા વાળ એ જોયું કે ત્રણેય પીય ને આવ્યા છે.. એટલે તેને રિક્ષા નું એન્જિન ચાલુ કરી ને
બંધ કરી દીધું અને કીધું પોહચી ગયા ..
પેહલો દોસ્ત એને પૈસા આપે છે.
બીજી દોસ્ત થેન્ક્સ કહે છે.. અને
ત્રીજો દોસ્ત એને જોર થી થપ્પડ મારે છે..
…..
રિક્ષા વાળ ને થયું કે આને ખબર પડી ગય
રિક્ષા વાળો: કેમ માર્યું
ત્રીજો દોસ્ત: હવે રિક્ષા ધીમે ચલાવજે

એક મહિલા તેના બોયફ્રેન્ડ સાથે

એક મહિલા તેના બોયફ્રેન્ડ સાથે બજારમાં ફરતી હતી.
ત્યારે જ તેનો પતિ મળી આવ્યો હતો.
પતિએ બંનેને જોઇને પત્નીના બોયફ્રેન્ડને માર મારવાનું શરૂ કરી દીધું હતું.
પત્ની: મારો આને મારો ,પોતાની પત્ની ને ક્યારેય ફરવા નથી લઈ જતો અને બીજા ની પત્ની ને બહાર ફેરવે છે. !!1
…..
ત્યારબાદ બોયફ્રેન્ડ ઉત્સાહિત થઈ ગયો અને તેણે તેના પતિને માર મારવાનું શરૂ કરી દીધું.
……
પત્ની: મારો આને મારો , તે ક્યારેય પોતાની પત્ની ને ફરવા નથી લઈ જતો અને બીજાને પણ ફેરવવા દેતો નથી.

બીજા ને હસવા એ પણ એક સારું કામ છે. અમે તમને હસવીએ છીએ તમે આ પોસ્ટ ને શેર કરી ને બીજા ને હસાવજો.

Leave a Comment