તારક મહેતા શો ની અભિનેત્રી ઘેરાઈ વિવાદોમાં, જાણો શું હતું કારણ

હેલ્લો મિત્રો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ને તો તમે જાણતા જ હશો. જાણીતી અભિનેત્રી બબીતા એટલે કે મુનમુન દત્તા ને પણ જાણતા જ હશો. આ અભિનેત્રી પોતાના એક વીડિયોમાં આધારિત અપમાનનો શબ્દોનો ઉપયોગ કરતા જોવા મળે છે. જેના કારણે તે ટ્વીટરમાં અને સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે. ટ્વીટરમાં તેમની વિરુદ્ધ ટ્રેન્ડ ચાલી રહ્યું છે. લાખો લોકો તેમની ધરપકડની માંગ કરી રહ્યા છે.

ટ્વીટર માં હાલ #Arrest Munmun Dutta હેશ ટેગ ટ્રેન્ડ ચાલી રહ્યું છે. આ ટ્વીટ કુલ ૩૦ હજારથી પણ વધારે લોકોએ કર્યું છે. અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં કે તેના ફેસ સાથે વાત કરતી જોવા મળી રહી છે. અને તે તેની બ્યુટી રિલેટેડ વાત કરી રહી છે. જેમાં કરે છે. કે” મારા હોઠ નો રંગ થોડો બ્લશ લાગે છે. જેને મેં મારા ચહેરા પર બ્લશ ની જેમ લગાવી દીધું છે. કારણકે હું જલ્દી જ યુટ્યુબ પર ડેબ્યુ કરવાની છું જેમાં સારી દેખાવા માંગુ છું હું કોઈ “****” ની જેમ દેખાવા નથી માગતી” ખરેખર આમાં તેમણે એક દલિત સમાજ માટે અપમાન જનક શબ્દ વાપર્યો છે. અને આ શબ્દ દલિત સમાજ માટે જે લોકો સ્વચ્છતા નું કાર્ય કરે છે. તેમના મજાક ઉડાવવા અને અપમાન જનક શબ્દ છે. આજ કારણે લોકો તેમની ધરપકડની માંગ કરી રહ્યા છે.

અને હા તમને જણાવી દઈએ કે અભિનેત્રીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. અને જ્યાં લોકો તેમની ધરપકડની માંગ કરી રહ્યા છે.

ત્યારબાદ સોમવારે અભિનેત્રી ઇન્સ્ટગ્રમ પર એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે કહ્યું છે. કે આખો વિવાદ પર હું માફી માગું છું અને તેમણે એવું પણ લખ્યું હતું કે તેમણે જે વિડિયો અપલોડ કર્યો હતો ને કેમ જે શબ્દો બોલ્યો હતો બે શબ્દો વિશે તે પોતે જ જાણકાર ન હતી. તેમને કોઈ જાતિ અથવા કોઈ લોકો નું અપમાન કરવાનું કોઈ ઈરાદો નહોતો. અને તેમણે કહ્યું હતું કે તેના માટે છે. માફી પણ માંગે છે. અને તેઓ પણ થયું હતું કે પોતે ભાષા સારી રીતે જાણતી નહોતી એટલા માટે કેશોદ મતલબ તેમને ખબર ન હતી અને ભૂલથી તેમણે શબ્દનો ઉપયોગ કરી દીધો હતો.

મુનમુન દત્તાએ પોતાના કરિયરની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી તેમણે કમલ હસન ની ફિલ્મ મુંબઈ એક્સપ્રેસ થી ડેબ્યૂ કર્યું હતું ત્યારબાદ હોલીડે માં પણ નજર આવી હતી હાલ તે સોની સબ  પર આવયો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં બબીતાજી નો રોલ કરે છે. આ શો થી તેમણે ખૂબ જ ખ્યાતિ મેળવી હતી. તે પોતાના અને જેઠાલાલના ચેપ્ટર ને લઈને વધારે ચર્ચામાં રહેતી હોય છે. અને હાલ તેમને લોકો વધારે પસંદ કરી રહ્યા છે. એટલે સોશિયલ મીડિયા પર એક્ટિવ પણ હોય છે. અને ક્યારેક ચર્ચામાં પણ આવે છે.

આ શો માં તે એક બંગાળી સ્ત્રી એટલે કે અયરની પત્ની બબીતાજી તરીકેનો રોલ નિભાવી રહી છે. શો મા તે કૃષ્ણન અયર ની પત્ની છે.

અભિનેત્રી દુર્ગાપુર માં 28 સપ્ટેમ્બર 1987 મા થયો હતો તે રિયલ લાઈફમાં પણ એક બંગાળી છે. તેમણે હમ સબ બારાતી ફિલ્મ માં મીઠી તરીકેનો રોલ નિભાવ્યો હતો અભિનેત્રી પોતાની નીકળી ઇંગલિશ ભાષામાં મેળવેલી છે. અભિનેત્રી કોલકાતામાં ચાઇલ્ડ સિંગર તરીકે આકાશવાણી અને દૂરદર્શન માં પણ કામ કર્યું હતું. મુનમુન દત્તાએ ફેશન શોમાં પણ પાર્ટીસિપેટ કર્યું છે.

 

Leave a Comment