2021 ના નવા જોક્સ, હસી હસી ને બેવડા વળી જશો

હેલ્લો મિત્રો, હસવા અને હસાવા માટે ફરી એક વાર અમે તદ્દન નવા જોક્સ લઈ ને આવ્યા છિએ. આવ્યા લોકડાઉન માં તમે ઘરે રહો, સુરક્ષિત રહો અને હસતાં રહો.

 • એક છોકરી ડોક્ટર ને : મારી ઉમર 17 વર્ષ ની છે
  અને મારી સ્કીન એકદમ સોફ્ટ છે અને સેન્સેટીવ છે
  મારો રંગ પણ એકદમ સફેદ છે
  તો હું રાતે શું લગાવી ને સુવ ?
  ….
  ડોક્ટર: કુંડી 😜😜😜

 

 • પત્ની (પતિના જન્મદિવસ પર): મારે શું ગિફ્ટ આપવી જોઈએ?
  ….
  પતિ: ગિફ્ટ રેવા દે. ક્યારેક ક્યારેક પ્રેમથી જોઈ લે , માનથી અને તમિઝ સાથે વાત કર. તો

  પત્ની (એક મિનિટ માટે વિચારતા): ના, હું ગિફ્ટ આપીશ. 🤣🤣🤣

 

 • સબંધીઓ- જીવનમાં ઘણી પ્રગતિ કરો પુત્ર.
  ….
  બાળક – તમે તેને સહન કરી શકશો?😁😁😁

 

 • છોકરો (તેની ગર્લફ્રેન્ડથી) – શું તું પિઝા ખાઈશ ….?
  ..
  ગર્લફ્રેન્ડ – ના, હું આજકાલ ‘લાઇટ’ ખાઉં છું!

  છોકરો (વેઈટર ને ) – મને પિઝા આપો
  અને આ મેડમ ને ‘એલઇડી બલ્બ’ આપો !!😜😜🤣🤣

 

 • સૈનિક – ભાઈ, તારો ફાંસી લગાડવાનો સમય આવી ગયો છે.
  ..
  કેદી – મને 20 દિવસ પછી ફાંસી આપવામાં આવવાની હતી ને !

  સૈનિક – જેલર સાહેબે કીધું છે કે તું એના ગામ નો છે
  એટલા માટે તારું કામ પહેલા … !!😢😜😢😢😢

 

 • છોકરો – તું મારા પગાર માં ગુજરાન ચલાવી શકશે …?
  ….
  છોકરી -હું તો ચલાવી લઇશ , પણ તારું શું થશે…?🤣🤣🤣😜

 

 • સત્સંગ દરમિયાન:
  સંત ઉપદેશો આપતી વખતે, જે આ જીવનમાં એક પુરુષ છે, તે પછીના જીવનમાં પણ એક પુરુષ હશે, અને એક સ્ત્રી જે આ જીવનમાં સ્ત્રી છે, તે પછીના જીવનમાં પણ સ્ત્રી હશે, તેથી વૃદ્ધ માંજી ઊભા થાય ને ચાલવા માંડ્યા….
  સંત: તમે ક્યાં જાવ છો?
  વૃદ્ધ સ્ત્રી: જ્યારે પછીના જીવનમાં પણ રોટલી બનાવવાની હોય, તો પછી સત્સંગ સાંભળવાનો શું ફાયદો? 😜😜🤦‍♂️

 

 • માંજી દવાખાને : હે બેટા કપાતર
  આ ડાઉનલોડ ક્યારે પૂરું થશે. ??
  કંપાઉંડર : એને ડાઉનલોડ નહીં લોકડાઉન કેહવાય માંજી
  અને હું કપાતર નહીં કંપાઉંડર છું 🤣🤣🤣

 

 • આતો મોદીજી ચૂંટણી માં વ્યસ્ત છે બાકી ઘરે ઘરે
  ….
  ઓક્સિજન ની પાઇપ લાઈન નાખશે જોજો…
  ….
  ઈન્જેકશન તો પાન ના ગલ્લે મળશે
  😂😂😂
  ,…
  એક ભયંકર અંધ ભક્ત😂😝🤣

 

 • હજી માંડ માંડ રેમડેસીવીર બોલતા આયવડું
  ત્યાં પાછું.
  #મ્યુયુકરો માઇકોસીસ નવું આયવું….
  😜…
  આ વૈજ્ઞાનિકો ની કેવી ફૈબા હ્યસે..
  જીને આવા વિચિત્ર જ નામ પાડતા આવડે હસે.
  સીધા નામ પાડતા હોય તો..
  વીનું વાઇરસ.
  રસિક રશી.
  વાલજી વેકસીન..
  આવા નામ પાડો તો અમારા જેવા અભણ ને.
  બોલતા ય આવડે…😄😁😅

 

 • સારું છે પોલિયો વખતે આ સત્તા માં ન હતા
  નહિતર
  અત્યારે પોણું ભારત લંગડી રમતું હોટ 😢🤣😜😜 😜😜😜😜😜

 

 • દાદા વેન્ટિલેટર પર હતા. નાકમાં નળી અને છાતી પર વાયર લાગેલા હતા.
  ….
  પાંચ વર્ષનો દીકરો દાદાને મળવા આવ્યો. દાદાને જોઈને દિકરાએ મમ્મીને પૂછ્યું,
  મમ્મી, દાદાને ચાર્જિગમાં મૂક્યા છે…??😄😄
  ….
  ૨૦૨૦ માં ઓનલાઇન ભણેલો છોકરો. 😱😱😱
  😜😜😜😜😜

 

 • પુત્રવધૂ તેના સસરા ને : બાબુજી, એલચી પૂરી થઈ ગઈ છે, તમે લેતા આવશો
  સસરા:બેટા, એલચી એ તમારી સાસુનું નામ છે અને આપના ઘર માં વડીલોને નામ થી ના બોલાવાય
  પુત્રવધૂ: ઠીક છે, હું હવેથીકાળજી લઈશ….
  આગલી વખતે… ..
  પુત્રવધૂ: પપ્પા , મમ્મી પૂરા થઈ ગયા છે, બજારમાંથી લઈ આવજો ને😎😂😁😀

 

 • ડોક્ટર – તમારી બીમારી શું છે?
  દર્દી – પેલા તમે વચન આપો કે તમે હસશો નહીં
  ડોક્ટર – ઓકે… પ્રોમિસ… દર્દીએ તેના પગ બતાવ્યા જે શેરડી જેવા પાતળા હતા…. ડોક્ટરને જોઇને હસી પડ્યો… 😃😃
  દર્દી – તમે નહીં હસવાનું વચન આપ્યું હતું
  ડોક્ટર- સારુ માફ કરજો… મને તકલીફ કહો
  દર્દી – ડોક્ટર સાહેબ, આ સોજી ગયા છે ..!!
  ડોક્ટર – હાહાહાહા… ભાગ તું ભાગ … તું હસાવા જ આવ્યો છે… 😂😂😂😆😆😆

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment