છોકરાઓ ના આ 3 અંગો જોય ને છોકરીઓ પાગલ થય જાય છે,પછી કરે છે કઈક આવું કે…

મિત્રો, દરેક છોકરો જેમ છોકરી પ્રત્યે આકર્ષાય છે તેવીજ રીતે દરેક છોકરી પણ છોકરા પાછળ આકર્ષાય છે. આ હકીકત છે કે દરેક કે વિજાતીય આકર્ષણ થય જ. આ સાહજિક છે કે કોઈન સ્ત્રી-પુરુષ એક બીજા વગર આકર્ષાયા વગર રહી શકતા નથી. ઘણા લોકો ના સવાલ હોય છે કે છોકરીઓ ને કેવો છોકરો પસંદ આવે છે કે, છોકરી ઑ ને છોકરાઓ ના કયા અંગ જોઈ મજા આવે છે વગેરે વગેરે..

આજે અમે તમને જણાવીશું કે છોકરીઓ ને છોકરા માં શું જોઈતું હોય છે અને છોકરાઓ ના કયા અંગ જોય છોકરી ઑ ને મજા પડી જાય છે.  આમ જોવા જઈએ તો પહેલી નજરે છોકરી ઓ છોકરા ની બોડી જોઈ ને વધારે આકર્ષિત થતી હોય છે પરંતુ આજે અમે તમને તેની અંગત વાતો પણ જણાવી દઇશું.

હોઠ

મિત્રો સામાન્ય પણે પુરુષો ને મહિલાઓ ના હોઠ વધારે પસંદ હોય છે પરંતુ તમને જાણી એ નવાઈ લાગશે કે મહિલાઓ ને પણ પુરુષ ના હોઠ એટલાજ પસંદ હોય છે. સ્ત્રીઓ ને પુરુષ ના ભરાવદાર અને સહેજ ગુલાબી હોઠ વધારે પસંદ આવતા હોય છે. તેને જોતાં જ મહિલાઓ ચુંબન કરતાં રોકી સક્તિ નથી. આથી વિશેષ ઘણી સ્ત્રીઓ ને ભરાવદાર અને સુંદર દાઢી પણ વધારે પસંદ આવે છે. પણ આ દરેક મહિલા માટે સરખું હોતું નથી.

છાતી

મહિલાઓ ને પોહળી અને ભરાવદાર છાતી વાળ પુરુષો વધારે પસંદ હોય છે. જે લોકો દરરોજ જિમ કરતાં હોય છે તે લોકો નું છાતી નો ભાગ બીજા પુરુષ કરતાં વધારે ભરાવદાર અને પોહળો હોય છે. આ સિવાય છોકરાઓ ના ખમ્ભા પણ મહિલાઓ ને આકર્ષિત કરે છે. આરોગ્ય અને તંદુરસ્તી ની બાબત માં જે લોકો રમત ગમત માં ભાગ લે છે તે પુરુષો ને છોકરીઓ વધારે પસંદ છે.

કમર

કમર ની વાત કરીએ તો જે લોકો નો કમર નો ભાગ પાતળો એ વી વી શેપ નો હોય છે તેવા પુરુષો થી સ્ત્રીઓ વધારે આકર્ષિત થય છે. તમને જણાવી દઈએ કે જે લોકો કસરત કરે છે તે લોકો નો કમર નો ભાગ પાતળો અને છાતી નો ભાગ પોહળો હોય છે. આ સિવાય જે પુરુષો ની ડ્રેસિંગ સ્ટાઇલ પણ મહત્વ નો ભાગ ભજવે છે.

મિત્રો, આવીજ અવનવી માહિતી માટે અમારા પેજ “ગુજરાતી ડાયરો” ને લાઇક કરો.

જો તમે પણ કોઈ સવાલ હોય તો તમે કમેંટ માં પૂછી શકો છો.

 

1 thought on “છોકરાઓ ના આ 3 અંગો જોય ને છોકરીઓ પાગલ થય જાય છે,પછી કરે છે કઈક આવું કે…”

Leave a Comment