એવું તે શું થયું કે રાધે મુવીમાં સલમાન ખાન કરશે લિપ લોક અને બ્રેક કરશે નો કિસીંગ પોલિશી

હેલ્લો મિત્રો, સલમાન ભાઈના તો લાખો ફેન છે. ભાઈજાન ની નવી ફિલ્મ “રાધે – યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ” આવી રહી છે. એ તો ખબર જ હશે અને હાલ રાધે નું ટ્રેલર તો રીલીઝ થઈ ગયું છે અને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.

આ ફિલ્મની ઘોસણા 18 ઓક્ટોબર 2019 જ કરી હતી. અને 1 નવેમ્બર ના રોજ આ ફિલ્મની શૂટિંગ લોનવાલા માં શરૂ થઈ હતી. ત્યારબાદ આ મુવીની રીલીઝ ડેટ 22 મે 2020 જાહેર કરવામાં આવી હતી પરંતુ આ કોરોના મહામારીના લીધે આ ફિલ્મની રીલીઝ ડેટ ચેન્જ કરવામાં આવી અને બદલીને ઈદ ના અવસર પર તારીખ 13 મે 2021 કરી દેવામાં આવેલ છે.

તો આજે આપણે રાધે મૂવીને લઈને અહિયાં કઈક રાજ ખોલવા જઈ રહ્યા છીએ.  રાધે મુવીમાં લીડ રોલમાં સલમાન ખાન અને દિશા પટાની છે એ તો તમને ખબર જ હશે.

આ મુવીમાં ભાઇજાન તેમની નો કિસીંગ પોલિસી ને બ્રેક કરશે અને આ મુવીમાં તેઓ કિસીંગ સીન કરશે. આ પહેલા ની કોઈપણ મુવીમાં સલમાન ખાને કિસીંગ સીન નથી આપ્યા. આ મુવીનું ટ્રેલર જોઈને પણ ઘણા ફેંસ ચોકી ગયા છે. અને આ ફિલ્મની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે.

સલમાન ખાને એક વાર એવું પણ કહ્યું હતું કે તેઓ કિસીંગ સીન માં અનકન્ફર્ટેબલ ફિલ કરે છે. બુટ હવે લાગે છે કે ભાઈજાન કમ્ફર્ટ જોન માંથી બહાર આવી રહ્યા છે.

આ પહેલા કોઈ પણ મૂવીમાં સલમાન ખાને કિસીંગ સીન નથી આપ્યો. સલમાન ખાનની આ ફર્સ્ટ ફિલ્મ થશે જેમાં તેઓ તેમની કો સ્ટાર સાથે લિપ લોક કરશે.

સલમાન ખાને એવું પણ કહ્યું હતું કે કોઈપણ ફિલ્મ માટે કિસીંગ સીન જરૂરી છે એવું નથી એમ પણ મૂવી હિટ થઈ શકે છે. પરંતુ આ મૂવીમાં સલમાન ખાન તેમના રેકોર્ડ બ્રેક કરતા જોવા મળશે. આ મુવીમાં સલમાન ખાન નશાખોરીનો સફાયો કરવાનું કમિટમેંટ કર્યું છે.  અને દિશા પટાની એ પોતાના ગ્લેમરસ લૂકની કોઈ કમી જ નથી. જ્યારે આ મુવીમાં વિલન તરીકે રણદીપ હુડા એ પણ જમાવટ કરી છે. અને એક આઈટમ સોંગ માં જેકલીન પણ જોવા મળશે.

સલમાન ખાનના ફેન્સ ઉત્સુકતાથી આ મોવીની રાહ જોઈ રહ્યા છે. આ મુવીનું ટ્રેલર જ એટલું જોરદાર છે કે મૂવી જોયા વગર ચાલે એવું જ નથી. આ મુવીમાં સલમાન ખાન ની કો સ્ટાર દિશા પટાની છે. અને આ મુવીમાં શેડો વાળા સીન માં કિસ કરતાં જોવા મળે છે.

આ જોઈને ફેન્સ તો વધારે ઉત્સુક થઈ ગયા છે. આ મોવી જોવા માટે. અને આ સીન ની ચર્ચા સોશિયલ મીડિયા પર પૂરજોશમાં ચાલી રહી છે.

મિત્રો, આવીજ અવનવી માહિતી માટે અમારા પેજ “ગુજરાતી ડાયરો” ને લાઇક કરો.

જો તમે પણ કોઈ સવાલ હોય તો તમે કમેંટ માં પૂછી શકો છો.