ચાણક્યનીતિ અનુસાર આવી છોકરીઓ થી હમેશાં દૂર રહવું જોઈએ

મિત્રો, તમે સાંભળ્યું જ હશે કે “એક સ્ત્રી તમને સફળ બનાવી શકે છે અને સ્ત્રી તમને બરબાદ પણ કરી શેક છે.” આચાર્ય ચાણક્ય અનુશાર સ્ત્રીઓ દેવી નું રૂપ હોય છે પરંતુ બધી સ્ત્રીઓ નહીં. ચાણક્ય મુનિ એ સ્ત્રીઓ ની ઘણી પ્રશંસા  કરી છે વળી તેમનેજ સ્ત્રીઓ ના ઘણા અવગુણો પણ બતાવ્યા છે.  છોકરીઓ ના મન માં શું હોય છે તે કોઈ પણ જાની શકતું નથી. અવગુણો વાળી સ્ત્રી જો તમારી જિંદગી માં આવે તો તમે બરબાદ પણ થાય શકો છો. વાળી કોઈ ગુણી છોકરી ના રિલેશન થી તમે સફળ પણ થાય શકો છો. આચાર્ય ચાણક્ય ના કહેવા મુજબ જો આવા પ્રકાર ના અવગુણો વાળી સ્ત્રી થી દૂર રહવામાજ ભલાઈ છે. તો ચાલો જાણીએ સ્ત્રીઓ ના અવગુણો વિશે.

વગર વિચારીએ નિર્ણય લેવા વાળું મહિલાઓ

જે સ્ત્રીઓ ને વિચાર્યા વગર કઈ પણ કહેવા ની આદત હોય છે તેમનાથી દૂર રહેવું જ સાવચેતી ભર્યું છે. આવી છોકરીઓ ના સંપર્ક માં રહેવાથી તમે પણ મુશ્કેલી માં આવી શકો છો. આ પ્રકાર ની મહિલાઓ બિન્દાસ સ્વભાવ ની હોય છે.

ખોટું બોલવા વાળી સ્ત્રી

ખોટું બોલવું એ સારી વાત નથી તે આપના પુરાણો માં પણ કહ્યું છે. જે સ્ત્રી ખોટું બોલતી હોય તેની વિશ્વાસ ના કરવો જોઈએ. આવી મહિલાઓ પોતાની ભૂલ ને છુપાવ માટે કોઈ પણ હેડ સુધી જય શકે છે અને તે ક્યારેક તમને પણ મુશ્કેલી માં મૂકી શકે છે અને તેનો તેને અફસોસ પણ હોતો નથી. આવી છોકરીઓ વિશ્વાસ ને લાયક હોતી નથી.

નખરાં વાળી છોકરીઓ

જે છોકરીઓ ના નખરાં વધારે પડતાં હોય છે તે ક્યારેય તમને ખુશ રાખી સક્તિ નથી અને તે તમારા થી પણ ક્યારેય ખુશ રહી શકતી નથી. આવી છોકરીઓ નાની નાની વાત ને મોટું સ્વરૂપ આપતા વાત નથી લગતી. ચાણક્ય શાસ્ત્ર માં જણાવ્યું છે કે આવી મહિલાઓ જીવન ને નર્ક બનાવી દીએ છે. નખરાંવાળી છોકરીઓ વધારે પડતી આળસુ સ્વભાવ ની હોય છે.

પૈસા ની લાલચ વાળી મહિલાઓ

જે સ્ત્રીઓ ને પૈસા, મિલકત અને ઘરેણાં માં વધારે રુચિ હોય તેવી સ્ત્રીઓ સાથે ક્યારેય સંબંધ ના રાખવો જોઈએ. આ પ્રકાર ની મહિલાઓ પૈસા માટે કઈ પણ કરી શકે છે. આવી સ્ત્રીઓ પૈસા નેજ પ્રેમ કરતી હોય છે તે ક્યારેય તમારી મુશ્કેલી માં સાથ આપી શકતી નથી. વધુ માં તેઓ ને સાચા ખોટા ની કાઈજ સમજ હોતી નથી.

વધારે પડતો આત્મવિશ્વાસ વાળી છોકરી

ચાણક્ય નીતિ અનુશાર જે સ્ત્રીઓ ને વધારે પડતો આત્મવિશ્વાસ હોય છે તે સ્ત્રી કોઈ બીજા ની વાત માણતી નથી અને આના લીધે તે ઘણી વાર મૂર્ખામી ભર્યું કામ કરી બેસે છે. આવી સ્ત્રીઓ કોઇની ઇજ્જત કરી શક્તિ નથી અને તેમણે એકલાપણું વધારે પસંદ હોય છે. આ પ્રકાર ની સ્ત્રીઓ ને કોઈ ની કઈ  પડી નથી  હોતી.

મિત્રો આ બધી વાતો આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિ માં કહી છે.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment