IPL 2021 ની તમામ માહિતી એક જ ક્લિક પર( રમશે ખેલાડી, જોશે ભારત )

IPL 2021, 9 એપ્રિલ 2021 થી ચાલુ થવા જય રહી છે અને આ સિજન 30 મે 2021 સુધી ચાલશે. અને હા ગુજરાતીઑ માટે ગર્વ ની વાત કે ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર થશે.

IPL 2021 એ ભારત ની 14 મી સિજન છે. આ વખતે એક જ દિવસ માં 2 મેચ રમાશે. આ પહલે ફક્ત રવિવારે જ એક દિવસ માં 2 મેચ રમતી હતી. પરતું કોરોના ને ધ્યાન માં રાખી ને આ વખતે તંત્ર એ એક દિવસ માં 2 મેચ રમવા ની નિર્ણય લીધો છે. એટલે હવે આખો દિવસ મજા જ મજા.

ટોટલ કેટલા સ્ટેડિયમ એંડ તેમ કેટલી મેચ યોજાશે.

વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ 10
ઈડન ગાર્ડન્સ, કોલકાતા 10
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લુરુ 10
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ 8
ચેપક સ્ટેડિયમ, ચેન્નઈ 10
અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી 10

IPL 2021 ની ટીમ અને તેના ખેલાડીઓ

મુંબઈ ઈંડિયંસ

રોહિત શર્મા (કેપ્ટન) ક્વિન્ટન ડીકોક
આદિત્ય તારે સૌરભ તિવારી
જસપ્રિત બુમરાહ ધવલ કુલકર્ણી
ટ્રેન્ટ બોલ્ટ જયંત યાદવ
જયંત યાદવ કાયરન પોલાર્ડ
કૃણાલ પંડ્યા ઇશાન કિશન
ક્રિસ લિન રાહુલ ચહર
હાર્દિક પંડ્યા અનમોલપ્રીત સિંહ
મોહસિન ખાન અનુકૂલ રોય
નાથન કુલ્ટર નાઇલ નાથન કુલ્ટર નાઇલ
અર્જુન તેંડૂલકર જિમી નીશમ
યુદ્ધવીર ચરક માર્કો જેનસન
ચેન્નઈ સુપર કિંગ્સ

મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન) સુરેશ રૈના
અંબાતી રાયડૂ કેએમ આસિફ
દીપક ચાહર ડ્વેન બ્રાવો
ફાફ ડુપ્લેસી ઇમરાન તાહિર
એન જગદીશન કર્ણ શર્મા
લૂંગી એગિડી  મિશેલ સેન્ટનર
રવિન્દ્ર જાડેજા રુતૂરાજ ગાયકવાડ
 શાર્દૂલ ઠાકુર સેમ કરન
કૃષ્ણપ્પા ગૌતમ જોશ હેઝલવુડ
આર સાઈ કિશોર રોબિન ઉથપ્પા
મોઈન અલી ચેતેશ્વર પૂજારા
સી હરિ નિશાંત કે ભાગનાથ વર્મા 

દિલ્હી કેપિટલ્સ

રિષભ પંત (કેપ્ટન) શિખર ધવન
પૃથ્વી શો અજિંક્ય રહાણે
અક્ષર પટેલ  અમિત મિશ્રા
ઈશાંત શર્મા અવેશ ખાન
પ્રવીશ દુબે કગિસો રબાડા
એનરિક નાર્ટ્જ માર્કસ સ્ટોઇનિસ
શિમરન હેટમાયર ક્રિસ વોક્સ
ડેનિયલ સેમ્સ  રવિચંદ્રન અશ્વિન
લલિત યાદવ હર્ષલ પટેલ
ટોમ કરન સ્ટીવ સ્મિથ
સેમ બિલિંગ્સ ઉમેશ યાદવ
રીપલ પટેલ વિષ્ણુ વિનોદ
લુકમાન હુસૈન મેરીવાલ  એમ સિદ્ધાર્થ

પંજાબ કિંગ્સ

કેએલ રાહુલ (કેપ્ટન)  ડેવિડ મલાન
મયંક અગ્રવાલ ક્રિસ ગેલ
 મંદીપ સિંહ પ્રભસિમરન સિંહ
સરફરાજ ખાન નિકોલસ પૂરન (વિકેટકીપર)
દીપક હુડ્ડા મુરુગન અશ્વિન
રવિ બિશ્નોઈ હરપ્રીત બરાર
મોઇજિસ હેનરિક્સ મોહમ્મદ શમી
અર્શદીપ સિંહ ઈશાન પોરેલ
દર્શન નાલકંડે, ક્રિસ જોર્ડન
જાય રિચર્ડસન શાહરુખ ખાન
રાઇલી મેરિડિથ જલજ સક્સેના
ઉત્કર્ષ સિંહ સૌરભ કુમાર

કોલકાતા નાઇટરાઇડર્સ

ઇઓન મોર્ગન (કેપ્ટન) શૂભમન ગિલ
નીતીશ રાણા ટિમ સેફર્ટ (વિકેટકીપર)
રાહુલ ત્રિપાઠી રિંકૂ સિંહ
આન્દ્રે રસલ દિનેશ કાર્તિક (વિકેટકીપર)
સુનીલ નરેન શાકિબ અલ હસન
 વરુણ સીવી કુલદીપ યાદવ
પેટ કમિન્સ લૌકી ફર્ગ્યૂસન
કમલેશ નાગરકોટી શિવમ માવી
કરુણ નાયર હરભજન સિંહ
વૈભવ અરોડા બેન કટિંગ
વેંકટેશ અય્યર પવન નેગી સંદીપ વોરિયર
પ્રસિદ્ધ કૃષ્ણા શેલ્ડન જેક્સન

રાજસ્થાન રોયલ્સ

સંજૂ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર)  બેન સ્ટોક્સ
જોસ બટલર (વિકેટકીપર) યશસ્વી જયસ્વાલ
મનન વોરા અનુજ રાવત
રિયાન પરાગ ડેવિડ મિલર
રાહુલ તિવેતિયા મહિપાલ લોમરોર
શ્રેયસ ગોપાલ મયંક માર્કેંડે
જોફ્રા આર્ચર એન્ડ્રયૂ ટાઈ
જયદેવ ઉનાદકટ  કાર્તિક ત્યાગી
શિવમ દુબે ક્રિસ મોરિસ
 મુસ્તફિઝુર રહમાન ચેતન સકરિયા
કેસી ચરિપ્પા લિયમ લિવિંગ્સ્ટોન
કુલદિપ યાદવ આકાશ સિંહ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

વિરાટ કોહલી (કેપ્ટન) દેવદૂત્ત પડિક્કલ
ફિન એલન (વિકેટકીપર) એબી ડીવિલિયર્સ
પવન ડેશપાંડે વોશિંગ્ટન સુંદર
ડેનિયલ સેમ્સ યુઝવેન્દ્ર ચહલ
એડમ ઝામ્પા શાહબાદ અહમદ
મોહમ્મદ સિરાજ મોહમ્મદ સિરાજ
 કેન રિચર્ડસન હર્ષલ પટેલ
ગ્લેન મેક્સવેલ સચિન બેબી
રજત પાટિદાર મોહમ્મદ અઝહરુદ્દીન
કાઇલી જેમિસન ડેનિયલ ક્રિસ્ચિયન
સુયશ પ્રભુ દેસાઇ કેએસ ભરત

અમારી દરેક પોસ્ટ ની અપડેટ માટે આ પેજ ને લાઇક અને ફોલો કરવાનું ભૂલતા નહીં.

કમેંટ માં જણાવજો કે આ વખતે કોણ IPL જીતશે?

Leave a Comment