તારક મહેતા સિરિયલ ના અંજલી ભાભી હજુ સુધી છે કુંવારા, જાણો એવું છે શું છે કારણ

મિત્રો, ટીવી સિરિયલ ની દુનિયા નો બેસ્ટ અને સૌથી લાંબો ચાલી રહેલો શો એટલે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”. આ સિરિયલ ની શરૂઆત 2008 માં થય હતી  અને આજ સુધી એટલે કે 2021 સુધી ચાલી રહ્યો છે અને લોકો પણ તેને પહેલા જેટલો પ્રેમ આજે પણ કરે છે. આ શો માં ઘણા પત્રો ચેંજ થાય છે, જેમ કે દયા ભાભી, રોશન સિંઘ સોઢી, સોનું અને હાથી ભાઈ. અને હા અંજલિ ભાભી તો રહી જ ગયા.

મિત્રો હાલ માજ આજ થોડા સામે પહેલા અંજલિ તારક મહેતા એટલે કે નેહા મહેતા ને ચેંજ કરી ને આ શો માં તે જગ્યા સુનેના ફોજદાર ને આપવા માં આવી હતી. આની પાછળ નું કારણ નેહા મહેતા એ કોઈ ન્યુ પ્રોજેક્ટ ના જવાની છે તેવું આપ્યું હતું.

હવે વાત કરીએ નેહા મહેતા વિશે

નેહા મહેતા અને તેનો પરિવાર મૂળ ભાવનગર ના વતની છે પરંતુ તે હાલ માં વડોદરા અને અહમદવાદ માં રહે છે. નેહા નો જન્મ પાટણ માં 1 એપ્રિલ 1978 માં થયો હતો અને હાલ તેની ઉમર 43 વર્ષ ની છે. તેના પિતા એક સુપ્રસિદ્ધ લેખક છે અને તેને જ નેહા ને અભિનય કરવા જણાવ્યું હતું.

નેહા મહેતા એ 2001 થી તેના કરિયર ની શરૂઆત કરી. તે સૌથી પહેલા મુંબઈ આવી ને  જી ટીવી ની સિરિયલ “ડોલર બહુ”માં કામ કર્યું હતું. ત્યાર બાદ તેનો દેખાવ અને અભિનય લોકો ને ખૂબ જ ગમવા લાગ્યો. ત્યારબાદ તેની એ સ્ટાર પ્લસ ની “ભાભી” સિરિયલ માં પણ અભિનય કર્યો. આ સિવાય તેને ગુજરાતી સિરિયલ અને નાટક માં પણ અભિનય કર્યો છે.

ત્યારબાદ 2008 માં તેની ની પસંદગી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ માં કરવા માં આવી. અહિયાં તેની એ આ શો માં મુખ્ય કિરદાર “તારક મહેતા” ની પત્ની અંજલિ મહેતા તરીકે ની ભૂમિકા ભજવી. આ શો માં તેની એક ડાયટીસીયન તરીકે રોલ ભજવે છે.

નેહા મહેતા (અંજલિ ભાભી) શા માટે છે કુંવારા?

વાત કરીએ નેહા મહેતા ના અંગત જીવન ની તો તેની એ હજુ સુધી લગ્ન કર્યા નથી. જ્યારે નેહા ને પૂછવામાં આવ્યું કે તે ક્યારે લગ્ન કરેશે તો તેની જવાબ આપ્યો કે તેને લગ્ન ની કોઈ ઉતાવળ નથી. તેને એવા પતિ ની શોધ છે કે જે તેના રિલેશન ને ગંભીરતા થી લે.

નેહા દેખાવ માં છે હોટ અને ગ્લેમરસ

વાત કરીએ નેહા ની ખૂબસૂરતી ની તો નેહા કોઈ મોડેલ કે હેરોઇન થી કમ નથી. નેહા દેખાવે મનમોહક અને ખૂબજ બોલ્ડ છે. નેહા ને આજ સુધી માં તેના દેખાવ ને કારણે ઘણા એવાર્ડ પણ મળી ચૂક્યા છે.

એક રિપોર્ટ અનુશાર તારક મહેતા શો માં નેહા એક દિવસ માં 25 હજાર રૂપિયા ચાર્જ લેતી હતી. સાથે સાથે તે એક સાથે 15 દિવસ નું શૂટિંગ પણ કરી લેતી હતી.

મિત્રો આવીજ અવનવી માહિતી માટે અત્યારેજ નીછે આપેલ લાઇક બટન દબાવી અમારા પેજ ને લાઇક કરો.

જો કોઈ નવીજ માહિતી વિષે તમે જાણવા માંગતા હોય તો નીછે કમેંટ માં અમને જણાવી શકો છો. અમે તેના પેટ જરૂર પોસ્ટ બનાવીશું.