આજે જ ઘરમાં લાવો આ પાંચ વસ્તુ, ગરીબી તમારાથી 100 ફૂટ દૂર રહેશે.

હેલ્લો મિત્રો, આ દુનિયાના દરેક વ્યક્તિ ઈચ્છા હોય છે. કે તે ધનિક માણસ બને જે લોકો ગરીબ છે. તે લોકો ધનિક બનવા માંગે છે. અને જે લોકો પહેલેથી જ ધનિક છે તે ક્યારેય ગરીબ ન બને. દરેક લોકો પોતાના કામમાં સફળ થવા માંગે છે. અને બુલંદીઓ હાંસિલ કરવા માંગે છે. પરંતુ આ બધી જ વસ્તુઓ કિસ્મત પર પણ આધાર હોય છે. માણસના કર્મ અને તેની આસપાસ બનેલી વસ્તુઓ પર પણ આધીન હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજે પણ ઘણી વસ્તુઓ છે કે જે ઘરમાં હોવાથી ઘરમાં રોનક આવી જાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો ઘર પણ બનાવવામાં આવે તો તે લાભદાયી સાબિત થાય છે. અને જો તમે તમારી જિંદગીમાં આગળ વધવા માગતા હો તો અહીંયા આજે અમે એવી પાંચ વસ્તુઓ જણાવીશું કે જે વાસ્તુશાસ્ત્ર આધારિત છે. અને જો તમારા ઘરે લાવશો તો તમારા ઘરમાં ખુશી આવશે.

ગણેશજીની મૂર્તિ

ગણેશજીની મૂર્તિ એ સૌથી પહેલી વસ્તુ છે. આપણે સૌ જાણીએ છીએ કે ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. આપણે જ્યારે પણ નવું કામ કરીએ ત્યારે ગણેશજીની પૂજા કરવામાં આવે છે. કારણ કે અંગ્રેજી બધા કરી લે છે. એટલે કે દુઃખ દૂર કરે છે. અને દુઃખ દૂર કરે છે. આના કારણે જીવનમાં કોઈ વિઘ્ન આવતા નથી. તો આ ગણેશ ચોથ ના દિવસે ગણપતિ ની મૂર્તિ ઘરમાં અવશ્ય થી લાવજો અને ત્યારબાદ ગણેશજીને સિંદૂર નો લેપ કરી અને જનોઈ પહેરવી મોદકનો ભોગ ધરાવવો આવું કરવાથી સમસ્યા દૂર થશે.

મની પ્લાન્ટ

મની પ્લાન્ટ એક એવી વસ્તુ છે જે તમારા ઘરમાં પૈસાનો વરસાદ પડશે. ઘણા ગુજરાતીમાં આ છોડને ધનવેલ પણ કહે છે. ધન પ્રાપ્ત કરવા માટે આ છોડને ઘરની અંદર રોપવો જોઈએ જેમ કે બાલ્કનીમાં તથા બારી માં અને જો કોઈ બીજી જગ્યાએ રાખી શકાય એવું તો ક્યાં રાખી શકાય છે. આ પ્લાન્ટ ઘરે લાવવાથી આખી જિંદગી પૈસાની તંગી ઊભી થતી નથી.

ઘોડાની નાળ

ઘોડાની નાળને શનિવારે ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવી જોઈએ. આ દિવસે તમે તમારા ઘર અથવા તો ઓફિસમાં ઘોડાની નાળને લટકાવી શકો છો. આનાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે. અને સકારાત્મકતા ફેલાઇ છે. જેથી ખરાબ દુષ્ટતા થી બચી શકાય છે. તમારી બિઝનેસમાં પણ સારી એવી તરફથી જોવા મળે છે. અને બિઝનેસ ઘોડાની શક્તિ દોડે છે.

મોરના પીંછા

મોર ના પીંછા જેટલા સુંદર હોય છે. કેટલા ફાયદાકારક હોય છે. આની અંદર સકારાત્મક ઉર્જા હોય છે. જેના કારણે તમારા ઘર અને ઓફિસમાં નકારાત્મક પ્રવેશ કરી શકતી નથી તમે સાંભળ્યું જ હશે કે મોરના પીછા ભગવાન શ્રીકૃષ્ણે પણ પોતાના મસ્તક પર ધારણ કર્યા છે. તેથી મોરના પીછા દરેક મુશ્કેલી દૂર કરે છે. મોરપીંછને તમે તિજોરીમાં પણ રાખી શકો છો તેનાથી પૈસા તમારી તરફ આકર્ષાશે.

કાચબો

કાચબાને શુભ માનવામાં આવે છે. અને ખાસ તો એ ભગવાન વિષ્ણુ નો પ્રિય છે. વાસ્તુશાસ્ત્રમાં તો કાચબાને શુભ માનવામાં આવે છે. પરંતુ હિન્દુ ધર્મમાં પણ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન વિષ્ણુએ તેમનું રૂપ ધારણ કર્યું હતું. ઘણા લોકો તો ઘરમાં જીવતા કાચબા પણ રાખે છે. અને હા એ પણ શુભ માનવામાં આવે છે. કાચબો એ ભગવાન વિષ્ણુનો પ્રિય હોવાથી તેનો સંબંધ માતા લક્ષ્મી સાથે પણ માનવામાં આવે છે. તેથી જ કાચબાને તેનું પ્રતીક પણ માનવામાં આવે છે.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment