શું માતા પિતા ની ડાયાબિટીસ ની બીમારી વારસાગત આવી શકે? આ વાત માં કેટલી સચ્ચાઈ છે? જાણવા માટે અહિયાં ક્લિક કરો.

અત્યારે ભારત માં ડાયાબિટીસ એક સામાન્ય બીમારી થય ગઈ છે. લગભગ દરેક પરિવાર માં એક ને તો ડાયાબિટીસ ની બીમારી હોયજ છે. શું આ બીમારી તેમના સંતાનો માં પણ આવશે? તો ચાલો જાણીએ કે શું છે સચ્ચાઈ?

જે પરિવાર ના કોઈ પણ સભ્યો ને ડાયાબિટીસ હોય તો તેમના સંતાનો અને અન્ય સભ્યો ને ડાયાબિટીસ થવા નો જોખમ વધારે રહે છે. એવું જરૂરી નથી કે તેમના સંતાનો ને પણ ભવિષ્ય માં ડાયાબિટીસ થશે.

એક રિસર્ચ માં એવું સાબિત થયું છે કે જો પરિવાર માં કોઈ ને ટાઇપ-2 ડાયાબિટીસ હોય તો તેમના સંતાનો માં તેનું જોખમ 4 ગણું હોય છે અને જો મોટા પિતા બંને ને ટાઇપ-2 ડાયાબિટીસ હોય તો આ બીમારી નો ખતરો 50 ટકા સુધી થય જે છે. અને હા સંતાનો ની કાર્યશૈલી પણ મહત્તવ ની ભૂમિકા ભજવે છે?

ટાઇપ 1 ડાયાબિટીસ

સામાન્ય રીતે ડાયાબિટીસ બે પ્રકાર ની હોય છે. ટાઇપ 1 અને ટાઇપ 2 ડાયાબિટીસ. સૌ પરથાં વાત કરીએ તો ટાઇપ 1 ડાયાબિટીસ એક Autoimmune બીમારી છે કે જેમાં શરીર ની ઇમ્યુન સિસ્ટમ શરીર ની સારી કોશિક પર અસર કરે છે. અમુક વર્ષો પહેલા એમ માનવ માં આવતું હતું કે ટાઇપ 1 ડાયાબિટીસ એ વારસાગત બીમારી છે. પરંતુ પછી ઘણા એવા દર્દી પણ સામે આવ્યા કે જેમના પરિવાર માં કોઈ ને ડાયાબિટીસ નો રોગ ન હતો છતાં તેમણે ટાઇપ 1 ડાયાબિટીસ હતી.

લગભગ 90% કેસો માં ટાઇપ 2 ડાયાબિટીસ હોય છે

ટાઇપ 2 એ અંદાજે 90 ટકા કેસો માં જોવા મળે છે. આ બીમારી ખાંડ અને ગળ્યા પણ ના વધારા ને લીધી થનારી બીમારી છે. રિસર્ચ અનુસાર જો કુટુંબ માં કોઈ ને ટાઇપ 2 ડાયાબિટીસ હોય તો તેમના સંતાનો ને તેનું જોખમ વધારે છે. કેમ કે આ ટાઇપ 2 ડાયાબિટીસ માં જીન નો મહત્તવ નો રોલ છે. પરંતુ કેટલીક વખત જીવનશૈલી ને લગતા પરિબળો પણ મહત્તવ નો ભાગ ભજવે છે.

કેટલાક જોખમ કારક પરિબળો કે જેમાંથી ડાયાબિટીસ થય છે

  1. વજન નો વધારો કે મેદસ્વીપણું
  2. શારીરિક પ્રવુતિ નો અભાવ
  3. બ્લડ પ્રેસર ની બીમારી
  4. લોહી માં ચરબી નું વધારે હોવું
  5. મહિલાઓ માં થનારી બિમારો જેમકે PCOS

અમારી દરેક પોસ્ટ ની અપડેટ માટે આ પેજ ને લાઇક અને ફોલો કરવાનું ભૂલતા નહીં.

Leave a Comment