મોટી ઉંમર નો રોલ કરવા વાળી આ પાંચ અભિનેત્રો અસલ માં ખૂબ જ હોટ અને બોલ્ડ છે જોવા માટે અહિયાં ક્લિક કરો.

ઘણા ફિલ્મો માં બધા પ્રકાર ના પાત્રો ની ભૂમિકા ભજવી જરૂરી હોય છે. સારા પાત્રો વગર કોઈ પણ ફિલ્મ અધૂરી હોય છે. ફક્ત હીરો અને હિરોઈન ના રોલ જ જરૂરી નથી હોતા, પરંતુ સાસુ, દીકરી, કાકી, મામી અને એવા ઘણા બધા રોલ જે ફિલ્મ ને સફળ બનાવા માટે જરૂરી હોય છે.

તો આજે અમે તમને એવી પાંચ અભિનેત્રી વિશે જણાવીશું કે જે ફિલ્મો માં વૃદ્ધાવસ્થાના પાત્રોમાં તમે જોઈ હશે. પરંતુ વાસ્તવિક જીવન માં તે ઘણીજ હોટ અને ગ્લેમરસ છે.

અર્ચના જોયસ

તમે બધા એ K.G.F ફિલ્મ તો જોય જ હશે. ખૂબ જ સરસ ફિલ્મ છે અને ધમાકેદાર હિટ પર રહી આ ફિલ્મ. તો તમને જણાવી દઈએ કે આ મૂવી માં સુપર સ્ટાર યશ ની માંતા નો અભિનય અર્ચના જોયસે કર્યો હતો. જો રિયલ લાઇફ ની વાત કરીએ તો અર્ચના બીજી બધી હિરોઈન કરતાં ખૂબ જ ગ્લેમરસ અને હોટ છે. આ ઉપરાંત તેનો અભિનય પણ ખુબજ સરસ છે.

રમ્યા કૃષ્ણ

બાહુબલી, આ ફિલ્મ તો સાઉથ નું આઇડિયલ ફિલ્મ છે. બાહુબલી ફિલ્મ સાઉથ નું સૌથી વધુ પૈસા કમાનાર ફિલ્મ માનું એક છે. બાહુબલી ફિલ્મમાં બાહુબલી ની મોટા નો અભિનય રમ્યા કૃષ્ણ એ કર્યો હતો. રમ્યા કૃષ્ણ ફિલ્મ માં જેવી દેખાય છે તેના કરતાં વાસ્તવિક જીવન માં અલગ જ છે. તે રિયલ લાઇફ માં સુંદર અને ગ્લેમરસ લાગે છે. તેની એ અત્યાર સુધી માં 200 થી પણ વધારે ફિલ્મ માં કામ કર્યું છે અને હાલ પણ કરી રહી છે.

નાદિયા

સાઉથ ના મૂવી ની વાત જ શું કરવા ની. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં એક થી એક સુંદર અભિનેત્રી છે. તેમની એક નાદિયા પણ ખૂબ જ પ્રખ્યાત અને અભિનય માટે જાણીતી હિરોઈન છે. આ અભિનેત્રી 2013 માં આવેલી ફિલ્મ “મિર્ચી” માટે જાણીતી છે. આ ફિલ્મ માં તેને પ્રભાસ ની મોટા નો રોલ ભજવ્યો હતો. તેની વાસ્તવિક જીવન માં ખૂબજ સુંદર અને મનમોહક છે.

અમૃતા સુભાષ

બોલિવૂડ ની ફિલ્મ ગલી બોય માં અમૃતા સુભાષ એ રણવીર સિંહ ની માતા નો અભિનય કર્યો છે. તે સ્ક્રીન પણ જેવી દેખાય હતી તેના કરતાં રિયલ લાઇફ માં ખૂબજ અલગ છે. તેની વાસ્તવિક જીવન માં સ્ટાઇલિશ અને ખૂબ જ સુંદર છે. સોશિયલ મીડિયા પર લોકો તેના દિવાના છે.

મહેર વિજ

 

બોલીવુડ ની સફળ ફિલ્મમાંની એક એટલે બજરંગી ભાઈજાન. આ ફિલ્મ માં સલમાન જે મુન્ની ને મૂકવા છેક પાકિસ્તાન જે છે. તે મુન્ની ની માતા ની ભૂમિકા મહેર વિજે ભજવી હતી. તે ફિલ્મ માં જેટલી સરળ અને સાદી દેખાય છે તેના કરતાં વાસ્તવિક જીવન માં કઈક જુદી છે. તેની ખૂબજ ગ્લેમરસ અને બોલ્ડ છે.

આવીજ અવનવી માહિતી માટે અમારા પેજ ને લાઇક અને ફોલો કરો.

Leave a Comment