ગુજરાતી જોક્સ નો દરબાર, હસી હસી ને પાગલ થય જાવ તેવા જોક્સ

મિત્રો, કેમ છો? મજામાં ને? આજે ફરી એક વાર તમને હસાવા અને તરોતાજા કરવા જોક્સ લઈ ને આવ્યા છે.

દિવાલ પર લખ્યું
“અહીં કૂતરા સુસુ કરે છે!”
પપ્પુ એ ત્યાં સુ સુ કર્યું અને
પછી તે હસી પડ્યો:
તે કહેવા લાગ્યો કે અને કેવાય મગજ વાપર્યો
સુસુ, મેં કર્યું અને નામ કૂતરો આવશે !!😁🤣🤣🤣

 

પપ્પુએ જામફળ લીધૂ અને તેમાંથી એક કીડો નીકળ્યો.
પપ્પુ જામફળ વાળા ને : આમાં તો કીડો છે !!!
જામફળ વાળો : એ તો ભાગ્યની વાત છે, શું ખબર આગલી વખતે
મોટરસાયકલ નીકળે .
પપ્પુ: 2 કિલો વધારે આપો.😁🤣😎😎

 

શિક્ષકે એ ક્લાસ માં પૂછ્યું)

શિક્ષકે :કયું પક્ષી ઝડપથી ઉડે છે?
પપ્પુ:- જેને ઉતાવળ હોય એ…!!

પપ્પુ ના માથા માં છુટ્ટુ ડસ્ટર માર્યું
😂😜😂😂😜😂

 

લગ્ન એટલે શું? એ સમજવા એક વિજ્ઞાનીકે લગ્ન કર્યા..
….
હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું? 🤣

ગાડી ચલાવતી વખતે…

“સીટ બેલ્ટ” અને

સ્કુટર ચલાવતી વખતે…
….
” હેલ્મેટ” અવશ્ય પહેરો.
….
માત્ર “વડ સાવિત્રી” નાં વ્રત પર ભરોસો રાખવો નહીં.
👮 RTO 😂🤣😂

 

અમેરિકન : અમારે ત્યાં વરસાદ પછી તરતજ રોડ પરથી પાણી ગાયબ.
….
ભારતીય : અમારે ત્યાં વરસાદ પછી પાણી માંથી રોડ જ ગાયબ. 😜

 

પતિ : અલી સાંભળે છે. આજે એવી ચા બનાવ કે રોમ-રોમ માં દિવા થાય.
…..
પત્ની : દુધ “નાખું કે કેરોસીનન”😂

 

ચિન્ટુ : કયો ફોન જોઈએ છે બોલ હાલ લાવી દવ તને.
ચીન્ટી : સફરજન માં એક બટકું ભરેલ હોય એવો.
ચિન્ટુ : ગાંડી એવા એઠા ફોન ન લેવાય.😝

 

પત્ની : લગ્ન પછી તમે મને પ્રેમ જ નથી કરતા.
….
પતિ : પાગલ પરીક્ષા પૂરી થઈ જાય પછી કોણ વાંચે…🤣

 

બીડી ના બંધાણી નો એક્સરે જોઈ ડોક્ટરે કીધું.
😁
તમારા ફેફસા માં કાણું છે.
🤣
બીડી નો બંધાણી : કાણું ફેફ્સા માં નથી એક્સરે માં બીડી અડી ગઈ છે… 😂

 

જજ : તમને ખબર હતી કે લેડીઝ ગાડી ચલાવે છે તો રોડ થી જરા દુર રહેવુ જોઈએને?
….
ફરિયાદી : કયો રોડ હું તો ખેતરમાં બેઠો-બેઠો બીડી પીતો તો તોય ઉપાડી લીધો.😂🤣😂

 

પપ્પા : લે બેટા, આ ૨૦૦૦ રૂપિયા
દીકરો : પપ્પા, કેમ આજે સામેથી ૨૦૦૦ રૂપિયા મને આપો છો?
પપ્પા : આ તારી પહેલી સેલેરી છે.
દીકરો : અરે પપ્પા, ભૂલી ગયા? હું ક્યાં કોઇ નોકરી કરું છું?
પપ્પા : ના ના બેટા, તને નથી ખબર પણ તું બહુ સારી નોકરી કરે છે, જ્યારથી તે મોબાઇલમાં WhatsApp ડાઉનલોડ કર્યું છે ત્યારથી આખી રાત-રાત તું જાગે છે,
અને એટલે અમારે વોચમેન નથી રાખવો પડ્યો, એટલે આ વોચમેનનો પગાર તને આપું છું બેટા. 🤣

 

દીકરો : મમ્મી, બોલ! તું મારી સાથે આમ ખોટું કેમ બોલી?
મમ્મી : બેટા, હું ક્યાં ખોટું બોલી છું?
દીકરો : મમ્મી, તે મને કહ્યું હતું કે નાની બહેન પરી છે, પણ મેં બાલ્કનીમાંથી તેને ફેંકી તો તે ઊડી નહીં, તે ક્યાં પરી છે? પરી હોય તો તે તરત ઊડવા મંડેને?😂😂

 

સબ મોહ માય હૈ
શું લઈ ને આવ્યા હતા અને શું લઈ ને જશો
પૈસાની લાલચ ન કરો,
બધુંજ ત્યાગી ડો બચ્ચા હમારી દાન પેટી મે.. કલયુગી બાબા😊😊😊

 

પપ્પુ ને તેના બોસએ નોકરી માંથી કાઢી નાખ્યો
પપ્પુ રોજ બોસ ના ઘર ની બહાર સંડાસ કરી આવતો હતો
બોસ – આ શું કરે છે તું ??
પપ્પુ – હું તો ફક્ત તમને એટલું કેહવા માંગુ છું કે
હું ભૂખે મરતો નથી… 😂😂😂

 

એક અભણ નેતા આરોગ્યમંત્રી બન્યા,
…..
અને બનતાજ મીડિયા ની સાથે
…..
હોસ્પિટલમાં રેડ …
…….
તેણે જોયું કે,
….
2 દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર લગાવવામાં આવ્યા હતા
…..
અને ત્રીજા ને નહીં …
…..
મંત્રીએ કડક અવાજ માં પૂછ્યું –
…..
બે દર્દીઓ CNG પર છે, આ ત્રીજો કેમ નથી?
…..
ડોક્ટરએ મંત્રીને ઉપરથી નીચે જોયો અને શાંતિથી કહ્યું –
……
સાહેબ… તે પેટ્રોલથી ચાલે છે… 🤣🤣🤣

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, જોક્સ, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment