આ કરી લો નહીં કોઈ દિવસ ફેફસા ની બીમારી – વેક્સિન કરતાં પણ વધારે અસરકારક ઉપાય

 હેલ્લો મિત્રો, કેમ છો મજામાં ને હાલ આપણે કોરોના મહામારી નો સામનો કરી રહ્યા છીએ.  ત્યારે આપણે જાણીએ છીએ કે જે કોરોનાવાયરસ છે તે આપણા શ્વાસ નળી દ્વારા ફેફસાંમાં પહોંચીને કફ જમાવે છે. તો આપણે જો આ બીમારીથી બચવું હોય અને ફેફસાને મજબૂત રાખવા હોય તો આપણને ફેફસાની લગતી ઘણી બાબતો ખબર હોવી જોઈએ.

આપણું શરીર હંમેશા સ્વસ્થ રહે જો એવું ઈચ્છતા હોય આપણે તો આપણે હમણાં ફેફસાને સ્વસ્થ રહે તેવું કંઈક કરવું જોઈએ . એ તો તમે જાણતા જ હશો કે ફેફસામાં ઓક્સિજન ફિલ્ટર થાય છે અને પછી આખા શરીરને પહોંચે છે.  તો એટલા માટે જ જો આપણે તંદુરસ્ત રહેવું હોય તો ફેફસાની વ્યવસ્થિત કાળજી લેવી ખૂબ જરૂરી છે.

મિત્રો, તમે જાણતા જ હશો કે જો ફેફસામાં કોઇ પ્રોબ્લેમ આવે તો આપણને બીમારી જેવી કે ટીબી અસ્થમા ન્યુમોનિયા ઈંફ્લુએન્ઝા અને ફેફસાનું કેન્સર અને હાલ અત્યારે તો કોરોના જેવી બીમારીઓનો સામનો કરવો પડે છે.  જો આ બીમારીથી બચવું હોય તો આપણે આપણા ફેફસાની સારી એવી કાળજી લેવી જોઈએ.  ફેફસાની બીમારીઓ એવી હોય છે કે જે આપણી આજુબાજુમાં રહેતા માણસોને અસર કરે છે.  આ બીમારીઓ ખાસ કરીને વૃદ્ધો અને જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેમને વધારે અસર કરે છે. જો આપણે આ સંક્રમણથી બચવું હોય તો આપણે કેટલીક સાવચેતીઓ રાખવી જોઈએ જેવીકે

પહેલા તો ફેફસાની બીમારીઓથી બચવા માટે ધૂમ્રપાન ન કરવું જોઈએ ધુમ્રપાન કરવાથી આપણા ફેફસા ઓને ઘણું નુકસાન પહોંચે છે.  જેના કારણે ન્યુમોનિયા જેવી બિમારીઓ થાય છે અને ફેફસાનું કેન્સર આવી બીમારીઓનો સામનો કરવો પડે છે.

બીજું તો કે આપણે ઠંડા પીણા જેવા કે સોફ્ટ ડ્રિંક્સ નું સેવન બંધ કરવું જોઈએ.  કારણકે આ પીણાઓમાં ખાંડની માત્રા વધારે હોય છે અને કૃત્રિમ ગેસ પણ ઉમેરો હોય છે જેના કારણે આપણા ફેફસાને નુકસાન પહોંચે છે અને લાંબા સમયે અસ્થમા જેવી બીમારીનો સામનો કરવો પડે છે

આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે આપણે કોઈ ધુમાડો થાય એવી જગ્યા અથવા તો જ્યાં વધારે પ્રદૂષણ હોય તેવી જગ્યા પર જઈએ ત્યારે મોં પર માસ્ક બાંધી રાખવું જોઈએ.  જેથી કરીને આપણા શ્વાસમાં એ ધુમાડો જઈને અને ફેફસાંને નુકસાન ના પહોંચાડે.

એસિડિટીને કારણે પણ તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.  જેના કારણે ફેફસા પર ખરાબ અસર પડે છે. જેથી આપણે આપણા જમવામાં એસીડીટી થાય તેવા પદાર્થો ઓછા લેવા જેવા કે કોબી અને બ્રોકોલી વધુ સેવન કરવું જોઈએ નહીં.  આ પદાર્થોમાં ઉચ્ચ માત્રામાં ફાઇબર હોય છે જેથી તે આપણા શરીરમાં ગેસ ઉત્પન્ન કરે છે.

હાલ અત્યારે યુવાઓમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે બધા યુવાઓ શરાબનું સેવન શોખ માટે કરે છે.  શરાબ દારૂ આ બધામાં વધારે પ્રમાણમાં આલ્કોહોલ હોવાથી ત્યાં આપણા યકૃત અને ફેફસાને બગાડે છે.  ફેફસાના રોગોથી પીડાતા લોકોએ આલ્કોહોલનું સેવન ઓછું કરવું જોઈએ.  તમે જાણતા જ હશો કે વધુ પડતા આલ્કોહોલનું સેવન થી ઘણા લોકોનું મૃત્યુ પણ થાય છે.  વધારે આલ્કોહોલ અસ્થમાનો પણ કારણ બની શકે છે અને ક્યારેક કેન્સર પણ થઈ શકે છે.

વધારે પ્રમાણમાં મીઠાનું સેવન પણ ફેફસા માટે જોખમી બની શકે છે.  વધુ મીઠાવાળા હારને લીધે અસ્થમા ના લક્ષણો પણ દેખાય શકે છે જેથી મીઠાવાળું ખોરાક ઓછો લેવો જોઈએ.

ફેશનની બીમારીથી બચવા માટે વિટામીન સી ધરાવતા પદાર્થો ભોજનમાં લેવા જોઈએ જેવા કે નારંગી ટામેટા લીંબુ સ્ટ્રોબેરી દ્રાક્ષ કાચી કેરી જેવા પદાર્થો પુષ્કળ પ્રમાણમાં ભોજન લેવા જોઈએ અને યોગ આવો પણ કરવા જોઇએ.  જેથી આપણા ફેફસા પૂરતો ઓક્સિજન મળી રહે અને ફેશન ને લગતી બીમારીઓથી બચી શકાય છે.

ફેફસાની બિમારીથી પીડાતા લોકો પોતાના ભોજનમાં આદું સેવન વધારે રાખવું જોઈએ.  કારણકે આદુ શરીરને ડિટોક્સિફાય કરવામાં સૌથી વધારે ફાયદાકારક માનવામાં આવે છે અને જો દરરોજ તમે સવારે આદુનો રસ અને મધની સાથે ગરમ પાણી હું સેવન કરો તો ફેફસા સારી રીતે ડિટોક્સ થાય છે

અમારી દરેક પોસ્ટ ની અપડેટ માટે આ પેજ ને લાઇક અને ફોલો કરવાનું ભૂલતા નહીં.

Leave a Comment