મજેદાર ગુજરાતી જોક્સ, હસી હસી ને લોતપોત થય જશો

 • નોકરી પણ પત્ની જેવી છે…

  એકવાર મળી જાય, પછી તમે છોડી શકતા નથી.

  એક હોય ત્યાં સુધી બીજી કરી પણ શકતા નથી.

  અને એક સૌથી અગત્યની વસ્તુ,

  તમારી સિવાય બીજા બધા ની સારી લાગે🤣😜😜😂🤣

 

 • રાજુના હાથમાં નવો ફોન જોઈને તેના મિત્રએ કહ્યું: તે આ નવો ફોન ક્યારે ખરીદ્યો?
  ….
  રાજુ: નવો નથી , ગર્લફ્રેન્ડનો છે.
  ….
  મિત્ર: તું ગર્લફ્રેન્ડનો ફોન કેમ લઈ આવ્યો?
  ….
  મિત્ર : અરે , તે રોજ કહેતી હતી કે , મારો ફોન નથી ઊપડતાં , ફોન નથી ઊપડતાં.
  આજે મને મોકો મળ્યો તો ઉપાડી લીધો ..!!😍😂🤣😋

 

 • લગ્નના બીજા જ દિવસે અચાનક પતિ
  તેની પત્નીને માર મારવાનું શરૂ કરી દીધું હતું.
  લોકોએ પૂછ્યું કે તું આ બિચારી ને કેમ મારી રહ્યા છો?
  .. 🤦‍♂️🤦‍♂️
  પતિએ કહ્યું… તેની મારી ચા માં તાવીજ નાખ્યું છે.
  તે મને વશ માં કરી લેવા માંગે છે ..!
  મને મારી મા થી દૂર લઈ જવા માંગે છે.
  પત્નીએ ગુસ્સાથી રડતાં કહ્યું, તે તાવીજ નહીં પરંતુ ચા બેગ છે.😂🤣😋😍😜

 

 • બંને પડોશીઓ એકબીજા સાથે વાતો કરી રહી હતી.
  ….
  પ્રથમ પાડોશી: તને ખબર છે માટે 24 વર્ષ સુધી કોઈ બાળક ન હતું.
  ..
  બીજું પાડોશી : તો પછી તે શું કર્યું?
  પ્રથમ પાડોશી: જ્યારે હું 24 વર્ષની હતી ત્યારે ઘરવાળા એ મારા લગન કરાવી દિધા પછી છેક મારે બાળક થયું. બોલો
  બીજી પાડોશી આઇસીયુ માં દાખલ છે.😎🤣😂😁

 

 • છોકરી વાળા છોકરો જોવા ગયા
  ….
  છોકરી વાળા : અમારે એવો છોકરો જોય છે કે જે
  કઈ ખાતો પીતો ન હોય. અને કોઈ ખોટા કામ ન કરતો હોય.
  ….
  છોકરા વાળા: તો તો તમને એવો છોકરો કોઈ હોસ્પિટલ ના
  આઇસીયુ માં જ મળશે 🤣🤣🤣🤣

 

 • પિતા: – તું મારી દીકરીને કેટલા સમય થી પ્રેમ કરે છે?
  છોકરો: – છેલ્લા 7 મહિનાથી
  પિતા: – પણ હું કેવી રીતે માની લવ?
  છોકરો: – તો ઠીક છે, 2 મહિના રાહ જોવો ,
  બધી ખબર પડી જશે😎😂😁

 

 • દોસ્ત : હું મારી ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા માંગુ છું, હું શું ગિફ્ટ માં આપું ?
  પપ્પુ: તું એક કામ કર સોના ની વીંટી આપી દે !!
  દોસ્ત: ના ના, મારે કઈક મોટું આપવું છે
  પપ્પુ: તો તું સોના ની વીંટી જાવા દે , MRF નું ટાયર આપી દે …😎😂😁😁

 

 • એક પોલીસ વાળા ના ઘરે ચોરી થઈ હતી.
  તેની પત્ની: જાગો, ઘર માં ચોરી થય છે.
  ઊંઘ માં પોલીસવાળો : મને સૂવા દે આ મારી ડયુટી નો સમય નથી.😎🤣🤣�

 

 • પપ્પુ: મેં નવા વર્ષમાં બધી ખરાબ ટેવ છોડી દીધી છે.
  ગર્લફ્રેન્ડ: કઈ ટેવ ?
  પપ્પુ: દારૂ અને સિગારેટ!
  ગર્લફ્રેન્ડ: અને મેં પણ તને બ્લોક કરી દીધો છે.
  પપ્પુ: કેમ ?
  ગર્લફ્રેન્ડ: તું મારી ખરાબ આદત છો ને !!!😂😁😁😁

 

 • ગોલુ (મેડમ ને ) – સ્ત્રીઓને બાળકો કેવી રીતે થાય છે?
  મેડમે માસુમિયત થી આ સવાલનો જવાબ આપ્યો:
  તું મોટો થઈશ પછી તારા લગ્ન થય જશે ત્યારે
  આકાશ માંથી પરી આવશે અને રાત્રે તારી પત્ની સૂતી હશે તેના ખોળા માં
  બાળક મૂકી ને ચાલી જશે.
  ગોલુ- એ લ્યો ,તો સુહાગરાત જેવુ બધુ વય ગયું એમ ને ???
  મેડમ ગુસ્સાથી….દે થપ્પડ,,.દે થપ્પડ,,🤣🤣🤣🤣🤣�

 

 • રસોડામાં ગેસ ઉપર કુકર મૂક્યું … એક સેલ્ફી લઈ ને પોસ્ટ મૂકી… અને લખ્યું… 👇👇
  પત્ની પિયર ગઈ છે અને મારે ચા બનાવવી છે, મારે કુકર માં કેટલી સિટી થવા દેવી જોય?
  .
  બધા મિત્રો એ કમેંટ કરી:
  # 1 પ્રમોદ ભાઈ: કૂકર પાસે ઓલરેડી સીટી છે, તું બીજી કેટલી કરીશ .. 😛
  # 2 ગોપાલ ભાઈ: મૂર્ખ ચા કુકરમાં થોડી બનાવવામાં આવે છે ..તપેલી મૂક … 😝
  # 3 મુકેશ ભાઈ: પહેલા બે કલાક ચા ને પલાળી દે … પછી બે થી ત્રણ સીટીમાં ચા થય થશે…
  # 4 મનોજ ભાઈ: બારી પર જઈ ને એક સીટી વગાડ … પાડોશી ચા આપી જશે😎 !!
  # 5 છેલ્લી કમેંટ
  સુંદર લાલ: અરે ગધેડા ,પત્ની પિયર ગઈ છે , તો ચા કેમ પી રહ્યો છે?
  🥃 બોટલ મંગાવ અને મજા કર , અમને પણ બોલાવ , સીટી અમે વગાડી લઈશું. 🤣 🤣

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, જોક્સ, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment