ડોક્ટર અને દર્દી ના મજેદાર જોક્સ, એક વાર વાંચશો તો હસતાં રહી જશો

મિત્રો જિંદગી માં હસતાં રહવું જોઈએ. હસવાથી ઘણી કસરત થાય છે અને ડોક્ટર એમ પણ કહે છે કે હસવાથી આયુષ્ય પણ વધે છે. તો ચાલો આજે ડોક્ટર દર્દી ને જોક્સ વાંચી ને પેટ પકડી ને હસીએ.

ડોક્ટર-દર્દી ના ગુજરાતી માં જોક્સ

બાપુને માથું દુખતું હતું .
બાપુ ડોક્ટર પાસે ગયા અને ડોક્ટર ને જલ્દી સારું થાય તેવી દવા આપવા કહ્યું.
ડોક્ટરે કહ્યું: –
બાપુ , તમને આ સમયે આરામની સૌથી વધુ જરૂર છે.
હું તમને થોડી સૂવાની ગોળીઓ આપી રહ્યો છું.
તેને પત્નીને ખવડાવીને રાત્રે સૂઈ જજો.. 😉 😉 😉

જ્યારે હું ઘરે જવા માટે સીડી ચઢું છું

દર્દી: – ડોક્ટર, જ્યારે હું ઘરે જવા માટે સીડી ચઢું છું, ત્યારે દરરોજ મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
ડોક્ટર: – હું કેટલીક દવાઓ આપી રહ્યો છું, સમયસર ખાઈ લેજો અને રોજ કસરત કરજો.
દર્દી: – ડોક્ટર, હું દરરોજ ફૂટબોલ અને ક્રિકેટ રમું છું.
ડોક્ટર: – શું વાત છે. તમે ક્યારે અને કેટલો સમય રમો છો.
દર્દી: – હું સવાર થી સાંજ સુધી રમું છું જય સુધી ફોન ની બેટરી પૂરી નો થાય જે. 😉 😉 😉

જો હોસ્પિટલમાંથી રજા આપવામાં

જો હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે ત્યાં સુધી માં ડોક્ટર અથવા નર્સની ઉપર દિલ નો આવે તો ,

તો ભાઈ તે સરકારી હોસ્પિટલ હોય ! 😉 😉 😉

એક છોકરાએ નર્સ સાથે લગ્ન કરી લીધા

એક છોકરાએ નર્સ સાથે લગ્ન કરી લીધા ,
મિત્ર: ભાઈ કેવી જિંદગી જાય છે ..?
છોકરો: વાત જ પૂછ માં, જ્યાં સુધી સિસ્ટર નો કવ ત્યાં સુધી બોલતીજ નથી…😉 😉 😉

હવે તમારી પત્ની ની તબિયત

ડોક્ટર: હવે તમારી પત્ની ની તબિયત કેવી છે?
પતિ : – સારી છે હવે .. સવારે તો મારી સાથે લડી પણ નથી !!😉 😉 😉

હું તમને થોડી દવા આપું છું

ડોક્ટર: – હું તમને થોડી દવા આપું છું ,
તમે દવા ખાધા પછી જલ્દી સારા થય જશો!
પરંતુ આ દવાઓ બોવ મોંઘી છે!
દર્દી: સાહેબ, હું એક ગરીબ માણસ છું, મારી પાસે આટલા પૈસા નથી!
ડોક્ટર: – પૈસા સિવાય તમે મને શું આપી શકો?
દર્દી: – સાહેબ, હું કબર ખોદવાનું કામ કરું છું,
તમારી કબર મફત માં ખોદી દઇસ! 🙂 🙂 🙂

એક જાટ દવાની દુકાનમાં ગયો

એક જાટ દવાની દુકાનમાં ગયો અને બોલ્યો: ભાઈ, તમે મને થોડી મદદ કરશો.
કેમિસ્ટ: હા, બોલો
જાટ એક દવાની બોટલ ખોલી અને કહ્યું: – એક ટીપું ચાખી ને કયો ને ગળ્યું છે કે નહિ?
મેડિકલ વાળો દવા પીધા પછી – ના, ગળી તો નથી, પરંતુ આ છે શું ?
જાટ: – ડોક્ટરે યુરિન ચેક માટે કહ્યું હતું,
મને ડાયાબિટીસ છે કે નહિ ચેક કરવા 🙂 🙂 🙂

એક મહિલા ડોક્ટર પાસે ગયા

એક મહિલા ડોક્ટર પાસે ગયા..
મહિલા : – મારા પતિ મને કિસ નથી કરતા, મારે શું કરવું જોઈએ?
ડોક્ટર: – આ લ્યો 15 ગોળી, દરરોજ 1-1 ગોળી ખવડાવજો
અને 15 દિવસ પછી બીજી વાર મારી પાસે આવજો.
મહિલાએ પહેલા દિવસે એક ગોળી ખવડાવી.
તેનો પતિ તેને બોવજ કિસ કરે છે.
બીજા દિવસે તેણે 14 માંથી 14 દેય ખવડાવી દીધી.
15 દિવસ પછી, ડોક્ટર એ તે મહિલા ની છોકરી ને તેની માતાના હાલ ચાલ પૂછ્યા..
છોકરી: – હોઠમાંથી લોહી નીકળવાના કારણે માતા હોસ્પિટલમાં છે,
અને કાકી એ પપ્પા ઉપર બળાત્કારનો કેસ કરી દીધો છે.
ડોક્ટર બેભાન  😉🙂 🙂

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment