એક એપિસોડ માટે કરે છે આટલી રકમ વસૂલ, જાણો કોને મળે છે કેટલી ફી

5 ઓક્ટોબર 2020 ના રોજ ચાલુ થયેલ શો “ગુમ હે કિસી કે પ્યાર મે” હાલ ટોપ 5 શો માં શામેલ થઈ ચૂક્યો છે. આ શો ને “કસોટી જિંદગી કી” શોની જગ્યાએ રિપ્લેસ કરવામાં આવ્યો હતો. આ શો માં લવ ટ્રાયેંગલ બતાવવામાં આવ્યું ચ્હે આ શો માં પાખી વિરાટને પ્યાર કરતી હોય છે પરંતુ વિરાટ ના  લગ્ન સાઈ સાથે મજબૂરીમાં થાય છે. આ સિરિયલ ની એચએએલ ટોપ 5 માં આવી રહી છે.

તો મિત્રો આજે આપણે આ શોના કિરદારો એક એપિસોડ ની કેટલી ફી વસૂલ કરે છે તેના વિશે વાત કરીશું.

1) કિશોરી શાને

આ શો માં આ અભિનેત્રીને ને તમે પાખી ની સાસુમાં ના કિરદાર માં અભિનય કરે ચ્હે અને શોમાં આ ભિનેત્રીનું નામ ભવાની નાગેશછાવાન ના રુપમાં આ શોમાં જોય હશે. આ અભિનેત્રી પહેલા પણ ઘણા ટીવી શોમાં આવી ચૂકેલી છે. જેવા કે વક્ત બતાએગા કોન આપના કોણ પરાયા.

જન્મ :- 23 એપ્રિલ 1968

ઉમર :- 52 વર્ષ

એક એપિસોડ ની ફી :- 30,000

 

 

2) ભારતી પાટિલ

આ શો માં ભરતી પાટિલ ને તમે વિરાટ ની માં નો રોલ નિભાવતા  જોઈ છે આ અભિનેત્રી આ શો પહેલ કેટલાક ટીવી શો માં કામ કરી ચૂકેલ છે.

કિરદાર :- વિરાટ ની મમ્મી

ઉમર :- 40 વર્ષ

એક એપિસોડ ની ફી :- 25,000

3) શૈલેષ દાતાર

આ શો માં શૈલેષ દાતાર વિરાટ ના પપ્પા નો રોલ નિભાવટ નજર આવી રહ્યા છે. તો આ શો માં શૈલેષ દાતાર નો રોલ નેગેટિવ છે. જે  આ શો માં સઈને પસંદ નથી કરતા.

કિરદાર :- વિરાટ ના પપ્પા

ઉમર :- 56 વર્ષ

એક એપિસોડ ની ફી :- 30,000

 

 

 

4) સંજય નાવરકર

આ શોમાં સંજય નાવરકર સઈના પપ્પા નો રોલ નિભાવટ નજર આવી રહ્યા છે અને આ શો માં તેઓ એક પોલીસ ઓફસર હોય છે અને આ શો માં તેમનું નામ કમલ જોશી હોય છે.

કિરદાર :- કમલ જોશી

ઉમર :- 58 વર્ષ

એક એપિસોડ ની ફી :- 30,000

 

 

 

5) આયેશા સિંહ

આ શો માં આયેશા સિંહ સઈનો કિરદાર નિભાવતી નજર આવી રહી છે તો આ શોમાં સઈના લગ્ન વિરાટ સાથે મજબૂરીમાં થાય છે અને આ અભિનેત્રી આ શો માં પોતાનો કિરદાર એકદમ બારીકી  થી નિભાવતીઓ નજર આવી રહી છે.

કિરદાર :- સઈ

ઉમર :- 29 વર્ષ

એક એપિસોડ ની ફી :- 35,000

 

 

 

6) ઐશ્વર્યા શર્મા

ઐશ્વર્યા શર્મા આ શો માં પાખી ના કિરદાર માં નજર આવી રહી છે . તો પાખી વિરાટ ને પ્યાર કરતી હોય છે પરંતુ વિરાટ ના લગ્ન સઈ સાથે થઈ જાય છે. આ શોમાં પાખી , સઈ અને વિરાટ વછે લવ ટ્રાયેંગલ બતાવવામાં આવ્યું છે.

કિરદાર :- પાખી

ઉમર :- 31 વર્ષ

એક એપિસોડ ની ફી :- 40,000

 

 

 

7) નેઈલ ભટ્ટ

નેઇલ ભટ્ટ આ શો માં વિરાટ નો કિરદાર નિભાવતા નજર આવી રહ્યા છે. તેઓ આ શો માં એક પોલીસ ઓફિસર હોય છે અને તેઓના લગ્ન એક મજબૂરીમાં સઈ સાથે થાય છે. અને તેઓ આ કિરદાર એકદમ બારીકી થી નિભાવી રહ્યા છે.

કિરદાર :- વિરાટ

ઉમર :- 33 વર્ષ

એક એપિસોડ ની ફી :- 50,000

આવીજ રસપ્રદ માહિતી માટે અમારા પેજ ને લાઇક કરવાનું ભૂલતા નહીં.

1 thought on “એક એપિસોડ માટે કરે છે આટલી રકમ વસૂલ, જાણો કોને મળે છે કેટલી ફી”

Leave a Comment