જો છોકરી નો આ ભાગ મોટો હોય તો પતિ ને માલામાલ થતાં કોઈ રોકી શકતું નથી, જાણો વધુ માહિતી

હેલ્લો મિત્રો, અમારા પેજ ગુજરાતી ડાયરો માં તમારું સ્વાગત છે.

આપના સમાજ માં સ્ત્રીઓ ને લક્ષ્મીની નું રૂપ માનવામાં આવે છે. સ્ત્રીઓ ની ઇજ્જત કરવામાં આવે છે. જો કોઈ પુરુષ ના જીવન માં ગુણી અને સુશીલ સ્ત્રી આવે તો તેનું જીવન બદલાતા વાર નથી લાગતી. પણ જો કોઈ ખરાબ આદત વાળી સ્ત્રી તમારા જીવન માં આવે છે તો તમને બરબાદ થતાં પણ કોઈ રોકી સકતું નથી. આપણે જાણીએ છીએ કે શસ્ત્રો પ્રમાણે કેટલીક ચીજ વસ્તુ અને નિશાન બતાવા માં આવ્યા છે જે કોઈ સ્ત્રી માં હોય તો તેનું ઘર સુખ, સમૃદ્ધિ અને વૈભવ માં રહે છે. આપણે હવે તેના વિશે વાત કરીએ.

મહિલાઓ ની નાભી ઘર ની સમૃદ્ધિ પર સૌથી વધુ અસર કરે છે. જો કોઈ સ્ત્રી ની નાભી ઊંડી હોય તો તે ખુબજ સુબહ માનવા માં આવે છે. વળી,  જો કોઈ સ્ત્રી ની નાભી ઊંડી અને જમણી બાજુ એ વળેલી હોય તો તે અતિશુભ માનવા માં આવે છે.  સમુદ્રશાસ્ત્ર પ્રમાણે ઊંડી નાભી ધન લક્ષ્મી અને વૈભવ નું પ્રતિક માનવામાં આવે છે. આવી સ્ત્રી જો તમારા જીવન માં આવે છે તો તમને માલામાલ થતાં જોઈ રોકી સક્તુ નથી.

સમુદ્રશાસ્ત્ર પ્રમાણે એમ કરવામાં આવ્યું છે કે જો કોઈ સ્ત્રી ની નાભી ની નીચે મસો હોય તો તે ખુબજ ભાગ્યશાળી મહિલા હોય છે . નાભી ની નીચે મસો કે તલ હોવું ખુબજ શુભ માનવા માં આવે છે. આવી સ્ત્રી જે પણ ઘર માં વાસ કરે છે ત્યાં કોઈ દિવસ કોઈ વસ્તુ ની કમી રહતી નથી. આવી મહિલાઓ ને શાક્ષાંત લક્ષ્મીજી નું રૂપો માનવાં આવે છે.

મિત્રો સ્ત્રી ના કપલ માં તલ હોવું ખુબજ શુભ ગણવામાં આવે છે. જો કોઈ સ્ત્રી ના કપલ માં વળી મધ્ય ભાગ માં કાળો તલ હોય તો તેને સુખ અને સમૃદ્ધિ નું નિશાન માનવા માં આવે છે. આવી સ્ત્રી ને તમારા જીવન માં આવવા થી તમને શુભ, ઐશ અને લાભ મળે છે. આવી સ્ત્રી ના લીધે ઘર ની અંદર ખુદ રિદ્ધિ-સિદ્ધિ વાસ કરે છે.

સ્ત્રી ના વાળ પણ ખુબજ ભાગ્યશાળી માનવા માં આવ્યા છે. જો કોઈ મહિલા ના વાળ કાળા અને લાંબા હોય તો તે ખૂબ જ ભાગ્યવાન હોય છે. આવી સ્ત્રી ના પાવન પગલાં તમારા ઘર માં પળતા  ની સાથે જ તમારા ઘર માં વૈભવ લક્ષ્મી ની વાસ થય જાય છે. આ પ્રકાર ની મહિલાઓ ને શસ્ત્રો માં પણ ગુણવાન અને સુશીલ કહી છે.

સ્ત્રી ના પગ ને પણ  શસ્ત્રો માં ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. જો કોઈ સ્ત્રી ની ચાલ સીધી અને લયબદ્ધ હોય તો તેને શુભ ગણવા માં આવે છે. સ્ત્રી ના પગ ભરાવદાર અને સુડોળ હોય તો તે ઘણાંજ ભાગ્યશાળી કેહવાય છે.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’લાઈક કરી જોડાઓ.

 

Leave a Comment