જીવન માં જોવા મળે આ સંકેત તો સમજી જજો કે હવે ખુલશે તમારું નસીબ

મિત્રો, દરેક લોકો ઈચ્છે છે કે તેનું પણ નસીબ ચમકે, તેનું પણ નસીબ તેને સાથ આપે. જીવન માં સારો સમય આવતા પહેલા દરેક ને કેટલાક સંકેત મળે છે પણ લોકો તેને સમજી શકતા નથી. આજે અમે તમને આવાજ કેટલાક સંકેત વિશે જણાવીશું કે જે મળતાજ લોકો ના ભાગ્ય ના દરવાજા ખૂલી જાય છે. તો ચાલો જાણીએ આ શુભ સંકેત વિશે.

 1. જો મિત્રો અચાનક તમારા નિવાશ સ્થાન આગળ ગૌ માતા આવે અને આવજો કરવાનું ચાલુ કરી દીએ તો સમજી જજો કે તમારું નસીબ જાગી રહ્યું છે. પરંતુ અહી ધ્યાન રાખજો કે એ ગૌ માતા ને તમે રોટલી કે કઈક ખાવાનું જરૂર આપજો.
 2. પોતાના ઘર ની બહાર અચાનક હરિયાળી જોવા નું પણ શુભ માનવ માં આવે છે. આ સિવાય ઘર ની છત અથવા તો બાલકની માં કોયલ અથવા ચીરૈયા નો જપ કરવામાં આવે તો તે પૈસા ના લાભ ની નિશાની છે.
 3. જ્યારે તમે સવાર માં જાગો ત્યારે મંદિર ના ઘંટ, આરતી કે પછી ભજન કીર્તન સાંભળવા મળે તે એક સારા સમાચાર પ્રાપ્ત થસે તેની નિશાની છે.
 4. વરસાદ ની સીજ ન માં ભર વરસાદે સુર્ય ની નિહાળવું પણ એક નાણાં ની આવક ની નિશાની છે.
 5. તમે ક્યાંય જતાં હો અને તમને જો કોઈ રાતી ગાય ના દર્શન થય તો તે ખૂબજ શુભ માનવમાં આવે છે. તમે જે કામે જાય રહ્યા છો તે સફળ થવા ની નિશાની છે.
 6. અચાનક રસ્તા માં જો તમને નવ વિવાહિત સ્ત્રી તેના જોડા માં જોવા મળે તો પણ તે શુભ સંકેત છે. આ દર્શાવે છે કે તમારા ઘર માં જલ્દી જ કોઈ શુભ અવસર આવી રહ્યો છે.
 7. સવારે ઉઠતાં ની સાથે જ અચાનક નાળિયેર નું જોવું પણ સુબહ માનવા માં આવે છે. નાળિયેર ભગવાન ના આશીર્વાદ માનવા માં આવે છે.
 8. જો કોઈ પક્ષી તમને જોઈ ને આવાજ કરવા લાગે છે તો તે સુભ સંકેત છે. આ દર્શાવે છે કે હવે તમારો ખરાબ સામે પૂરો થયો.
 9. સવાર માં તમને કોઈ ગોવાલણ દૂધ કે દહી લઈ જતાં જોવા મળે તો તે ખૂબજ સારો સંકેત છે. આ બતાવે છે કે નાણાં ની આવક થશે.
 10. જો રાત્રે ઊંઘ માં તમને કોઈ સફેદ કે સુવર્ણ સાપ સપના માં આવે તો તે નસીબ ખૂલવાની નિશાની છે.
 11. જો તમારા ઘરે અચાનક ચામાંચીડયા  આવવા લાગે છે તો તે મોટી સંખ્યા માં સંપતિ પ્રાપ્ત થવા નો સંકેત છે.
 12. તમારા ઘર ની છત પર અથવા તો બારી આર ઘુવડ આવે છે તો તે લક્ષ્મીજી નું આગમન થવાનું છે તેનો સંકેત છે.
 13. રાત્રે જો તમે ખરતા તારા ને જોવો છો અને કોઈ પણ ઈચ્છા વ્યક્ત કરો છો તો તે તુરંત જ પૂરી થય છે.
 14. તમારા ઘર ની સહરદ પર મોર નું દેખાવું અને કળા કરી ને નાચવું એ લક્ષ્મીજી આગમન ની નિશાની છે.
 15. જો અચાનક તમારા હાથ માં ખંજવાળ આવવા લાગે તો સમજો કે ટુંક સમય માં પૈસા આવવા ના છે.
 16. ઘર માં ગરોળી નું આગમન ઘ્યાન પ્રાપ્તિ સાથે સંબધિત હોવા નું માનવ માં આવે છે.
 17. જો સવારે બ્રહ્મ મૂહરત માં તમારી આંખ અચાનક ખૂલી જાય તો તે તમારા અટકેલાં કામ ચાલુ થવા ના સંકેત છે.
 18. તમે ક્યાંય જતાં હો અને અચાનક તમારા પર ફૂલ પડે તો તે પ્રેમ ની નિશાની માનવ માં આવે છે.

મિત્રો આ હતા કેટલાક શુભ સંકેત કે જે સારા ભવિષ્ય માટે નિર્દેશક છે.

આવીજ અવનવી માહિતી માટે અમારા પેજ ને લાઇક કરવાનું ચુલતા નહીં.

 

 

Leave a Comment