એક જગ્યાએ આવું પણ 55 લાખ ના મકાન સાથે પત્ની ફ્રી

હેલ્લો મિત્રો. હાલ તો કંઈક ઇન્ટરનેટ પર એવી ખબર જોવા મળે છે કે વિશ્વાસ નથી થતો કે સાચે જ કોઈ માણસ પોસ્ટ કરી શકે છે. આપણે ઇન્ટરનેટ પર ઘણી જાહેરાતો જોઇ છે રિયલ કે એસ્ટેટ ને લગતી. જેવીકે કોઈ ફ્લેટ વેચવાના, કોઈ પ્રોપર્ટી  વિગતોમાં એવું પણ લખેલું વાંચ્યું હશે કે કોઈ જો રેસિડેન્સીયલ હોય તો બે બેડરૂમ હોલ કિચન બાથરૂમ એક પાર્કિંગ ની જગ્યા વગેરે સાથે મળશે.આવી ઓફર વિશે તો તમે જાણો જ હશે પરંતુ અહીંયા હું તમને મકાન વેચવા સાથે કંઈક અલગ જ ઓફર મળે છે તેના વિશે જણાવીશ.

આ બાબત પર વધારે વાત કરીએ તો હાલ ઇન્ટરનેટ પર રિયલ એસ્ટેટ ને લગતી એક એવી ઓફર આવી છે કે જેના વિશે તમે કોઈ દિવસ સપનામાં પણ વિચાર્યું નહીં હોય.  હા, એ ખબર એછે કે  જેમાં મકાન સાથે પત્ની ફ્રી મળે છે . વિના લિયા  ૪૦ વર્ષીય છે અને તે આ પોસ્ટ કરી છે.

તમે વેચવાની તો દરરોજ લાખો સંખ્યામાં જાહેરાતો જોઈ જશે . હા, પરંતુ આવી જાહેરાત તમે ક્યાંય નહિ જોઈ  હોય. આ જાહેરાત ખરેખર ઇન્ડોનેશિયાની એક મહિલાએ કરી છે. આ મહિલાને પોતાનું ઘર વેચવું છે અને તેની સાથે તેમણે આવી ઓફર રાખી છે. કે જેમાં મકાન ની સાથે જ પત્ની ફ્રી મળે છે. 

આ મહિલા વિશે વધારે વાત કરીએ તો આ મહિલા ઇન્ડોનેશિયાની છે અને તેમના પતિનું મૃત્યુ થયું છે. તેમનું નામ વિના લિયા છે અને તે ૪૦ વર્ષીય છે તે પોતે beauty saloon ચલાવે છે પરંતુ તેઓ વિધવા થયા બાદ બીજા લગ્ન કરવા માંગતા હતા.  જેથી તેઓએ આવી ઓફર નેટ પર મૂકી હતી.

આ ઘર વેચવાની જાહેર ખબરમાં લખ્યું હતું કે જો તમે ઘર ખરીદવા માંગો છો તો તમે ઘર માલકીનને લગ્નનો પ્રસ્તાવ મૂકી શકો છો. ઘરની જાહેરખબર સાથે આ માલિક વિના લિયાનો પણ ફોટો અપલોડ કરવામાં આવેલો હતો. અને સાથે જ આજે ખબર એવું પણ લખ્યું હતું કે આ ઓફર સાથે કેટલીક શરતો પણ લાગુ પડે છે અને લખવામાં આવ્યું હતું કે જે લોકો મકાન ખરીદવા પ્રત્યે ગંભીર હોય તેમના માટે જ છે  તેમજ ખરીદદાર ખરેખર લગ્ન કરવા માટે પણ ઇચ્છુક હોય. આ ઓફર માં કોઈ પણ બાંધછોડ કરવામાં આવશે નહી. ઇન્ડોનેશિયામાં સ્થિત આ ઘર ની કિંમત 75000 ડોલર એટલે કે આશરે 55 લાખ રૂપિયા મા વેચવા માટે બહાર પાડેલ છે.

ઇન્ડોનેશિયામાં જ નહિ પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી આખા વિશ્વમાં આ ખબર વાયરલ થઇ રહી છે. આ ખબર ની પુષ્ટિ કરવા માટે ઇન્ડોનેશિયા પોલીસ તપાસ પણ કરી હતી અને ખરેખર ખબર સાચી છે. પોલીસને આ ખબર અયોગ્ય લાગી હતી પરંતુ વિના લિયા એ જણાવ્યું હતું કે આ ખબર આપવાનો વિચાર તેનો પોતાનો જ હતો જેમાં તેમને કોઈ દબાણ કરવામાં આવેલ નથી.

તેણીએ જણાવ્યું હતું કે તેમના પતિના ગયા પછી તેમના એક પ્રોપર્ટી એજન્ટમિત્ર તેમને આ મકાન વેચવા માટે સલાહ આપી હતી અને કહ્યું હતું કે તેમને મકાનના ખરીદાર શોધવામાં અને પોતાના માટે પતિ શોધવા માટે મદદ કરશે.

તેણે એવું વિચાર્યું કે તેમનો મિત્ર આ ખબર અમુક લોકો સુધી જ પહોંચાડશે પરંતુ એવું તેણી ઈચ્છતી ન  હતી જેથી તેમણે આ ખબર ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન આપી.

વિના લિયાએ જણાવ્યું હતું કે તેમનો મિત્ર પ્રોપર્ટી એજન્ટ તરીકે કામ કરે છે. અને તેને તેના મિત્ર ને કહ્યું હતું કે  જો ત્યાં કોઇ ખરીદાર હોય અને તે માણસ વિધુર હોય જે ખરેખર ઘર ખરીદવા માંગતો હોય અને પત્નીની શોધમાં હોય તો તેમને જણાવે.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment