હિરોઈન થી કમ નથી જયા કિશોરીજી, કેમ બન્યા કથાકાર? કોન છે જયા કિશોરી?

“જ્યા કિશોરીજી” એક પ્રખ્યાત લોક લાઈકા, કથાકાર અને ભજન ગાયિકા છે. જ્યા કિશોરીજી સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા માં રહે છે. તેના ભક્તો તેમના એક પણ વિડિયો, ગીતો અને ભજનો ને મિસ નથી કરતાં. તેની ભક્તો ના સવાલ સાંભળે છે અને તેના જવાબ પણ આપે છે. લોકોના જીવન ની મુંજવન સાંભળે છે અને તેને ભક્તિ નો માર્ગ દેખાડે છે.

ખરેખર કોણ છે જ્યા કિશોરી, શું કારણ હતું કે આટલી નાની ઉમર માં કથાકાર બનવાનું?

તો ચાલો જાણીએ કિશોરીજી વીશે

જ્યા કિશોરી નું સાચું નામ છે “જયા શર્મા”. તે બ્રાહ્મણ પરિવાર માંથી આવે છે. તેની નો જન્મ 13 જુલાઈ 1995 માં કોલકત્તા માં થયો હતો. તેની ઉમર ફક્ત 24 વર્ષ જ છે.

કિશોરીજી એ શિક્ષા “શ્રી શિક્ષયતન કોલેજ અને મહાદેવી બિરલા વર્લ્ડ અકાદમી” માંથી લીધી છે. તેની એ B. COM ઑ અભ્યાસ કર્યો છે. જયાજી ભણવા માં ઘણા હોશિયાર હતા.

કિશોરીજી ને બાળપણ થી જ કૃષ્ણ ભક્તિ માં ઘણો રસ હતો. તેને ભજન અને ગીતો ગાવા નૂ એટલો શોખ હતો કે તેની એ ફક્ત 5 જ વર્ષ ની ઉમર માં ભજન ગાવા નું ચાલુ કરી દીધું હતું. 9 વર્ષ ની ઉમરે જયાજી એ લિંગષ્ટકમ્, શિવ-તાંડવ સ્તોત્રમ, રામાષ્ટકમ વગેરે સંસ્કૃતમાં ઘણા સ્તોત્રો ગાયાં છે. ત્યારબાદ 10 વર્ષની ઉંમરે તેમણે એકલા સુંદરકાંડ ગાયાં જે લોકો ને ખૂબજ ગમ્યા હતા.

તેની એ ઘણા ભક્તિ આલ્બમ પણ બનાવ્યા છે. કિશોરીજી એ  ‘નાના બાઇ કા માયરા, નરસી કા ભાત’ રજૂ કરેલા છે. તેમના ગુરુ છે “ગુરુ ગોવિંદરાં મિશ્રા”. તેમના ગુરુ તેમણે પ્રેમ થી રાધા કહી ને બોલવતા હતા. તેમણે જ તેનું ઉપનામ “કિશોરી” રાખ્યું હતું.

શું કિશોરીજી લગ્ન કરેશે?

તાજેતર માં જ એક ભક્તે તેને સવાલ પૂછ્યો હતો કે તેની ક્યારે લગ્ન કરશે કે નહીં કરે. તો કિશોરીજી એ ખૂબજ રસપ્રદ જવાબ આપ્યો હતો કે. તેની કોઈ સન્યાસી નથી તે ચોક્કસ પેન લગ્ન કરશે. પરંતુ અત્યારે નહીં. કિશોરીજી નું કહેવું છે કે લગ્ન પહેલા સામેના પાત્ર નો સ્વભાવ અને સંસ્કાર ઓળખવો પડે છે.

કેટલી ફી લ્યે છે એક પ્રોગ્રામ માટે?

ઘણા લોકો ને સવાલ છે કે જયા કિશોરીજી ફરી માં કથા કરે છે કે ચાર્જ લ્યે છે. તો તમને જવાની દઈએ કે કિશોરીજી કથા કરવા માટે ચાર્જ લ્યે છે અને તે જે આશરે 10 લાખ રૂપિયા. જાય કિશોરી જી અળધા પૈસા કથા પહેલા અને બાકીના પછી લ્યે છે.

જયા કિશોરીજી ઘણું દાન પુણ્ય પણ કરે છે. એક સમાચાર મુજબ તેની અનાથ બાળકો અને અપંગ લોકો માટે દાન કરે છે.

તો આવીજ અવનવી માહિતી માટે અત્યારેજ અમારા પેજ ને લાઇક અને ફોલો કરો. શેર કરવાનું ભૂલતાજ નહીં.

Leave a Comment