હસી હસી ને પાગલ થય જશો એવા જોક્સ, ઘરે બેઠા બેઠા હસવાની મોજ ઉઠાવો !!!!

હેલ્લો, મિત્રો કેમ છો? મજામાં ને ? આજે ફરીએક વાર તમને હસાવા માટે જોક્સ નો પટારો લઈ ને આવ્યા છિએ.

 • પેહલા શું ઓછું ટેન્શન હતું કે ….
  …😂
  જ્યારે લોકો કહેતા હતા કે દિવાલોના પણ કાન હોય છે….
  …🤣
  અને હવે તો નેરોલેક પેઈન્ટ વાળ કયે છે કે . …. ..दीवारे बोल उठेगी🤣😂😁😀

 

 • જુદી જુદી ગર્લ ફ્રેન્ડ નો અનુભવ
  : પ્રથમ દિલ્હી ..
  ..
  એકવાર તેને ટેડી બીયર ની ભેટ મળી, તેણે કહ્યું:

  ઓહહ, કેટલું ક્યૂટ છે..😋😍

  જ્યારે લુધિયાણા વાળી ને આપવામાં આવે તો બોલીકે –

  ओ जी रब दी सौ, किन्ना सोना टेडी हा !🤗🤩😘

  જ્યારે કેરળ વાળી ને આપ્યું ત્યારે : –

  ઓહ ભગવાન ..! કેટલુ સુંદર છે

  આ વખતે ગુજરાત ની નવી ગર્લ ફ્રેન્ડ્ હતી –

  જ્યારે ગુજરાત વળી ને તો એ બોલી :

  “આ તે હું આપ્યું છે વાંદરા !!!🤣😍😃😁

 

 • બેટા:પપ્પા, કેટલી મસ્ત ટીચર છે ને !!
  પપ્પા: બેટા, ટીચર માં સમાન હોય છે
  બેટા: તમે તો હમેશા તમારી ખુશી જ ગોતો છો !🤣😂🤣😂

 

 • એક વાર સસલું બોમ્બ લઈ ને પ્રાણી સંગ્રહલાય માં ઘૂસી ગયું ,
  ….😎😁🤣
  અને મોટેથી બૂમો પડી ને કેહવા લાગ્યું કે , અહીથી જવા માટે તમારા બધા પાસે
  ……😂😜
  માત્ર “એક મિનિટ” નો જ સમય છે.
  ….🧭🧭
  તેની વાત સાંભળ્યા પછી કાચબો બોલ્યો: –
  ….😋😜😂
  વાહ, સસલા વાહ , સીધું સીધું કહી દે ને કે ટાર્ગેટ હુંજ છું
  ….🤣🤣
  બાળપણની હારનો બદલો લેવા આવ્યો છે.😎😁😜😜😜

 

 • વકીલ વેલેન્ટાઇન ડે ના 7 દિવસ પહેલા ગિફ્ટ શોપ પર ગયો હતો.
  …😂🤣🤣
  તેણે 40 સુંદર કાર્ડ્સ ખરીદ્યા અને તે બધા પર તેણે મોકલનારનું સ્થાન લખ્યું –
  …😃
  “હેલો ડિયર !! તે મને ઓળખ્યો કે ને ? સાંજે મળીએ , “આઈ લવ યુ જાન “.
  …😍💖💖
  દુકાનદારે પૂછ્યું: શું વાત છે?
  ….😎
  તો વકીલે કહ્યું – છેલ્લા વેલેન્ટાઇન ડેના દિવસે આવા 20 કાર્ડ નજીકની કોલોનીમાં મોકલ્યા હતા. થોડા જ દિવસોમાં ચાર છૂટાછેડાના કેસ મળી આવ્યા હતા. આ વખતે હું 40 કાર્ડ મોકલી રહ્યો છું.😎😎😃🤣🤣

 

 • મારો એક નજીકનો મિત્ર દરરોજ મારી ખામીઓ કાઢતો હતો.
  ….
  ગઈકાલે ભાભી સાથે બજારમાં આવ્યો હતો.
  ….
  મેં પણ પૂછ્યું, “આ કોણ છે?”
  ….
  મારા ભાભી, શું પિયર ગયા છે ? ”
  ….
  બધી ભડાસ કાઢી નાખી
  પેટ માં શાંતિ થાય ગય હો…😃🤣😃🤣😃🤣

 

 • પિતા: લગન કરી લે હવે

  પુત્ર: કેમ ..?

  બાપ: ઓફિસથી આવશો તો ગરમ ગરમ રોટલી મળશે .. !!
  પુત્ર:એ તો કામવાળી ય બનાવી દેશે

  બાપ: તું ફક્ત રોટલી નોજ ભૂખ્યો છે
  બાથરૂમ દરરોજ ચીકણું થાય જે છે હવે તો સમજ
  ….
  બાપ રોક્સ બેટા જોક્સ 😎😃🤣🤣🤣

 

 • પત્નીએ તેના પતિ ને મેસેજ કર્યો : – ઓફિસથી પાછા આવો ત્યારે શાકભાજી લેતા આવજો . અને હા, બાજુ વાળા ભાભી એ તમને નમસ્કાર કહ્યું છે.

  પતિ: કોણ પાડોશી?
  ….
  પત્ની: કંઈ નહીં. મેં પડોશીનું નામ ફક્ત એટલે લખ્યું કે જેથી મને ખાતરી થઈ શકે કે તમે મારો આખો મેસેજ વાંચ્યો કે નય .
  ..
  હવે એક ટ્વિસ્ટ આવે છે ……

  પતિ: – પણ હું પાડોશી સાથે જ છું તું કયા પાડોશી ભાભી ની વાત કરે છે?
  ..
  પત્ની: – તમે ક્યાં છો….?
  ….
  પતિ: શાકભાજી માર્કેટ પાસે,
  ..
  પત્ની: – ત્યાં જ રોકાઓ હું હમણાં આવું છું … ..
  ….
  10 મિનિટમાં શાકભાજીના બજારમાં પહોંચ્યા પછી, પત્ની તેના પતિને “તમે ક્યાં છો” એ કહો ?
  …..
  પતિ: – “હું ઓફિસમાં છું હવે તુ જ શાકભાજી લઈ લેજે .”
  …પતિ રોક્સ 😎😃🤣🤣🤣🤣

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, જોક્સ, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment