પપ્પુ ના નવા નકોર ગુજરાતી જોક્સ NEW GUJARATI JOKES OF 2021

કોરોનાએ તો માણસાઈ જીવંત કરી છે હો..
….
ટેસ્ટ તમે કરાવો અને પ્રાથના આજુબાજુ વાળાકરે,
……
કે નેગેટિવ આવે તો સારું 😜🤣🤣

આજનું જ્ઞાન
આદમી ગમે એટલો મોટો અને સમજદાર થય જાય
.
પરંતુ …
.
એ સીધા પગ અને ઉંધા પગના
મોજામાં ફરક કદી નહીં કહી શકે … !!!😜😂🤣

પતિ (ફોન પર પત્નીને ) – તું ખૂબ જ પ્યારી છો …!
.
પત્ની – આભાર …!
.
પતિ – તું બિલકુલ રાજકુમારી જેવી લાગે છે …!
.
પત્ની – થેન્ક યૂ સો મચ …!
અને બોલો બીજું શું કરો છો ?
.
પતિ – ખાલી બેઠો હતો, વિચાર્યું મજાક કરી લવ …!😜😂🤣

 

પત્ની: હું પિયર ત્યારેજ જઈશ જ્યારે તમે મને મૂકવા આવશો
પતિ: મંજૂર છે, પણ મને વચન આપ કે જ્યારે તને હું લેવા આવીશ ત્યારે જ તું પછી આવીશ 😜😂🤣

સાંજે જ્યારે પતિ ઘરે આવે એટલે પત્ની કીચ કીચ ચાલુ જ કરી દીએ ..
હેરાન પતિ: અરે યાર, આખો દિવસ નો થાકેલો ઘરે આવું છું, પેલા મને ફ્રેશ તો થવા દે
પત્ની: હું તો આખો દિવસ એટલી જ હતી , તો હું પણ ફ્રેશ જ થાવ છું 😃😁😜
નો સમજાય તો બીજી વાર વાંચી લેજો 😜😂🤣

 

વાણિયાએ શેઠને લોહી આપીને જીવ બચાવ્યો …
.
શેખ ખુશ થયા અને તેને મર્સિડીઝ કાર ભેટ આપી …
.
શેઠને ફરીથી લોહીની જરૂરિયાત પડી , વાણિયાએ ફરીથી લોહી આપ્યું …
આ વખતે શેઠે ફક્ત એક લાડુ જ આપ્યો .
.
વાણિયો (ગુસ્સાથી) – આ વખતે ખાલી લાડુ જ …?
.
શેઠ – ભાઈસાહેબ, હવે મારી અંદર પણ વાણિયા નું લોહી છે .. અબ ના દૂંગા 🙄😁😋😂

શિક્ષક – એક ટોપલીમાં 10 કેરીઓ હતી, 3 કેરીઓ સડી ગય તો હવે કેટલી કેરી બચશે??
.
પપ્પુ – 10
.
શિક્ષક – અરે મૂર્ખ 10 કેવી રીતે બચશે …?
.
પપ્પુ – સડેલી કેરીઓ ક્યાં જશે?
સડવાથી કેરી માંથી કેળાં થોડા થય જશે …😁😂😂

જેલર પપ્પુ ને -તું કયા ગુના માટે જેલમાં આવ્યા છો …?
.
પપ્પુ -હવે શું કવ સર, સરકાર ની સાથે હરીફાઈ થય ગઈ હતી .
.
જેલર – કઇ વાત ની …?
.
પપ્પુ – નોટ છાપવા ની, એટલા માટે તો આવ્યો 😁😂🙄🙄

જો 35-36 વર્ષની વયે તમે
કોઈના બાબુ-શોના બની શક્યા નથી …
.
તો સમજી જજો કે
.
તમે જાગરણ કરવા માટે જ જન્મ્યા છો … !!!😂😁🙄🙄

પત્ની – તમે મને ઘડીએ ઘડીએ સોરી નો કયો ..
.
પતિ – કેમ…?
.
પત્ની – કારણ કે મારો લડવા નો
મૂડ જ ખરાબ થય જાય છે … !!!🤣😃😜😜

એક મચ્છર હેરાન થય ને બેઠું હતું…
.
બીજાએ પૂછ્યું – ભાઈ, તને શું થયું?
.
પહેલું કહ્યું – યાર, ગજબ થાય ગયું ..!!
.
चूहेदानी में चूहा,
.
साबुनदानी में साबुन,
.
અને મચ્છરદાની માં માણસ સૂતો છે બોલ
આપની તો કઈ વેલ્યુ જ નઈ ને 😢🤣🤣🤣

પપ્પુએ પૂછ્યું – બાબાજી કેમ છે …?
.
બાબાજીએ કહ્યું – આપણે સાધુ રહ્યા મારો ‘રામ’ રાખે એમ રહીએ.
.
તું ખુશ છે ને દીકરા?
.
પપ્પુએ કહ્યું – અમે સાંસારિક લોકો છિએ , બાબાજી
અમને અમારી ‘સીતા’ રાખે એમ રહીએ .. 😜🤣😃😃

પતિ-પત્ની મુસાફરી કરી રહ્યા હતા, ત્યાં એક ભિખારી આવ્યો …
.
પતિ પાકીટ બહાર કાઢતોજ હતો કે
.
ભિખારીએ કહ્યું – તમારી જોડી સાત જન્મ સુધી અમર રહે .!
.
પછી શું…
પતિએ ગુસ્સાથી તેને પૈસા આપ્યા જ નહીં… !!!😜🤣🤣

એક છોકરી ડોક્ટર ને : મારી ઉમર 17 વર્ષ ની છે
અને મારી સ્કીન એકદમ સોફ્ટ છે અને સેન્સેટીવ છે
મારો રંગ પણ એકદમ સફેદ છે
તો હું રાતે શું લગાવી ને સુવ ?
….
ડોક્ટર: કુંડી 😜😜😜

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, જોક્સ, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment