પપ્પુ ના પેટ પકડી ને હસવતા જોક્સ, કાઠિયાવાડી જોક્સ

ભારતીય નારીના સંસ્કારો 

ભારતીય નારી સંસકારો વળી ખૂબ જ હોય છે.

તેઓ કોઈ દિવસ તેમના પતિને બધાની સામે AYE GADHE, OYE GADHE અને SUN GADHE નથી કહેતી.

એટલે શોર્ટમાં A.G., O.G. , SUNO G કહીને બોલાવે છે.😜😜

🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

જો રાત્રે મચ્છર કરડે તો

ટીચર- જો રાત્રે મચ્છર કરડે તો શું કરવું?

પપ્પુ- તો ખંજવાળીને સૂઈ જવાનું.

.

આપણે થોડા કઈ રજનીકાંત છીએ કે મચ્છર પાસે સોરી બોલાવીએ.

યાર કાલે મે એક વ્યક્તિને દરિયામાં

સંતા- યાર કાલે મે એક વ્યક્તિને દરિયામાં ડૂબતાં બચાવ્યો.

બંતા- પછી શું થયું?

સંતા- પછી પાછો મે એમને દરિયામાં નાખી દીધો.

બંતા- કેમ?

સંતા- કહેવત છે ને કે “નેકી કર ઓર દરિયે મે ડાલ”

🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

સવાર સવારમાં પેપર વાળો

સવાર સવારમાં પેપર વાળો દિવ્ય ભાસ્કર  ની
બદલે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા નાખી ગયો .

પેપરમાં ફોટો જોવ છું

ઇંગ્લિશ વાંચતા તો ફાવે ની પીવા સિવાય…

🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

હવે તમારા પતિની શરાબ

ડોક્ટર – હવે તમારા પતિની શરાબ પીવાની આદત માં કઈ બદલાવ આવ્યો.

પત્ની- હા હવે એ ઉંધા લટકીને શરાબ પીએ છે.

મારે શું ગિફ્ટ આપવી જોઈએ?

પત્ની (પતિના જન્મદિવસ પર): મારે શું ગિફ્ટ આપવી જોઈએ?

પતિ: ગિફ્ટ રહેવા દે. કેટલીકવાર પ્રેમથી જોઈને, માનથી અને તમિઝ સાથે વાત કરી લે.

પત્ની (એક મિનિટ વિચારીને): ના, હું ગિફ્ટ આપીશ.

🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

છોકરો (તેની ગર્લફ્રેન્ડને) – પિઝા ખાઈશ

છોકરો (તેની ગર્લફ્રેન્ડને) – પિઝા ખાઈશ….?

ગર્લફ્રેન્ડ – ના, હું આજકાલ ‘લાઇટ’ ખાવાનું ખાઉ છું!

છોકરો (વેઈટરને) – મારા માટે એક પિઝા લાવ
અને આ મેડમ માટે બે ‘એલઇડી બલ્બ’ !!

🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

જેલરની દોસ્તી

સૈનિક – ભાઈ, તમારો ફાંસી લગાડવાનો સમય આવી ગયો છે.

કેદી – મને તો 20 દિવસ પછી ફાંસી આપવામાં આવવાની હતી?

સૈનિક – જેલર સાહેબે કહ્યું છે કે તમે તેના ગામના છો,

એટલા માટે તમારું કામ પહેલા … !!

છોકરનો પગાર

છોકરો – તું મારા પગાર થી ગુજરાત ચલાવી શકીશ?

છોકરી – હું તો કરી લઈશ, પણ તારું શું થશે…?

🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

સંગીતની શક્તિ

પ્રેમી – શું તું જાણે છે કે  સંગીતમાં ખૂબ શક્તિ છે

તેની શક્તિથી પાણી ગરમ થઈ શકે છે!

ગર્લફ્રેન્ડ – હા, અલબત્ત, કેમ નહીં.

જ્યારે તમારું ગીત સાંભળીને મારું લોહી ઉકળી શકે છે,

તો પાણી કેમ નહીં… !!!

🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

બાળકોને સવાલ પૂછવા પડ્યા ભારે

એક કાકાએ એક બાળકને પૂછ્યું – અભ્યાસ કેવો ચાલે છે …?

બાળકએ જવાબ આપ્યો – કાકા, સમુદ્ર જેટલો અભ્યાસક્રમ છે,

નદી જેટલું વાંચો,

ડોલ જેટલું યાદ રહે.

ગ્લાસ જેટલું લખાય છે

ઢાકણી ભરીને નંબર આવે.

તેમાં ડૂબીને મરી જવું … !!!

સૌથી મોટો તહેવાર

રાજુ: વિશ્વનો સૌથી મોટો તહેવાર કયો છે?

પપ્પુ: ઘરવાળી.

રાજુ: મતલબ?

પપ્પુ: બીજું શું, આપણે અઠવાડિયામાં 2-3 વાર મનાવવાનું જ હોય.

🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

પત્ની ના સવાલ

પત્ની: હું તમને કેટલી  ગમુ છે?

પતિ: બહુ.

પત્ની: હજી મને કહો કેટલું?

પતિ: એટળી બધી ગમે છે કે મારે તારા જેવી બીજી લાવવી જોઈએ.

🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

પટણી નું ટેન્શન

ડોક્ટર – રાત્રે ટેન્શન ની સાથે સૂવું ના જોઈએ !

પેશન્ટ – તો શું પિયર  મોકલી દઉ … !!!

🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

ઔલાદ કેટલી પણ બગાડેલી

ઔલાદ કેટલી પણ બગાડેલી કેમ નહોય

પરંતુ લગ્ન ની કંકોત્રી પર તો

સુપુત્ર જ લખાવવું પડે છે.

તમે સાંભળો છો, આજકાલ તમારા દીકરા

પત્ની – તમે સાંભળો છો, આજકાલ તમારા દીકરાએ ઘણા પૈસા
ઉડવાનું શરૂ કર્યું, હું જ્યાં પણ છુપાવે છે ત્યાંથી એ ગોતી જ લે છે.

પતિ – તે નાલાયક ના  પુસ્તકોમાં છુપાવીને રાખ,
તેને પરીક્ષા સુધી મળી શકશે નહીં … !!!

🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

સ્ત્રીઓ માટે સૌથી મોટી સમસ્યા

સ્ત્રીઓ માટે સૌથી મોટી સમસ્યા શું છે !!

વહુ હોવા પર સાસુ સારી નથી મળતી

અને જ્યારે સાસુ થાય છે, ત્યારે વહુ સારી નથી મળતી !!

🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, જોક્સ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’લાઈક કરી જોડાઓ.

Leave a Comment