જીવનસાથીના નામ ના પહેલા અક્ષર થી જાણો તમામ રાજ …

મિત્રો, લોકો દિવસ દરમ્યાન ઘણા લોકો ને મળતા હોય છે પરંતુ આપણે દરેક લોકો ના સ્વભાવ વિષે જાણી શકતા નથી. આપના જ્યોતિષ શાસ્ત્ર માં જણાવ્યું છે કે લોકો ના નામ, જન્મ તિથી અને દેખાવ પર થી તેના વિશે ઘણું બધુ જાણી શકે છે. તો આજે આપણે જોઈશું કે જીવન સાથી ના નામ ના પેહલા અક્ષર થી તેના વિષે અને આવનારી લાઇફ વિશે જાણીએ.

 • (A) અ થી શરૂ થનાર નામ વાળ લોકો ખૂબ જ સાહસિક હોય છે અને તે ખુલ્લા વિચાર વાળ હોય છે.
 • (B) આ પ્રકાર ના નામ વાળ લોકો માં આત્મવિશ્વશ ની ઉણપ હોય છે પરંતુ તેઓ ખૂબજ લાગણીશીલ હોય છે.
 • (C) આવા લોકો ખૂબજ મજાકીય સ્વભાવ ના હોય છે.
 • (D) ડ વાળ લોકો વેપાર ની દિશા માં ખૂબજ આગળ વધે છે અને તેઓ પ્રેમ ની બાબત માં ખૂબજ આગળ હોય છે.
 • (E) E થી ચાલુ થતાં નામ વાળ લોકો પાવરફૂલ મગજ ના હોય છે તેમજ તે ખૂબજ રોમેન્ટિક હોય છે.
 • (Fઆ પ્રકાર ના લોકો તેના પ્રેમ માટે ગમે તે કરી છૂટે છે તેઓ ખૂબજ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે.
 • (G) G થી શરૂ થતા નામ વાળા વ્યક્તિ ઓ ધર્મ મા માનનારા તેમજ મોજ થી જીવનારા હોય છે. અને અન્ય તરફ શંકા ની નજરે જોનારા હોય છે.
 • (H) એચ નામ વાળા લોકો એક્લવાયા સ્વભાવ ના હોય છે. તેમણે એકલું રહવું ખૂબ જ ગમે છે.
 • (I) આ લોકો ખૂબજ આળશું તેમજ પોજિટિવ વિચાર વારા હોય છે. તેમજ તે લોકો પોતાના જીવનસાથી નો ખૂબજ ખ્યાલ રાખે છે.
 • (K)જે વ્યક્તિ નુ નામ K થી શરૂ થતુ હોય તેવા ખુબ જ માયાળુ તેમજ અન્ય તરફ ખુબ જ લાગણી ધરાવતા હોય છે.
 • (L)તેવા વ્યક્તિ તમામ ક્ષેત્રો મા આગળ હોય છે તેમજ જતુ કરનારા હોય છે.
 • (M) એમ થી ચાલુ થનાર નામ વાળ લોકો ખૂબજ ગુસ્સા વાળ હોય છે. તેઓ કોઈ પણ દિશા ભાગ લ્યે તો તેમ સારું પરિણામ લાવી નેજ જંપે છે.
 • (N) આ નામ વાળા લોકો વફાદાર અને પ્રભાવશાલી હોય છે. તેમણે ઈર્ષા કરવાની કુટેવ વધારે હોય છે.
 • (O)O અક્ષર થી શરૂ થનાર વ્યક્તિ કાર્ય નિષ્ઠ તેમજ વફાદાર હોય છે.
 • (P)જે લોકો નુ નામ P થી શરૂ થતુ હોય તેવા લોકો શક્તિ ની નિશાનિ હોય છે તેમજ તેને અન્યલોકો ની તકલીફો થી ફેર થતો નથી.
 • (Q)જે વ્યક્તિ નુ નામ Q થી શરૂ થતુ હોય એ વ્યક્તિ હકીકત જણાવે છે તેમજ તે નેતા બનવા ની ક્ષમતા
 • (R) આર નામ nઅ લોકો ખૂબજ ઉદાર દિલ ના હોય છે. તેમણે પ્રેમ માં વફાદાર રહવું ગમે છે.
 • (S) આ નામ ના લોકો પોતાની ભૂલ ને ક્યારેય ભૂલી શકતા નથી તેમજ તે કાર્યનિષ્ઠ હોય છે.
 • (T) આ લોકો પોતાના જીવન માં  ખૂબજ પ્રગતિ કરે છે. તેમજ તેઓ ગરમ મિજાજી હોય છે.
 • (U) આ લોકો ખૂબજ નસીબદાર હોય છે. તેમણે મિત્રતા ખૂબજ પસંદ આવે છે.
 • (V) વી થી જે વ્યક્તિ ની નામ ચાલુ થાય છે તે ખૂબજ ભરોસામંદ માણસો હોય છે.
 • (W)W નામ થી શરૂ થનાર વ્યક્તિ જોખમ મા જ મજા લેતા હોય છે તેમજ અન્ય માટે તકલીફ નુ કારણ બને છે.
 • (X) X થી ચાલુ થવા વાળા નામ ના લોકો વચન ના ખૂબજ કચ હોય છે.
 • (Y) Y થી જે લોકો નું નામ ચાલુ થાય છે તે લોકો ખૂબજ મજબૂત બાંધાં ના હોય છે.
 • (Z)જે વ્યક્તિ નુ નામ Z થી શરૂ થતુ હોય તેવી વ્યક્તિ વધારે આશા ધરાવનાર હોય છે.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, જોક્સ, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment