હઠિલ કોરોના ને હરાવતું મિથિલીન બ્લૂ-રેમેડીસીવીર કરતાં પણ અસર કારક છે. જાણો કયા મળે છે અને કેવી રીતે લેવાનું?

હાલ માં કોરોના ની ગંભીર સ્થિતિ માં લોકો ને ઇન્જેકશન, ઓક્સિજન અને ઉપચાર મળવો નથી. કોરોના ની બીજી લહેર માં શહેરો તથા ગામડાઓ પણ સંક્રમિત થય ગયા છે. જય જોવા ત્યાં કોરોના કોરોના જ. આવા કપરા સામે માં મિથિલીન બ્લૂ નામક પદાર્થ લોકો ના જીવ બચાવી રહ્યો છે એટલુંજ નહીં આ મિથિલીન બ્લૂ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માં પણ કહુઈબ જ ઉપયોગી સાબિત થયો છે.

આ મિથિલીન બ્લૂ કઈ રીતે કામ કરે છે?

  • હિમોગ્લોબિન માં ફેરસ નું પ્રમાણ વધારે છે જેનાથી ફેફસા માં ઓક્સિજન નું પ્રમાણ પણ જડવાય રહે છે. આ દર્દી માં ઓક્સિજન નું પ્રમાણ ઘટવા દેતું નથી.
  • ફાઇબ્રોસિસ એક એવું દ્રવ છે કે જેનાથી ફેફસું બ્લોક થય જાય છે અને દર્દી ને શ્વાસ લેવા માં તકલીફ પડે છે. તો આ મિથિલીન બ્લૂ ફાઇબ્રોસિસને વધવા દેતું નથી જેનાથી ફેફસું ડેમેજ થતું નથી અને કોરોના સામે લડી શકે છે.
  • મિથિલીન બ્લૂ મસલ્સ ને પાવર આપે છે જેનાથી દર્દી ને અશક્તિ નો અનુભવ થતો નથી.

મિથિલીન બ્લૂ લેવાની રીત

આ કોરોના ના નવા સ્ટરેન માં કોરોના પોસિટિવ દર્દી એ દિવસ માં ત્રણ ટાઈમ સવાર-બપોર-સાંજ એમ ૧૦ થી ૧૫ ટીપાં અથવા અળધી ચમચી જીભ નીછે મૂકી રાખી ત્યાર બાદ પાણી સાથે પેટ માં ઉતારી જવાનું હોય છે.

આ સિવાય નાસ વડે પણ મિથિલીન બ્લૂ લઈ સકે છે. નાસ લેવા માટે અળધો લિટર પાણી માં એકાદ ચમચી જેટલું મિથિલીન બ્લૂ લઈ તેને દિવસ માં ૨ થી ૩ વાર નાસ કેવો જોઈએ.

જે વ્યક્તિ કોરોના પોજિટિવ છે તે પણ મિથિલીન બ્લૂ લઈ શકે છે પરંતુ દિવસ માં એક જ વાર.

કોઈ આડ-અસર છે મિથિલીન બ્લૂ ની?

નહીં, મિથિલીન બ્લૂ ની કોઈ જ આડઅસર નથી. આ લીધા પછી જીભ થોડી બ્લૂ જેવી લાગે છે અને પેશાબ માં પણ લીલાશ દેખાય છે. પરંતુ આ બધુ નોર્મલ છે.

કોણ લઈ શકે અને કોણ નહીં.

આમ તો મિથિલીન બ્લૂ નો ઉપચાર 10 વર્ષ કે તેથી ઉપર ના દરેક લઈ શકે. પરંતુ સગર્ભા સ્ત્રીઓ એ આ દવા ના દેવી જોઈએ તેમજ જો કોઈ ને કિડની ની બીમારી હોય તો તેને પણ મિથિલીન બ્લૂ નો પ્રયોગ ન કરવો જોઈએ.

ક્યાંથી મળે છે મિથિલીન બ્લૂ?

જેમને પણ આ મિથિલિન બ્લુ સુરતમાં જોઇતુ હોય તે લોકો અબ્રામા પી.પી. સવાણી સ્કુલ આવીને નિશુલ્ક મેળવી શકો છો..આવું મહેશ સવાણી એ જાહેર કર્યું છે.

આ સિવાય તમે તમારા નજીક ના મેડિકલ સ્ટોર પરથી પણ લઈ શકો છો.

અત્યારે ગુજરાત ના ઘણા ડોકટરો મિથિલીન બ્લૂ લઈ રહ્યા છે તેમજ તેના દર્દીઓ ને પણ ટ્રીટમેટ આપી રહ્યા છે. કોરોના ના આ કપરા કાળ માં મિથિલીન બ્લૂ સંજીવની બૂટી સમાન કામ કરી રહ્યું છે.

મિત્રો આ પોસ્ટ ને એટલી શેર કરો કે કોઈ કોરોના પોસિટિવ દર્દી મૃત્યુ ના પામે.

 

 

2 thoughts on “હઠિલ કોરોના ને હરાવતું મિથિલીન બ્લૂ-રેમેડીસીવીર કરતાં પણ અસર કારક છે. જાણો કયા મળે છે અને કેવી રીતે લેવાનું?”

Leave a Comment