નીતુ કપૂરે એકલતા ને દૂર કરવા બનાવ્યો નવો ફ્રેન્ડ્સ – જોઈ ને તમે હેરાન થય જશો

હેલો મિત્રો કેમ છો આજે નીતુ કપૂર વિશે કેવી છે કે જે જાણીને તમે ચોંકી જશો.

નીતુ કપૂર વિશે તો બધા જાણતા જ હશે કે જે એક બોલિવૂડ એક્ટ્રેસ છે.  નીતુ કપૂર નો જન્મ ૮ જુલાઇ 1958માં થયો હતો તેઓ એ “દો  કલિયા”, “દસ લાખ”, “વારિસ”, “રિક્ષાવાલા”, “બેશરમ”, “જબ તક હે જાન” જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અને આજે તેઓ ૬૨ વર્ષના છે તેઓએ રિશી કપૂર સાથે ૧૯૮૦માં લગ્ન કર્યા હતા.  હમણાં થોડા ટાઈમ પહેલા જ આ કોના મહામારીમાં રિશી કપૂરનું નિધન થયું ત્યારબાદ નીતુ કપૂર એકદમ એકલા પડી ગયા છે.

નીતુ કપૂર એ ૧૯૬૬માં ફિલ્મ સુરજ થી  બોલિવૂડમાં પહેલુ કદમ રાખ્યો હતો ત્યારબાદ તેઓએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો પણ કરી હતી.

નીતુ કપૂર એ બપોરે શનિવારે તેમના નવા મિત્રને તસવીર શેર કરી હતી. તેમાં લખ્યું હતું કે “my new friend Edward friendship that started with a wink”.  નીતુ કપૂર ની આ નવી ફ્રેન્ડ આલિયાની સફેદ પર્શિયન બિલાડી એડવર્ડ છે.  પહેલી વાર છે કે જ્યારે નીતુ કપૂર એ કોઈ પાલતુ બિલાડીની તસવીર પોસ્ટ કરી છે અને સાથે એવું પણ લખ્યું હતું કે મારી નવી ફ્રેન્ડ ફ્રેન્ડશીપ આંખ મીચીને શરૂ થઈ.

બોલિવૂડમાં એવું પણ કહેવામાં આવે છે કે આલિયા હાલમાં નીતુ કપૂર ના પુત્ર રણવીર કપૂર ને ડેટ કરી રહી છે આને પણ covid-19 નો ચેપ લાગ્યો હતો પરંતુ પછી તે સ્વસ્થ બની ગઈ હતી પરંતુ જ્યારે રણબીર કપૂરને પણ ગયા મહિને કોરોના ચેપ લાગ્યો હતો

રિશી કપૂરના ગયા પછી નીતુ  કપૂર ઘરમાં એકલા પડી ગયા છે તેમણે ઓફીશ્યલ એનાઉન્સ કરી દીધું છે કે તેઓ કમબેક કરશે. તેઓ આજના ટ્રેન્ડને જોઈને ડિજિટલ થી કમેન્ટ કરવા ઈચ્છે છે. તેમની કેટલીક શરતો છે જેવીકે તેઓ લીડ રોલમાં હોવા જોઈએ અને નેચરલ છે કે આ શરત તેમની ખોટી પણ નથી.  કારણ કે તેઓ એક સમયના ટોચ પરના અભિનેત્રી હતાં.  જ્યારે માત્ર 22 વર્ષની ઉંમરે વર્કિંગ કર્યો છોડીને રિશી કપૂર સાથે લગ્ન કરી લીધા હતા

પરંતુ હવે રિશી કપૂરના ગેરહાજરીમાં તેઓ એટલા પડી ગયા છે. જ્યારે પુત્ર રણવીર કપૂર પણ અલગ રહે છે અને દીકરી થઈ ગયા છે જે દિલ્હીમાં સેટ છે.  જેથી મિત્રો કપૂરે સમયના સદ્ઉપયોગ માટે કામ કરવાનું વિચાર્યું છે.  આ માટે કેવો સારી સ્ક્રિપ્ટ પણ રહ્યા છે તેઓ આગામી છે “જુગ જુગ જિયો” મા જોવા મળે તેવું લાગી રહ્યું છે.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’લાઈક કરી જોડાઓ.

Leave a Comment