બોલીવુડ માં દરેક અભિનેત્રી ના છે કઈક આવા છે રિયલ નામ, સની લીઓની નું નામ તો

તો મિત્રો આજે આપણે બૉલીવુડ વિશે વાત કરીશું. બોલીવુડ માં આવતા પહેલા કેટલીક અભિનેત્રીઓના  નામ કઈક અલગ હતા અને બોલીવુડ માં આવ્યા પછી નામ ચેન્જ કર્યા હતા.

તો જાણીએ કે બોલયવોડ ની આ અભિનેત્રીઓના રિયલ નામ શું છે. અને બોલીવુડ માં આવ્યા પછીનું શું નામ છે.

1) કેટરીના કૈફ

કેટરીના કૈફ વિશે વાત કરીએ તો તે બૉલીવુડની એક સફળ અભિનેત્રી છે. આ અભિનેત્રી મૂક બ્રિટન ની છે. આ અભિનેત્રી પોતાના ગ્લેમરસ લુક ને લીધે ફેન્સ ના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી ચૂકી છે. આ અભિનેત્રી ના બૉલીવુડ માં આવ્યા પહેલા તેમનું નામ કેટરીના ટોરક્વેટ હતું જે બોલિવૂડ કરિયર માં આવ્યા પછી બદલીને કેટરીના કૈફ કરી નાખ્યું.

2) કિયારા અડવાણી

આ અભિનેત્રી વિષે વાત કરીએ તો આ ભિનેત્રીએ ફિલ્મ ફૂગલી થી બૉલીવુડ માં ડેબ્યુ કર્યુ હતું. આ અભિનેત્રીએ હિન્દી સાથે તેલુગુ મૂવી માં પણ કામ કરી છે. અને વેબ સિરીજ માં પણ કામા કર્યું છે. આ અભિનેત્રી નું રિયલ નામ આલિયા અડવાણી હતું જે બૉલીવુડ કરિયર માં કિયારા અડવાણી કરી દેવાયું. એમનું કારણ હતું  કે અલિયા ની જગ્યાએ કોઈ રિપ્લેસ ના થાય એટલે.

3) શિલ્પા શેટ્ટી

 

શિલ્પા શેટ્ટી વિષે વાત કરીએ તો આ અભિનેત્રી ખૂબસૂરત તો ચ્હે જ સાથે સાથે તે ટેલેંટેડ પણ એટલી જ ચ્ચે આ અભિનેત્રી એ એક બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે. આ અભિનેત્રીને બે બાળકો પણ છે એક છોકરો અને એક છોકરી છે જે હમણાં જ 1 વર્ષની થઈ તેની ઉજવણી શિલ્પા શેટ્ટી એ કરી હતી. આ અભિનેત્રીનું બોલીવુડમાં આવ્યા પહેલાનું નામ કઈક અશ્વિની શેટ્ટી હતું જે બદલીને બોલીવુડ કરિયર માં શિલ્પા શેટ્ટી કરવામાં આવ્યું છે.

4) રેખા

આ અભિનેત્રી વિષે વાત કરીએ તો આ અભિનેત્રી એક સક્સેસ વુમન છે. આ અભિનેત્રીએ પોતાના દમ પર સફળતા પ્રાપ્ત કારનાર અભિનેત્રી છે આ અભિનેત્રી વિષે આપણે જાણીએ જ છીએ કે આ અભિનેત્રી એ એક લગ્ન કર્યા હતા જેમાં તેમના પતિએ રેખાના દુપટ્ટાની મદદથી જ ફાંસી લગાવીને મોતને વ્હાલું કર્યું હતું. ત્યારબાદ આ અભિનેત્રી એ બીજા કોઈ લગ્ન નથી કર્યા. આ અભિનેત્રીના બોલીવુડમાં આવતા પહેલા તેમનું નામ કઈક ભાનુરેખા ગણેશા હતું જે નામ ને ટૂંકું અને સિમ્પલ કરીને ઓન્લી રેખા કરી દેવાયું હતું.

5) પ્રીતિ જિન્ટા

મિત્રો તમે આ અભિનેત્રી વિષે તો જાણતા જ હશો આ અભિનેત્રી તેમના ગલ અપાર પડતા ડીમ્પલથી ખૂબ જાણીતી છે. આ અભિનેત્રી જેટલી દેખાવમાં ખૂબસૂરત અને ક્યૂટ છે તેટલી જ ટેલેંટેડ પણ છે આ અભિનેત્રી એ ફિલ્મો માં તો કામ કર્યું જ છે સાથે સાથે તે IPL માં પંજાબની ટિમ સ્પોન્સર કરે છે આ અભિનેત્રીના બોલીવુડ માં આવ્યા પહેલા તેમનું નામ પ્રિતમ સિંહ જિન્ટા હતું જે નામ બદલીને પ્રીતિ જિન્ટા કરી દેવાયું હતું.

6) સની લીઓન

તો તમે આ અભિનેત્રી વિષે જાણતા જ હશો આ અભિનેત્રી તેમના બોલ્ડ લુક ને કારણે યુવાઓ ની ફેવરિટ અભિનેત્રી બની ચૂકેલ છે. આ અભિનેત્રી એ ઘણા બોલાડ લુક વાળા મૂવીઓમાં કામ કર્યું છે જેવાકે વન નાઈટ સ્ટેન્ડ , કુછ કુછ લોંચ હે અને જિસમ 2 જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે આ અભિનેત્રી ના લગ્ન થઈ ચૂક્યા છે અને તેમાં 1 છોકરી અને 2 જુડવા છોકરાઓ પણ છે આ અભિનેત્રીના બૉલીવુડ માં આવતા પહેલા તેમનું નામ કરણજીત કોર વોહરા હતું જે બદલીને સની લિઓન કરવામાં આવ્યું હતું.

7) મલ્લિકા શેરાવત

આ અભિનેત્રી એ પોતાના ટેલેન્ટ થી ઘણા ફેન્સ ના દિલોમાં જગ્યા બનાવી છે આ અભિનેત્રી એ કરણ સિંહ ગિલ  સતહ લગ્ન કર્યા હતા જે થોડા સામે બાદ તલાક થઈ ગઈ હતા. આ અભિનેત્રી ના બોલીવુડમાં આવ્યા પહેલા તેમનું નામ રીમા લાંબા હતું જે બદલીને મલ્લિકા શેરાવત કરવામાં આવ્યું હતું.

8) શ્રીદેવી

શ્રીદેવી વિશે તો મિત્રો તમે બધા જાણતા જ હશો. આ અભિનેત્રી એ પોતાના ટેલેન્ટ થી ઘણા ફેન્સ ના દિલોમાં જગ્યા બનાવી હતી હાલ થોડા જ વર્ષો પહેલા તેમનું 24 ફેબ્રુઆરી 2018 ના રોજ મૃત્યુ થયું હતું આ અભિનેત્રી ના ગયા પછી તેમની પુત્રી જાહ્નવી કપુર હવે તેમની જગ્યા લેવા જઈ  રહી છે. આ અભિનેત્રી ના બોલીવુડમાં આવ્યા પહેલા તેમનું નામ શ્રી અમ્મા યંગર અયેપ્પન હતું જે નામ ટૂંકું કરીને શ્રી દેવી કરી દેવાયુ હતું.

આવીજ અવનવી માહિતી માટે અમારા પેજ ને લાઇક કરવાનું ચુલતા નહીં.

 

Leave a Comment