ઓ તેરી.. તો કંગના કરવા માંગતી હતી આની જોડે લગ્ન-નામ વાંચી ને ચોંકી જશો

હેલ્લો મિત્રો તમે કંગના રણોત વિશે તો જાણતા જ હશો અભિનેત્રી વિશે તમે જાણતા જ હશો કે કંગના નો વિવાદો સાથે જૂનો સંબંધ છે કોઈને કોઈ રીતે એ ચર્ચાઓમાં આવતી રહેતી હોય છે. અભિનેત્રીનો અભિનય તેમજ તેના દોષ રહિત નિવેદનો અને જૂની બાબતોને લઈને હેડલાઇન્સ કરતી રહે છે આ અભિનેત્રી એકદમ બિન્દાસ છે.અને ઋત્વિક રોશન હેન્ડસમ અભિનેતા છે. આ બંને વછે એક અફેર પણ રહી ચૂક્યું છે પરંતુ જો કે તેઓ વચ્ચે અત્યારે તલવારો ખેંચાય ગઈ છે. આ અભિનેતા વિશ્વના મોસ્ટ હેન્ડસમ મેન માં 4 નંબર પર આવે છે. તેમની આડાઓ જોઈને કોઈપણ ફીદા થઈ જાય. 

સમાચારો અનુસાર વાત કરીએ તો કંગનાનું પણ એક અફેર રહી ચુક્યું છે આ અફેર તેમનું જાણીતા અભિનેતા રિતિક રોશન સાથે હતું જેના લીધે ખૂબ જ ચર્ચામાં આવી હતી જોકે બંને તેમના આ પ્રેમ પ્રકરણમાં સફળ થઈ શક્યા ન હતા કારણકે ઋત્વિક રોશન પહેલેથી જ પરણિત હતો આ કારણથી તેઓ પોતાના પ્રેમમાં સફળ થઈ શક્યા ન હતા.

રિતિક અને કંગનાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે જેવી કે પતંગ અને krrish 3 સમાચારો અનુસાર જ્યારે આ ફિલ્મોનું શૂટિંગ ચાલતું હતું તે દરમિયાન જ તેઓ એકબીજાની ખુબજ નજીક આવી ગયા હતા અને ત્યારથી તેમનું પ્રેમ ચાલુ થયો હતો એક ઇન્ટરવ્યૂમાં કંગનાએ એવો પણ દાવો કર્યો હતો કે રિતિકે તેમને એવી ખાતરી આપી હતી કે તે પોતાની પત્ની શું સુજૈન થી તલાક લીધા પછી તેની સાથે લગ્ન કરશે.

પરંતુ જો આપણે કંગનાની આ વાત પર વિશ્વાસ પણ નથી કરી લેવો એવું મન થાય છે કારણ કે ઋત્વિક અને તેની પત્નીના તલાક થઈ ગયા છે અને એવું પણ માનવામાં આવે છે કે પછીથી ઋત્વિક કંગના થી દૂર થઈ ગયો અને બંને વચ્ચે ખાસ કોઈ સંબંધો રહ્યા ન હતા.

મીડિયા અનુસાર એવું પણ માનવામાં આવે છે કે રીત્વિક અને સુજી ના અલગ થવા પાછળ નું કારણ અફેર છે જ્યારે ઋત્વિકની પત્નીને આ વાતની જાણ થઈ કે તરત જ તેમણે અલગ થવાનો નિર્ણય લીધો હતો એવું પણ કહેવામાં આવે છે કે રિતિક રોશન અને તેમની વાઈફ ના છૂટાછેડા સૌથી મોંઘા એટલે કે હાઈ પેઈડ રહ્યા છે ૩૮૦ કરોડ માં આ છૂટાછેડા થયા હતા અને હાલ રિતિક રોશન અને કંગના બંને અનમેરિડ છે અને બંને વચ્ચે કોઈ સંબંધ પણ રહ્યા નથી હા એવું કહી શકાય કે એક સમયે તેઓ લવ બર્ડ હતા.

મિત્રો આવાજ અવનવા સમાચાર અને માહિતી માટે નીછે આપેલા લાઇક બટન થી અમારા પેજ ને લાઇક કરો.

1 thought on “ઓ તેરી.. તો કંગના કરવા માંગતી હતી આની જોડે લગ્ન-નામ વાંચી ને ચોંકી જશો”

Leave a Comment