આ 5 રાશી ના લોકો સાથે દુશ્મની કરતાં પહેલા સાત વાર વિચારવું જોઈએ, તમારી રાશિ વિશે જાણવા અહિયાં ક્લિક કરો

હેલ્લો મિત્રો જ્યોતિષશાસ્ત્ર વિશે તો તમે બધા જાણતા જ હશો. અને આ એક એવી વિદ્યા છે. કે જેની મદદથી તમારા જીવન સાથે ની જોડાયેલી ઘણી બાબતોનું અનુમાન લગાવી શકાય છે. અને તમને સફળ થવામાં મદદરૂપ થાય છે. જ્યોતિષશાસ્ત્ર કુલ 12 રાશિઓ દર્શાવવામાં આવેલ છે. દરેક રાશિ પોતાનામાં એક આગવું સ્થાન ધરાવે છે અને દરેકનું સ્વભાવ અલગ-અલગ હોય છે. રાશિઓને તેમના ગ્રહો અને તત્વ સ્વભાવ ના આધાર પર ઓળખવામાં આવે છે.

મિત્રો તમે એવું તો ઘણી જગ્યાએ સાંભળ્યું છે. કે આ રાશિના લોકો સાથે દુશ્મની ના કરવી અને કોઈ રાશિ એવી હોય કે જે રાશિના લોકો શાંત હોય છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવી 5 રાશિઓ દર્શાવવામાં આવેલ છે કે જે ની સાથે ભૂલથી પણ દુશ્મની ના કરવી જોઈએ. કારણકે આ રાશિના લોકો તેમના દુશ્મનોને હરાવીને જ જંપે છે. આ રાશિના લોકો પોતાના દુશ્મનો પર તમે શું ભારે પડે છે સાંભળ્યું છે. કે સિંહ તેમના દુશ્મનોને છોડતી નથી તેમ આ રાશિના લોકો પણ તેમના દુશ્મનોને હરાવીને શ્વાસ લે છે તો ચાલો જાણીએ કે આખરે આ રાશિ એ કઈ રાશિ છે.

મેષ રાશિ

મેષ રાશિના જાતક નો ગ્રહ મંગળ છે. મંગળ ગ્રહ ને એક વિનાશકારી ગ્રહ તરીખે ઓળખવામાં આવે છે. મંગળ ગ્રહ ક્રોધ, યુદ્ધ અને પરાક્રમના કારક હોય છે. માટે જ આ રાશિના જાતક સાથે દુશ્મની મોંઘી પડી શકે છે. કારણ કે મેષ રાશિ વાળા ગુસ્સો કરવા કે બદલો લેવા પર ઉતરી આવે પછી તેઓ કંઈ વિચારતા નથી અને હદ પાર કરી શકે છે. જ્યાં સુધી આ જાતકો તેમના શત્રુઓને ધરાવતા નથી ત્યાં સુધી તેઓ શાંતિથી બેસતા નથી.

વૃશ્ચિક રાશી

આ રાશિના જાતકો કોઈ પણ વાતને દિલ અને દિમાગમાં ફીટ કરી લે  છે. આ રાશિના જાતકો કોઈ વાત જલ્દી ભૂલતા નથી કેમ કે કોઈના તરફથી મળેલો સ્નેહ અને કોઈના તરફથી મળેલું દુઃખ. આ જાતકો દેખાવમાં શાંત દેખાય છે પણ કેટલાક ગુસ્સાવાળા હોય છે. બદલો લેવામાં આ જાતકો એકદમ વાત નથી કરતા તે પહેલા દિલ દિમાગ નો ઉપયોગ કરીને વ્યૂહ રચના કરે છે અને પછી તેના પર કામ કરે છે.

સિંહ રાશી

આ રાશિના જાતકો જિંદાદિલ હોય છે અને નિડર સ્વભાવના હોય છે. આ રાશિના જાતકો એક વખત જે ધારે છે તે કરીને જ જંપે છે. સૂર્યદેવને આ રાશિના સ્વામિ ગ્રહ માનવામાં આવે છે. આ રાશિના લોકો સૂર્યદેવની જેમજ તેજસ્વી અને ઉર્જાવાન હોય છે. આ રાશિના લોકો કોઇના દબાણમાં આવીને કોઈ કામ કરવાનું પસંદ નથી કરતા. તેઓ પોતાની મરજી મુજબ જ કામ કરે છે. આ રાશિના લોકો સાથે જે લોકો દુશ્મની કરે છે તેઓએ પાછળથી ખૂબ જ થવું પડે છે. કારણકે આ રાશિના જાતકો ખૂબ જ વધારે ગુસ્સાવાળા હોય છે. અને પોતાના દુશ્મન ને ભરાવીને શ્વાસ લે છે. જેમ સિંહ પોતાના દુશ્મનો પર ભારે પડે છે તેમજ આ જાતકો પણ તેમના દુશ્મનોને હરાવીને શ્વાસ લે છે.

વૃષીક રાશિ

જેમ તમે વૃષિક પર પગ મુકીએ તો તે કરડવા માં એક મિનિટનો  પણ સમય નથી લગાવતો તેમજ આ રાશિના જાતક ને પરેશાન કર્યા તો તે તમને ખુશ રહેવા નહીં દે. આ રાશિનો સ્વામી ગ્રહ મંગળ હોય છે મંગળ ગ્રહ ક્રોધ, યુદ્ધ અને સાહસનો  કારક માનવામાં આવે છે. આ રાશિના લોકો દુશ્મનો સાથે કોઈપણ જગ્યાએ મુકાબલો કરવા માટે તૈયાર રહેતા હોય છે. તેઓ લડાઈ ઝઘડા માં સ્ટેજ હોય છે તેઓ પોતાના શત્રુ પર સંપૂર્ણ રીતે આવી હોય છે આ જાતક બદલો લેવાનું નક્કી કરી લેશે. તો ભલે તમે શહેર ઘર કે દેશ છોડી દેશો તો પણ તે બદલો તો લઈને જ રહેશે.

કુંભ રાશિ

આ રાશિના જાતકો ખૂબ જ શાંત સ્વભાવના હોય છે. શનિ એ આ રાશિનો સ્વામિ ગ્રહ હોય છે. જેમ શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. તેમજ આ રાશિના લોકો પણ કોઈનું અન્યાય કરતા નથી. જો કોઈ વ્યક્તિ તેમના શાંતિ જીવન ખલી બલી ઉત્પન્ન કરે તેઓ તેને દુશ્મન માની લેશે અને એને જડબાતોડ જવાબ આપીને જ જંપે છે. આ રાશિના લોકો પોતાના દુશ્મન ની વાતો વર્ષો સુધી ભૂલતા નથી દિલમાં દબાવીને બેસી રહે છે. જ્યારે અસર ક્યારે તેઓ બદલો લેવાનું ભૂલતા નથી.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’લાઈક કરી જોડાઓ.

Leave a Comment