કોરોના દર્દીને મફત માં ઓક્સિજન ના બાટલા આપતા રાજકોટ ના MLA અરવિંદભાઇ રૈયાણી

મિત્રો, અત્યારે ગુજરાત ની હાલત એટલી ખરાબ છે કે કોરોના દર્દીઓ ને બેડ નથી મળતા. આટલુજ નહીં હોમ કોરનટાઈન લોકો ને કે હોસ્પિટલ માં ઓક્સિજન ની અછત ઊભી થય છે. જ્યાં જાવ ત્યાં લઈને જ લઈને. X-RAY હોય કે CT-SCAN કે પછી કોરોના ટેસ્ટ બધેજ લાંબી લાઈનો લાગેલી છે. આવી અફતજનક પરિસ્થિતિ માં રાજકોટ ના MLA અરવિંદભાઇ રૈયાણી લોકો ની મદદે આવ્યા છે.

વિધાનસભા 68 ના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી દ્વારા જરૂરિયાત મંદો ને ઓક્સિજન ના બાટલા પૂરા પાડવામાં આવી રહ્યા છે.

આટલુજ નહીં અરવિંદભાઇ એ અપીલ કરી કે જે લોકો ને ઓક્સિજન ની જરૂરિયાત છે તે લોકો ફક્ત મને 98791-62545 પર સંપર્ક કરે અને દર્દી નું આધારકાર્ડ અને સરનામું મોકલે. એટલે અમારા દ્વારા તેમણે ઓક્સિજન ની વયવસ્થા કરી આપવામાં આવશે. કોઈ પણ રાજકોટ કીટી માંથી ફક્ત એક કોલ કરી ડીટેલ મોકલે એટલે અરવિંદભાઇ અને તેની ટીમ દ્વારા દર્દી ને ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે.

  • ઓક્સિજન માટે મોં. નં. 98797-62545 પર કોલ કરી દર્દી નું આધારકાર્ડ અને હાલ નું સરનામું મોકલો.

આ કામ અરવિંદભાઇ દ્વારા છેલ્લા એક અઠવાડિયા થી થય રહ્યું છે. જ્યારે શહેર માં પ્રથમ લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે પણ અરવિંદભાઇ રૈયાણીએ રસોડુ ચાલુ કરી જરીયાતમંદો ને ભોજન પૂરું પાડ્યું હતું. ફરી એક વાર રાજકોટ ના નાગરિકો માટે અરવિંદભાઇ મદદે આવ્યા છે.

મિત્રો આ પોસ્ટ ને એટલી શેર કરો કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ ઓક્સિજન વગર રહી ના જાય.

1 thought on “કોરોના દર્દીને મફત માં ઓક્સિજન ના બાટલા આપતા રાજકોટ ના MLA અરવિંદભાઇ રૈયાણી”

Leave a Comment