લ્યો બોલો, પોજ આપવાના ચક્કર માં ડ્રેસ ઊડ્યો અને શરમ નો શિકાર થય શેફાલી જરીવાલા

હેલો મિત્રો તમે ઘણી વધુ હશે કે બોલિવૂડ અભિનેત્રીઓ કોઈના કોઈ જગ્યાએ oops મોમેન્ટ નો શિકાર બનતા જોયા છે આવી પરિસ્થિતિઓમા  તે અભિનેત્રી અભિનેતાને રોલ કરવાનું છોડતા નથી આ મૂવમેન્ટમાં સોશિયલ મીડિયા પર વધારે ટ્રોલ થાય છે હાલમાં આવી પરિસ્થિતિનો નો એક અભિનેત્રી ને કરવો પડ્યો છે આ અભિનેત્રી બીજી કોઈ નહીં પરંતુ કાંટા લાગાઅને બિગ બોસ ની ફેમસ એક્ટ્રેસ શેફાલી જરીવાલા છે

હકીકતમાં અભિનેત્રી તેમના પતિ પરાગ ત્યાગી સાથે માલદીવ રાજાઓ માં ફરવા ગઈ  હતી ત્યાં તેમણે કેટલાક વીડિયો અને ફોટો શેર કર્યા હતા જે ફોટા અને વિડીયો એ સોશિયલ મીડિયા પર તાપમાન વધારી દીધું હતું અને તે જ સમયે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જે તો જે હાલ ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને ટ્રોલર માટે ટ્રોલ કરવા માટેનો એક ટોપીક મળી ગયો છે.

ખરેખર તો શેફાલી જરીવાલા ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે તેના પતિ પરાગ ત્યાગી સાથે ક્રુઝ પર ટાઇટેનિક સાથે pose આપતો વિડિયો જોવા મળ્યો છે જે વીડિયોમાં તેમણે એક શોર્ટ અને સેકસી વ્હાઇટ ડ્રેસ પહેર્યો છે આ વીડિયોમાં આપતી પોઝ આપતી વખતે ભારે પવનના કારણે તેમનો ડ્રેસ ઊડવાનું શરૂ થયું અને સેફાલી આ oops મોમેન્ટ નો શિકાર બની હતી.

શેફાલી જરીવાલા વિશે વધુ જાણીએ તો તેમનો જન્મ અમદાવાદમાં 15 ડિસેમ્બર 1982 મા થયો હતો તેમણે 2014માં પરબના કીધા છે લગ્ન કર્યા હતા તેઓએ કાંટા લગા સોંગ થી વધારે ફેમસ થઈ હતી અને ત્યારબાદ તે બિગ બોસમાં પણ જોવા મળી હતી તેમણે ગણિત ફિલ્મોમાં પણ કામ કર્યું છે જેવીકે “મુજસે શાદી કરોગી”, “boogie woogie” વગેરે. આ અભિનેત્રી વિશે વધુ જણાવો તો તે નોનવેજ ને હાથ પણ નથી લગાવ્યો અભિનેત્રીને ડાન્સિંગ સ્વિમિંગ અને ટ્રાવેલિંગ નો ખૂબ જ શોખ છે.

આ અભિનેત્રી પહેલા અર્જિત સિંહ સાથે રિલેશનમાં હતી ત્યારબાદ બિગ બોસ માં આવ્યા બાદ સિદ્ધાર્થ શુક્લા સાથે રિલેશન માં હતી ત્યારબાદ પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા હતા.

અભિનેત્રીને હાલો ઇન્સ્ટાગ્રામ પર ના વીડિયોમાં બોલતો જોવા મળી રહી છે પરંતુ તેની કોઈ ધ્યાન ગયું ન હતું અને આ વિડીયો તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

પરંતુ ઇન્ટરનેટ પર યુઝર્સ છે શેફાલી ના આ મોમેન્ટ ને હાથ નીચે લઈને આ એક્ટ્રેસને ટ્રોલ કરવાનું ચાલુ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર you say શેફાલી ને રોલ કરી હતી અને ઘણી માહી આજ કમેન્ટ પણ કરી હતી જેવીકે “પવન ફૂંકો”, આપણે તો બધું જ જોયું છે”, “જોઈ લો પવન લો”.

અહેવાલો અનુસાર શેફાલી જરીવાલા નવા પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો તે રોહિત શેટ્ટી નો શો ખતરો કે ખિલાડી ૧૧ વિશે ચર્ચામાં છે પરંતુ હજુ કોઈ પુષ્ટિ નથી કરી કે છે કે નહીં.

શેફાલી જરીવાલા  બિગ બોસની સિઝન 13 માં કામ કરી ચૂકી છે. શેફાલી અંગત જીવનમાં ઘણી ઠંડી અને શાંત સ્વભાવની છે.  કાંટા લગા આલ્બમ થી તેની ટ્રેનિંગ મજબૂત ઓળખ લોકો સમક્ષ આવી હતી. ઘણા લોકોને ખબર નહીં હોય કે જે શેફાલી,  સલમાન ખાન અને  પ્રિયંકા ચોપડાની જેમ મુજસે શાદી કરોગે મા પણ કામ કરી ચૂકી છે. આ ફિલ્મમાં શેફાલીએ ઇલેક્ટ્રિક ભૂમિકા ભજવી હતી. આ સિવાય અભિનેત્રી અલ્ટ બાલાજી પર આવી રહેલી વેબસાઇટ ‘બૂ’ માં પણ કામ કરી રહી છે.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

 

Leave a Comment