વેક્સિન લીધા પછી યાદ રાખવા જેવી કેટલીક વાતો, જો આમ નથી કર્યું તો ખરાબ અસર થાય શકે છે

હેલ્લો મિત્રો, હાલ ફરી એકવાર કોરોના ના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. આવી સ્થિતિમાં સરકાર ઝડપી રસી આપવાનું કામ હાથ ધર્યું છે. ત્યારે જો તમે રસી લઇ લીધી છે. અથવા તો રસી નો એક ડોજ લીધો છે. અને બીજો બાકી હોય અથવા લેવા જઈ રહ્યા છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો આજે હું તમને અહીંયા એ કેટલીક બાબતો વિશે જણાવીશ જે જાણવી તમારા માટે ખૂબ જરૂરી છે.

મિત્રો તમે એવું પણ ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે વેક્સિન ના લેવી જોઈએ. મેક્સન લેવાથી બીમાર પડે છે. લોહી જામે છે. આવું પછી પ્રોબ્લેમ આવે છે. પરંતુ આ બધી જ અફવા છે. એવું કંઈક થતું નથી આ બધી વસ્તુ આપણી બેદરકારીને લીધે થાય છે. એ પણ સાંભળ્યું છે. કે નાના બાળકોને જ્યારે પોલિયો કે ગમે તે બીજી વેક્સિન મુકાવી એ ત્યારે તે થોડો ચીડચિડું થઈ જાય છે. અને તે મુખ્ય ધ્યાન રાખવામાં આવે છે. એ જ રીતે આ વેક્સિન હું પણ એ જ કામ છે. જ્યારે આપણે વેક્સિન મુકાવી ત્યારે થોડી બાબતો ધ્યાનમાં રાખીએ તો કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં

જ્યારે આપણે વેક્સિન મુકાવી ત્યારે કોઈ તાવ કે અન્ય બીમારી હોય કે કોરોનાના લક્ષણો દેખાતા હોય તો થોડા દિવસો પછી મૂકવવી જેથી કોઈ આડ અસર ન થાય.

વેક્સિન મૂકાવ્યા પછી તરત જ કામ પર જવું નહીં. અને બે-ત્રણ દિવસ સંપૂર્ણ આરામ કરો. કેટલાક લોકોને તરત જ અને કેટલાક લોકોને 24 કલાક પછી આડઅસર અનુભવે છે. એટલા માટે રસી લીધા પછી ઓછામાં ઓછા બે દિવસ સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને ગૃહિણીઓ હાથ પર વજન આવે કે ઝટકો લાગે તેવું કામ બે દિવસ સુધી કરવું નહીં જેથી આડ અસર ના થાય.

ભીડવાળી જગ્યા પર જવાનું ટાળવું જોઈએ. જો તમે વેક્સિન નો પહેલો ડોસ લીધું હોય તો ભીડભાડવાળી જગ્યાએ જવું જોઈએ. નહીં અને સલામતીની સંપૂર્ણ કાળજી લેવી જોઈએ. જ્યાં સુધી રસી ના બંને ડોઝ પૂર્ણ ના થઈ જાય ત્યાં સુધી સાવધાની રાખવી જોઈએ. અને ત્યારબાદ પછી પણ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ.

વેક્સિન લીધા બાદ નશો કરવો જોઈએ. નહીં જેમ કે સિગારેટ અને આલ્કોહોલનું સેવન કરવુ જોઇએ નહીં. આલ્કોહોલ પીતા હોય તો રસી લીધા પછી ચાર દિવસ સુધી દારૂ ન પીવો અને સિગારેટ પણ ના પીવી અને એ સિવાય બહારનું તળેલું ખાવાનું પણ ટાળવું જોઈએ.

વેક્સિન લીધા બાદ જો તમને કોઈ જાતની એલર્જી હોય તો ડોક્ટરના સંપર્કમાં રહેવું અને રસી લીધા બાદ જો કોઈ પણ પ્રકારની સમસ્યાનો થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

રસી લીધા બાદ પણ માસ્ક પહેર્યા વગર બહાર ન જશો કારણ કે રસી ના બંને ડોજ પૂરા થયા બાદ તે કામ કરવાનું શરૂ કરે છે. એટલા માટે રસી લીધા બાદ બેદરકારી વર્તમાન જોઈએ નહીં.

રસી લીધા પછી પોતાને હાયડ્રેટ રાખવું જરૂરી છે. તમારા આહારમાં પુષ્પ ફળ અને શાકભાજી નો સામેલ કરવો અને આ વસ્તુ શરીરને મજબૂત રાખે છે.

જો તમે ડેઈલી વર્કઆઉટ કરતા હોય તો તે પણ ચાર દિવસ સુધી ના કરવું જોઈએ. રસી લીધા પછી હાથમાં દુખાવો થવો એ સામાન્ય છે.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment