તૌકતે વાવાઝોડાએ ગુજરાત માં તબાહી મચાવી, દ્રશ્યો જોવા માટે અહિયાં ક્લિક કરો

મિત્રો, હાલ માંજ માંડ માંડ ગુજરાત કોરોના ની ત્રીજી લહેર ની સમાપ્તિ થવા જય રહી હતી કે તરત જ બીજી મુસીબત આવી ગય. એ મુસીબત બીજી કોઈ નહીં તૌકતે વાવાઝોડુ  છે.  મુંબઈ થી 180 એક એક ઓઇલ ફિલ્ડ નજીક જહાજ ડૂબી ગયું હતું તેમ આશરે 170 જેટલા લોકો લાપતા થયા હતા. આ જહાજ વાવાઝોડા લીધે જ ડૂબી ગયા હતા તેવું જાણવા મળ્યું હતું. ટોટલ 2 જેટલા જહાજ દરિયા માં ડૂબી ગયા હતા અને ટોટલ 300 જેટલા લોકો લાપતા થયા ના પુરાવા સામે આવ્યા હતા.

સોમવારે સવારે બેજ-પી-305 દરિયા માં ફસાયા ની માહિતી મલ્ટની સાથે જ બચાવ કાર્ય મોટા પાયે હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ કમનસીબે ભારત સરકાર ની એજન્સિ આ જહાજ ને બચાવી શકી નહીં અને તે જહાજ ઊચી લહેરો માં ડૂબી ગયું. ઇમર્જન્સી ટોઇંગ વહાણ વોટર લિલી અને બે સપોર્ટ જહાજોની સાથે ઇમરજન્સી બચાવ માટે કોસ્ટગાર્ડના સીજીએસ સમ્રાટ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.

ત્યારબાદ આ વાવાઝોડુ મુંબઈ થય  ગુજરાત તરફ આગળ વધી રહ્યું હતુ અને 17 મી મે ના સવારે આ ચક્રવાત ગુજરાત ના સૌરાષ્ટ માં તાટક્યું. વાવાઝોડું સૌરાષ્ટ્રના 21 જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે.પવનની ગતિ પ્રતિ કલાક 150 કિ.મી.આજે રાજસ્થાન પહોંચીને તે નબળી પડી જશે અને ઉંડા હતાશામાં ફેરવાશે.

એવું માનવા માં આવે છે કે આ વાવાઝોડુ છેલ્લા 23 વર્ષ નું સૌથી શક્તિશાળી વાવાઝોડુ છે. આ અગાઉ ગુજરાત માં કેટલાય વાવાઝોડુ આવી ને ચાલ્યા ગયા પરંતુ આ વાવાઝોડુ કઈક વધારે જ શક્તિશાળી છે.

આ અગાઉ ગુજરાત માં આવ્યા ચક્રવાત ના લીધે ટોટલ 1173 જેટલા લોકો મારી ગયા હતા. સોમવાર ના રોજ આ ચક્રવાત મહારાષ્ટ માં આવ્યું હતું અને ત્યાં ટોટલ 6 જેટલા લોકો એ જીવ ગુમાવ્યો હતો. તે પહેલા આ ચક્રવાતે કર્ણાટક માં પણ ખૂની ખેલ ખેલ્યો હતો જય ટોટલ 8 જેટલા લોકો  મરી ગયા હતા.  ત્યારબાદ આ ચક્રવાત ગુજરાત ના અમરેલી અને જુનાગઢ જિલ્લા માં આવ્યું અને અહિયાં પણ તારાજી ના દરસ્યો જોવા મળ્યા હતા.

જ્યાં જોવો ત્યાં ધૂળ ની દમરીઓ અને પવન જ પવન. આ ચક્રવાત ના લીધે દરિયા ની નજીક રહેતા લોકો એ ભારે પરેશાની ભોગવી પડી રહી છે. વેળાવર અને પોરબદર નજીક ના તમામ બંદરો એ સરકાર દ્વારા રેડ અલર્ટ જાહેર કરવા માં આવ્યું હતું. કોઈ પણ માછીમારે દરિઓ ખેળવા ન જવું તેવું ફરમાન માંન પહેલિજ બહાર પાડવા માં આવ્યું હતું. જેથી કરી એ કોઈ લોકો ને હાલાકી સહન કરવી પડે નહિ.

આ દરમિયાન હજારો લોકો નું સુરક્ષિત સ્થાન પર સ્થાનતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સોમનાથ ના દરિયા માં એક બોટ ફસાઈ ગાય હતી તેને NDRF ની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી.

સોમનાથ, વેરાવળ, કોડીનાર, જુનાગઢ, પોરબદર, દ્વારકા, મહુઆ અને રાજુલા તથા ઘોઘા જેવા સ્થળો એ ભારે થી અતિ ભારે પવન ફુંકાયો હતો અને સાથે વરસાદ ની પણ રમજટ સર્જાઇ હતી. ગુજરાત રાજ્ય માં ટોટલ 44 જેટલી NDRF ની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત 14 જેટલા જિલ્લામાં રેડ અલર્ટ પણ આપવામાં આવ્યું છે. જે પણ કોઈ કાચા મકાન કે મજદૂર હોય તેમણે નજીક ને શાળા કે હોલ માં લઈ જવામાં આવ્યા છે.

આ શિવાય ગુજરાત ના તમામ જિલ્લા માં ભારે થી અતિભારે વરસાદ પણ છે. સુરત, નવસારી, વલસાડ, વાપી, વડોદરા અને અમદાવાદ જેવા જિલ્લામાં ઠેર ઠેર વરસાદી દ્રશ્યો જોવા મળ્યા હતા.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, જોક્સ, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment