આ છે બોલીવુડ ની સૌથી મનમોહક અભિનેત્રી, નંબર 6 ને જોઈ ને તમે જોતાં નથી થાકો

હેલ્લો મિત્રો, બોલીવુડ છે તમે સારી રીતે વાકેફ હશો. અને દરેક અભિનેત્રી અને અભિનેતા વિશે તો તમે જાણતા જ હશો ખાસ કરીને બોલિવૂડ સ્ટાર્સ કોઈને કોઈ કારણોસર અને કોઇને કોઇ બાબતે ચર્ચામાં જોવા મળે છે અને તેની લાઈફ સ્ટાઈલ વાત કરીએ તો તે પણ એકદમ અલગ છે. તે લોકો સ્ટ્રિક્ટ ડાયટ પ્લાન ફોલો કરે છે અને યોગા , જીમ વગેરેથી પોતાની બોડી ફિટ રાખે છે. ભારતીય સિનેમા ની ઘણી અભિનેત્રીઓ મિસ વર્લ્ડ પણ રહી ચૂકેલી છે અને ભારતીય સિનેમામાં ઘણી ખૂબસૂરત અભિનેત્રીઓ છે. જે આખા વિશ્વમાં વધારે લોકપ્રિય બની ચૂકી છે.

અને ખાસ કરીને જોઈએ તો કેટલીક અભિનેત્રીઓ નેચરલ ખૂબસૂરત છે. તે લોકોએ કોઈ સર્જરીનો સહારો નથી લીધો અથવા તો હેવી મેકઅપ નો સહારો નથી લેતી.

તમે એ તો જાણતા જ હશો કે એશ્વર્યા રાય અને પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડ રહી ચૂકેલી છે. અને સાથે સાથે બીજી ઘણી અભિનેત્રીઓ એવી છે કે જે બ્યુટીફુલ સાથે ટેલેન્ટેડ પણ છે આજે અહીંયા બોલિવૂડની ટોપ 10 અભિનેત્રીઓ વિશે જણાવીશ.

1) એશ્વર્યા રાય

અભિનેત્રી વિશે વાત કરીએ તો તે ૧૯૯૪માં મિસ વર્લ્ડ રહી ચૂકી છે અને અભિનેત્રી જેટલી ખૂબસૂરત છે સાથે જેટલી જ ટેલેન્ટેડ પણ છે. અભિનેત્રીએ બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા છે અને તેમની એક બેબી ગર્લ પણ છે. જેનું નામ આરાધ્યા બચ્ચન છે એશ્વર્યા રાય તેમની આંખોથી વધારે જાણીતી છે કેમકે અભિનેત્રી ની આંખો એકદમ પુરી અને એક નજરમાં જોતા જ ગમી જાય તેવી છે.

2) પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા વિશે વાત કરીએ તો તે પણ બોલિવૂડ અભિનેત્રી છે અને સાથે સાથે તે 2000 મા મિસ વર્લ્ડ રહી ચૂકી છે. અભિનેત્રી એક્ટ્રેસ ની સાથે સિંગર અને ફિલ્મ પ્રોડ્યુસર કોણ છે. અભિનેત્રી હાઇએસ્ટ પેઈડ અને મોસ્ટ પોપ્યુલર અભિનેત્રી છે. અભિનેત્રીએ ઘણા એવોર્ડ પણ મેળવ્યા છે જેવા કે પદ્મશ્રી નેશનલ ફિલ્મ એવોર્ડ અને ફિલ્મ ફેર એવોર્ડ હાલમાં જ આ અભિનેત્રીએ અમેરિકન સિંગર સાથે લગ્ન કર્યા છે.

3) કરીના કપૂર

 

આ અભિનેત્રી બોલિવૂડમાં બેબો ના નામથી જાણીતી છે અને અભિનેત્રીનો બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં થાય છે અભિનેત્રી ઘણી સફળ રહી ચૂકી છે અને પોતાના કામને લઈને એક્ટિવ રહે છે તેમની સુંદરતા ની વાત કરવામાં આવે તો તે વિધાઉટ મેકઅપ પણ સુંદર લાગે છે અને તેમની સુંદરતાને કારણે ઘણા ફેન્સ પણ બનાવ્યા છે આ અભિનેત્રીએ નવાબ સેફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે અને તેમનો એક પુત્ર પણ છે જેનું નામ તેમુર અલી ખાન છે.

4) આલીયા ભટ્ટ

અભિનેત્રી વિશે વાત કરીએ તો અભિનેત્રી એ નાની ઉંમરમાં જ સક્સેસ પ્રાપ્ત કરી છે અભિનેત્રી નો જન્મ ફેમિલીમાં 15 માર્ચ ૧૯૯૩માં થયો હતો અને તે પ્રોડ્યુસર મહેશ ભટ્ટ અને સોની રાજદાન ની પુત્રી છે. અભિનેત્રી એ ઘણા એવોર્ડ મેળવ્યા છે આ અભિનેત્રીએ સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મ બોલિવૂડમાં પહેલુ કદમ રાખ્યું હતું.

5) પરિણીતી ચોપરા

આ અભિનેત્રી વિશે વાત કરીએ તો અભિનેત્રી પાંચ વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહી છે. તેમની પહેલી ફિલ્મ “ladies vs Ricky bahl” ફિલ્મ થી બોલિવૂડ કરિયર સ્ટાર્ટ કર્યો હતો અને આ ફિલ્મ સક્સેસ રહ્યો છે. અને બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી આ અભિનેત્રીએ ઘણા એવોર્ડ મેળવ્યા છે. અને “ઈશ્કજાદે”, “શુદ્ધ દેશી રોમાંસ”, “હસી તો ફસી” જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અભિનેત્રી એ પોતાની સુંદરતાથી ઘણા ફેન્સ બનાવ્યા છે.

6) દીપિકા પાદુકોણ

બ્યુટી ક્વિન દીપિકા પાદુકોણ વિશે તો તમે જાણતા જ હશો. અને અભિનેત્રી પોતાની ખુબસુરતીથી ઘણા ફ્રેન્ડ બનાવ્યા છે અને તે ટેલેન્ટેડ પણ તેટલી જ છે અભિનેત્રીએ ઓમ શાંતિ ઓમ મુંબઈથી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી અભિનેત્રી નો જન્મ 5 જાન્યુઆરી ૧૯૮૬માં થયો હતો. અભિનેત્રીએ હાલમાં રણવીર સિંહ સાથે લગ્ન કર્યા છે.

7) ક્રિતી સેનોન

અભિનેત્રી પ્રોફેશનલ મોડલ અને સાથે જ ક્યુટ અભિનેત્રી છે. અભિનેત્રીએ પોતાનું કરિયર સાઉથ ઇન્ડિયન અભિનેત્રી તરીકે કર્યું હતું અને પછી તે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેવી કે “લુપાછુપી”,  “હાઉસફુલ ૪” અને “પાણીપત” જે ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમણે 2015માં દિલવાલે નામની બ્લોક્બસ્ટર મૂવીમાં કામ કર્યું છે.આ અભિનેત્રી હીરોપંતી ફિલ્મ થી બોલિવૂડમાં પહેલું કદમ રાખ્યું હતું અભિનેત્રી તેમની સ્ટાઇલથી ખૂબ જ જાણીતી છે.

8) અનુષ્કા શર્મા

આ અભિનેત્રી વિશે વાત કરીએ તો આજે બોલિવૂડની ટોચની અભિનેત્રી માં ની એક અભિનેત્રી છે. જ્યારે ત્યારે થોડા સમય પહેલા જ ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે અને હાલ થોડા સમય પહેલા તેમણે એક બેબી ગર્લ ને જન્મ આપ્યો હતો. આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. અને આ અભિનેત્રી ની ખૂબસૂરતીની વાત કરવામાં આવે તો અભિનેત્રી નો રંગ દૂધની જેમ સફેદ છે આ અભિનેત્રી સ્માઈલ ખુબજ ક્યુટ છે. અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અને સાચે જ ઘણા એવોર્ડ પણ મેળવ્યા છે જેવા કે ફિલ્મ ફેર એવોર્ડ, આઇફા એવોર્ડ, ઝી સીને એવોર્ડ જેવા ઘણા એવોર્ડ મેળવ્યા છે.

9) જેકલિન ફર્નાન્ડિઝ

આ અભિનેત્રી આજે બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રીઓ માંથી એક અભિનેત્રી છે અભિનેત્રી ને શ્રીલંકન બ્યુટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ શ્રીલંકામાં થયો હતો અને ત્યારબાદ તેમણે કરિયર માટે બોલીવુડ ઈન્ડસ્ટ્રી પસંદ કરી હતી. આ અભિનેત્રી ટૂંકા સમયમાં ગણિત અપેક્ષિત છે અભિનેત્રી ની ફિલ્મો પણ સારી એવી સક્સેસ રહી છે. આ  અભિનેત્રી દેખાવમાં ખૂબ જ ક્યુટ દેખાય છે.

10) સારા અલી ખાન

અભિનેત્રી વિશે વાત કરીએ તો તેમણે હમણાં બોલિવૂડમાં કદમ રાખ્યું છે અને તે ઘણી સક્સેસ થઈ ચૂકી છે. આ અભિનેત્રી સેફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી છે. અભિનેત્રી નો જન્મ 12 ઓગસ્ટ 1995 મુંબઈમાં થયો હતો અભિનેત્રી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે અભિનેત્રી દેખાવમાં ખુબ જ સુંદર છે. અને તેમણે કોઈ પ્લાસ્ટિક સર્જરી નો સહારો નથી લીધો.

મિત્રો આવાજ અવનવા સમાચાર અને માહિતી માટે નીછે આપેલા લાઇક બટન થી અમારા પેજ ને લાઇક કરો.

Leave a Comment