આખી દુનિયા માં સૌથી બેસ્ટ ફિગર છે આ મોડેલ નું, વિશ્વાસ ન હોય તો જોઈ લો એક વાર

સામાન્ય રીતે બધી મહિલાઓ એવું હોય છે કે તેમનું પરફેક્ટ ફિગર રહે અને પરફેક્ટ ફિગર માટે લોકો દ્વારા એક પેરામીટર નક્કી કરવામાં આવેલ છે જે એવું માનવામાં આવે છે કે ૩૬ ૨૪ ૩૬ ને બેસ્ટ માનવામાં આવે છે પરંતુ વૈજ્ઞાનિકો દ્વારા તેને યોગ્ય માનવામાં આવતું નથી વૈજ્ઞાનિકો દ્વારા માનવામાં આવે તો દુનિયામાં મહિલાઓના બેસ્ટ ફિગર ના પેરામીટર બિલકુલ અલગ છે.

અને વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને એ વાતનો ખુલાસો કરી દીધો છે કે ફિગર સૌથી સારું છે ચાલો હવે જાણી લઈએ કે વિશ્વમાં કઈ મહિલા નું ફિગર સૌથી સારું છે.

તો તમને  જણાવીએ કે દુનિયાની સૌથી બેસ્ટ ફિગરવાળી મહિલા બ્રિટિશ ની મોડેલ (અભિનેત્રી) કેલી બ્રૂક છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ટેક્સાસ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા એક રિસર્ચ કરીને એ વાતની પુષ્ટી કરવામાં આવેલી હતી કે કે બ્રિટિશ મોડેલ કેલી બ્રુક નું ફિગર સૌથી બેસ્ટ છે. આ મોડેલને  વૈજ્ઞાનિકોએ સૌથી બેસ્ટ જણાવ્યું છે

આ મોડલ વિશે વાત કરીએ તો તેનો જન્મ 23 નવેમ્બર ૧૯૭૯માં યુ.એસ માં થયો હતો ૪૧ વર્ષની છે આ અભિનેત્રીની ઘણી બુક્સ પણ છે જેવી કે “ક્લોઝ અપ”, “ઓટોબાયોગ્રાફી : માય સ્ટોરી”.

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ અભિનેત્રી નથી તો દૂબળી  અને જાડી પણ નથી તેની બોડી નો દરેક હિસ્સો બિલકુલ પરફેક્ટ છે વૈજ્ઞાનિકોએ આ રિસર્ચ માં લોકોને પણ પૂછ્યું હતું કે એક પરફેક્ટ ફિગરવાળી મહિલાની બોડી સાઈઝ શું હોવી જોઈએ. અને લોકોના માટે પરફેક્ટ ફિગરવાળી મહિલા કેવી હોવી જોઈએ.

લોકોના જણાવ્યા મુજબ તેમાં મહિલાની હાઈટ, તેના વાળ, તેનું વજન,  ચહેરાનો આકાર તેમજ હિપ્સ અને બ્રેસ્ટ સાઈજ પણ સામેલ હોય છે લોકોના જવાબ થી કેલી બ્રુક આ બધા પેરામીટર ખરી સાબિત થઈ છે અને તેનું ફિગર દુનિયામાં સૌથી બેસ્ટ માનવામાં આવ્યું હતું ટેક્સાસ યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર એ પણ જણાવવામાં આવ્યું હતું કે પરફેક્ટ ફિગર વાળી મહિલા બનવા માટે આ માપદંડ ઉપર ઉતરવું પડે છે .જેવુ કે મહિલાની height ૧.૬૮ મીટર હોવી જોઈએ મહિલાના ચેસ્ટ , વજન અને હિપ્સ મેજરમેન્ટ 99 – 63 – 91 હોવા જોઈએ આ બધા માપદંડ ઉપર ખરા ઉતરવા વાળી કેલી બૃક વર્ષ 2015 થી લઈને અત્યાર સુધી આ ટાઇટલ પર કબજો કરીને રાખ્યો છે.

આ રિસર્ચમાં કહેવામાં આવ્યું હતું કે બ્રિટિશ મોડેલ કેલી બ્રુક નું ફોલ્ડર સૌથી બેસ્ટ છે અને જણાવ્યા મુજબ તેમની બોડી નો દરેક હિસ્સો બિલકુલ પરફેક્ટ છે. આ અભિનેત્રી અત્યારે ૪૧ વર્ષની છે. પરંતુ તે હજુ પણ એકદમ પરફેક્ટ  ફિગર મેઈન્ટેનછે અને તેમને જોતા ગમી જાય તેવું તેમનું ફિગર છે.

કેલી બૃક ની સુંદરતા એકદમ નેચરલ છે. તેમણે સુંદર દેખાવા માટે કોઈ સર્જરીનો સહારો લીધો નથી અને વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ પણ બેસ્ટ ફિગરવાળી મહિલાની પરફેક્ટ ૩૯ – ૨૫ – ૩૬ હોવી જોઈએ જે માપદંડમાં કેલી પરફેક્ટ છે. અભિનેત્રી એ કોઈપણ બીજી વસ્તુઓનો સહારો લીધા વગર જ પોતાને દુનિયાની સૌથી બેસ્ટ ફિગરવાળી મહિલા સાબિત કરી છે.

તમે આ માહિતી ‘ગુજરાતી ડાયરો’ ના માધ્યમથી જોઈ રહ્યા છો, અમારો આ આર્ટીકલ વાચવા બદલ આપને ધન્યવાદ. જો તમને આ માહિતી ગમી હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.

જો તમને આવી અવનવી માહિતી રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ ‘ગુજરાતી ડાયરો’ લાઈક કરી જોડાઓ.

Leave a Comment