કોરોના કાળ માં શરદીનો રામબાણ ઈલાજ, અજમાવી જુઓ એક વાર પછી કોઈ દિવસ નહીં ..

હેલ્લો મિત્રો, તમે બધા જાણો છો કે આજે આપણું ભારત દેશ અને આખું વિશ્વ આ કોરોનાની મહામારી નો સામનો કરી રહ્યું છે. ત્યારે આ સંજોગોમાં કોરોના માટેના કંઈક એવા લક્ષણો છે એ જેમ કે શરદી તાવ આવવો પેટમાં દુખવું પરંતુ આપણને ખબર છે. અને જો શરદી થાય તો આપણે બધા ડરી જઈએ છીએ પરંતુ ડરવાની જરૂર નથી  પરંતુ તમે ઘરે બેતાજ શરદી ને મત આપી શકો છો. આ કોરોના વાયરસ  આપણા મોં દ્વારા અથવા તો નાક  દ્વારા આપણા ફેફસા માં પ્રવેશે છે અને કફ જમાવે છે. તો જો આપણે પહેલેથી જ આની સારવાર કરીએ મતલબ કે આપણને જો શરદી થાય તો તેનો આપણે ઘરે જ ઈલાજ  કરી શકીએ જ્યારે આ વાઈરસ આપણા ગળામાં પ્રવેશે ત્યારે તેને ગળામાં જ મારી નાખીએ અથવા તો ગળામાં જ એનો નાશ કરી એ તો એ ફેફસા સુધી પહોંચતું નથી અને એક્ટિવેટ નથી થતો જેથી આપણને કોઈ નુકસાન થતું નથી અને જુઓ આપણે કોઈ બીમારી આવે તો આપણી ઇમ્યુનિટી નબળી પડે છે તો તમે બધા જાણતા જ હશો તો આપણે હવે જો આપણને શરદી થાય તો ઘરે જ તેમના ઇલાજ કરી શકીએ તે માટે હું તમને અહીંયા દેશી ઉપચાર જણાવીશ. આ ઉપચાર ની મદદથી તમે ઘરે જ શરદીને માત આપી શકો છો તો મિત્રો હવે આપણે જાણીએ કે શરદીનો ઘરે જ કઈ રીતે ઈલાજ કરી શકીએ.

શરદીના રામબાણ ઉપચારો:-

 • અજમો થોડો ગરમ કરી, બે કપૂરની ગોટી અને 4 -5 લવિંગ  કપડામાં પોટલી બનાવી થોડી થોડી વારે સુાંઘવાથી છીંકોનો વેગ ઘટી જઈ શરદી શાાંત થઈ જાય છે.
 • થોડા નવશેકા પાણીમાાં એક લીંબુનો રસ નીચોવી દર બે-ત્રણ કલાકના અંતરે  નીયમીત પીવાથી શરદી સારી થઈ જાય છે.
 • ગરમ જળપાનથી શરીરની ગ્રાંથીઓના સ્રાવો વધે છે. તેથી શરદી-ખાાંસીમાાં રાતે સુતી વખતે, સુતાાં પહેલાાં અને સવારે દાતણ કરીને તરત ગરમ પાણી પીવાથી છાતી-હોજરીનો કફ છુટી જઈને દરદમાાં આરામ થાય છે.
 • ભારે શરદી હોય અને નાક બાંધ થઈ ગયુ હોય તો તપેલીમા પાણી ખુબ ગરમ કરી થોડુ પેઈન બામ, નીલગીરીનુ તેલ કે કપુર નાખી માથાથી તપેલી ઢાંકાય તેવુ જાડુ કપડુ કે ટુવાલ ઓઢી ગરમ પાણીનો નાસ લેવો.
 • લવીંગ દીવા પર શેકી મોમા રાખવાથી શરદી અને ગળાનો સોજો મટે છે.
 • લીંબુનો રસ રાત્રે સુતી વખતે ગરમ પાણીમા પીવાથી શરદી મટે છે. આ પ્રયોગ કેટલાક દીવસ સુધી કરવાથી જીણવ સળેખમ-જુની શરદીમાાં પણ ફાયદો થાય છે.
 • વાટેલી રાઈ મધ સાથે ખાવાથી શરદી મટે છે. રાઈ ખુબ ગરમ હોવાથી પોતાની પ્રકૃતીનો ખ્યાલ કરી એનો ઉપયોગ કરવો.
 • દરરોજ થોડુાં ખજુર ખાઈ ઉપર ચાર-પાાંચ ઘુટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો બનીને ગળફાના રુપમાાં બહાર નીકળે છે, ફેફસા સાફ થાય છે અને શરદી-સળેખમ મટે છે. એનાથી લોહી પણ શુદ્ધ થાય છે.
 • સૂંઠ , ગોળ અને ઘીનો લાડુ કરી રોજ સવારે નરણે કોઠે ખાવાથી શરદી મટી જાય છે.
 • દરરોજ અડધો કલાક ઝડપથી ચાલવાથી શરદી સામે રક્ષણ મળે છે.
 • તજ, મરી અને આદુ સરખા ભાગે અધકચરા કુટી, એક ચમચીનો ઉકાળો સવાર-સાાંજ પીવાથી જુની શરદી, સાયનસ મટે છે.
 • શરદીને કારણે માથું દુખતું હોય તો એક કપ દૂધમાં હળદર અને કાળા મરીનું ચૂર્ણ નાખી ઉકાળો. આવું દુધ ત્રણ દીવસ સુધી રોજ એક વાર પીઓ.
 • સૂંઠ, મરી અને પીપરનું સરખા ભાગે બનાવેલુ  એક ચમચી જેટલું ચૂરણ  એક ચમચી મધ સાથે મીશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે ચાટી જવાથી શરદી-સળેખમ, ઉધરસ, એલર્જી, ગેસ, અરુચી અને અપચાની ફરીયાદ મટે છે.

મિત્રો આવાજ અવનવી માહિતી માટે અમારા પેજ ને નીચે આપેલ લાઇક બટન થી લાઇક કરો.

 

1 thought on “કોરોના કાળ માં શરદીનો રામબાણ ઈલાજ, અજમાવી જુઓ એક વાર પછી કોઈ દિવસ નહીં ..”

Leave a Comment