શું હોટ છે ગુલાબો, તેના ફોટા જોઈ ને જેઠાલાલ પણ બેભાન થઈ જશે. તમે જોયા કે નહીં?

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આપના દેશ નો લોક પ્રિય શો છે. ઘણા લોકો તો એવા છે કે તારક મહેતા જોયા વગર નિંદર જ ના આવે. આ શો 2008 માં ચાલુ કરવામાં આવ્યો હતો અને આજ સુધી ચાલુ છે. આપના દેશ ની પહેલી એવી કોમેડી સિરિયલ કે જે આટલા લાંબા સામે સુધી ચાલી હોય. અને ગજબ ની વાત એ કે આજે પણ લોકો તેને એટલી ગમે છે જેટલી પહેલા ગમતી હતી.

વાત કરીએ આજે આ શો ના એક એવી અભિનેત્રી ને કે જેને જેઠાલાલ અને તેની ફેમિલી ના નાક માં દમ કરી રાખ્યો હતો. એ છે ગુલાબો. જેઠાલાલ ની પહેલી પત્ની હોવા નો દાવો કરતી ગુલાબો. ગુલાબો આપણને ટીવી સિરિયલ માં જેવી દેખાતી હતી તેવી વાસ્તવિક જીવન માં બિલકુલ નથી. ચાલો તો વાત કરીએ ગુલાબો વિશે.

ગુલાબો નું ઓરિજનલ નામે છે સિમ્પલ કૌલ, તેનું નામે સિમ્પલ છે પરંતુ રિયલ માં ઘણી હોટ, ગ્લેમરસ અને ફેશનેબલ છે. વાત કરીએ તેની યદા અને ખૂબસૂરતી ની તો જો જેઠાલાલ તેને રિયલ માં જોવે તો બબીતા ને પણ ભૂલી જાય. પોપટલાલ ના પેટ માં તો ગલ-ગલીયા થવા લાગે.

સિમ્પલ કૌલ ની કેટલીક જાણી-અજાણી વાતો

રિયલ નામ સિમ્પલ કૌલ
ફિગર 30-26-34
પતિ રાહુલ લૂંબા
જન્મ તારીખ 24 નવેમ્બર
જન્મ સ્થળ મુંબઈ
શોખ જિમ,સિંગિંગ, ટ્રાવેલિનગ
ફેવરિટ હીરો રજત કપૂર
ફેવરિટ સિંગર K.K

સિમ્પલ કૌલ ના મુંબઈ માં રેસ્ટરન્ટ પણ છે. તેને સિંગિંગ નો ખૂબ જ શોખ છે. સિમ્પલ આજ સુધી માં ઘણા બધા ટીવી શો અને ફિલ્મ માં કામ કરી ચૂકી છે. તે એક્ટ્રેસ ની સાથે સાથે એક સફળ બિસનેસ વુમન પણ છે. તેની એ હન્દુસ્તાની SHASHTRIYલ ના મુંબઈ માં રેસ્ટરન્ટ પણ છે. તેને સિંગિંગ નો ખૂબ જ શોખ છે. સિમ્પલ આજ સુધી માં ઘણા બધા ટીવી શો અને ફિલ્મ માં કામ કરી ચૂકી છે. તે એક્ટ્રેસ ની સાથે સાથે એક સફળ બિસનેસ વુમન પણ છે. તેની એ હન્દુસ્તાની શાસ્ર્તીય સંગીત પણ શીખ્યું છે. તેની ને એક દીકરી પણ છે દીપા.

આવીજ અવનવી માહિતી માટે અત્યારેજ અમારા પેજ ને લાઇક અને ફોલો કરવાનું ભૂલતા નહીં.

Leave a Comment